Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 28°C

india news

2,687 stories

કડાણામાં 14 વર્ષની બાળકી પર પાડોશી આધેડનું દુષ્કર્મ, ખેતરમાં લઈ જઈ ગુજાર્યું કુકર્મ

કડાણા તાલુકાના એક ગામમાં રહેતી 14 વર્ષની સગીરા પર તેના જ પાડોશમાં રહેતા એક આધેડ દ્વારા દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોવાની અત્યંત ચકચારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. વિશ્વાસઘાત અને હેવાનિયતથી ભરેલી આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે આક્રોશ ફેલાવી દીધો…

· 2 min read

પિતાને મગરથી બચાવનારા સાહસી દીકરાને રાષ્ટ્રીય બાલ પુરસ્કાર, રાષ્ટ્રપતિના હસ્તે સન્માન

અજય રાજના અદમ્ય સાહસે સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું છે. ચંબલ નદીમાં મગર જેવા ભયાનક પ્રાણી સામે પોતાના પિતાનો જીવ બચાવવો કોઈ સામાન્ય વાત નથી, ખાસ કરીને ત્યારે જ્યારે અજય માત્ર 10 વર્ષનો બાળક છે. 25 જુલાઈ 2025ના રોજ બપોરે, ઉત્તર…

· 3 min read

ભુજમાં 14 વર્ષની હિંદુ સગીરા પર બળાત્કાર, વીડિયો વાયરલ કરી 5 મહિના સુધી શોષણ કર્યું

કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના એક ગામમાં માનવતાને શર્મસાર કરતી અત્યંત ગંભીર અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં ધોરણ 9માં અભ્યાસ કરતી 14 વર્ષની હિંદુ સગીરાનું પાંચ મહિનાથી વધુ સમય સુધી શારીરિક અને માનસિક શોષણ કરવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો…

· 3 min read

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજથી 2 દિવસના ગુજરાત પ્રવાસે

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ બે દિવસીય ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે, જેને લઈને ગુજરાત ભાજપ દ્વારા વ્યાપક તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મળતી માહિતી મુજબ અમિત શાહ 27 અને 28 ડિસેમ્બરે પોતાના વતન ગુજરાતની મુલાકાત લેશે.…

· 2 min read

લોકભારતી લોકસેવા મહાવિદ્યાલય સણોસરા દ્વારા લંગાળા ગામે રાષ્ટ્રીય સેવા યોજના શિબિર

લોકભારતી લોકસેવા મહાવિદ્યાલય સણોસરા દ્વારા લંગાળા ગામે રાષ્ટ્રીય સેવા યોજના શિબિર યોજાશે. સોમવારથી પ્રારંભ થનાર શિબિર દરમિયાન યોજાશે વિવિધ ઉપક્રમો ગોઠવાયા છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર વિશ્વવિદ્યાલય સંલગ્ન લોકભારતી લોકસેવા મહાવિદ્યાલય સણોસરા દ્વારા ઉમરાળા તાલુકાના લંગાળા ગામે રાષ્ટ્રીય સેવા યોજના શિબિર…

· 2 min read

US વિઝા એપોઇન્ટમેન્ટમાં વિલંબ અંગે ભારત સરકારે અમેરિકાને કરી ફરિયાદ

અમેરિકાની સરકાર દ્વારા વિઝાધારકો માટે સોશિયલ મીડિયા વેરિફિકેશનની નવી પૉલિસી અમલમાં મુકાતા H-1B વિઝા રિન્યૂઅલની પ્રક્રિયા પર ગંભીર અસર પડી છે. આ નવી વ્યવસ્થાના કારણે H-1B વિઝાધારકોની અપોઈન્ટમેન્ટ મોટા પ્રમાણમાં રદ થઈ ગઈ છે અને વિઝા રિન્યૂ માટે છથી આઠ…

· 3 min read

ક્રીડા ભારતીના રાષ્ટ્રીય ભારતીય અધિવેશનનું ઉદ્ઘાટન

ક્રીડા ભારતીના રાષ્ટ્રીય અધિવેશનનું ઉદ્ઘાટન આજરોજ મા. ભૂપેન્દ્રભાઈ પટેલ, મુખ્યમંત્રી, ગુજરાત રાજ્યની ઉપસ્થિતિમાં સંપન્ન થયું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ પોતાના ઉદ્બોધનમાં સમગ્ર ભારતમાંથી ઉપસ્થિત તમામ કાર્યકર્તાઓનું હાર્દિક સ્વાગત કર્યું હતું અને ક્રીડા ભારતી દ્વારા ખેલ અને સ્વસ્થ સમાજના નિર્માણ માટે કરવામાં…

· 2 min read

સુભાષ બ્રિજની બંને બાજુ નવા બ્રિજ બનશે, હયાત બ્રિજને રિપેર કરી મજબૂત બનાવાશે

છેલ્લા લાંબા સમયથી બંધ અને વિવાદમાં રહેલા અમદાવાદના સુભાષ બ્રિજ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ મહત્વનો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. બ્રિજને સંપૂર્ણ રીતે તોડી પાડવાની બદલે તેને રીપેર અને રિસ્ટોર કરીને મજબૂત બનાવવામાં આવશે તેમજ તેની બંને બાજુ બે-બે…

· 3 min read

વીર બાળ દિવસ પર વડાપ્રધાન મોદીનું સંબોધન : વીર સાહિબજાદો ભારતનું ગૌરવ

વીર બાળ દિવસના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે આયોજિત કાર્યક્રમમાં બાળકોને સંબોધિત કર્યા હતા. ભારત સરકારે વર્ષ 2022માં 26 ડિસેમ્બરને વીર બાળ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી અને ત્યારથી દર વર્ષે આ દિવસે દેશભરમાં…

· 2 min read

બાંગ્લાદેશમાં હિન્દુઓની ક્રૂર હત્યાને અવગણી ન શકાય, ભારતીય વિદેશ મંત્રાલયે યુનુસને કડક ઝાટકણી

ભારત સરકારે બાંગ્લાદેશમાં ચાલી રહેલા રાજકીય સંકટ અને ત્યાં લઘુમતી હિન્દુઓ પર વધી રહેલા અત્યાચાર મુદ્દે કડક વલણ અપનાવ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર થતી હિંસા ગંભીર ચિંતાનો વિષય છે અને…

· 3 min read