Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 29°C

india news

2,687 stories

કેરળમાં ઈતિહાસ રચાયો : તિરુવનંતપુરમમાં ભાજપના વી.વી. રાજેશ 51 વોટ સાથે મેયર બન્યા

કેરળના રાજકીય ઇતિહાસમાં શુક્રવાર એક યાદગાર દિવસ બની ગયો છે. વર્ષો સુધી ડાબેરીઓ અને કોંગ્રેસના પ્રભાવ હેઠળ રહેલા રાજ્યમાં ભાજપે મોટો ભંગાર કર્યો છે. ભાજપના વરિષ્ઠ નેતા વી.વી. રાજેશ કેરળની રાજધાની તિરુવનંતપુરમ નગર નિગમના પ્રથમ ભાજપના મેયર તરીકે ચૂંટાયા છે,…

· 2 min read

વૈભવ સૂર્યવંશીને બાળકોનો સર્વોચ્ચ પુરસ્કાર, રાષ્ટ્રપતિના હસ્તે 14 વર્ષના ખેલાડીનું સન્માન

ભારતના યુવા ક્રિકેટર વૈભવ સૂર્યવંશીએ નાની ઉંમરે જ અસાધારણ પ્રતિભા દર્શાવી દેશભરમાં પોતાની ખાસ ઓળખ બનાવી છે. માત્ર 14 વર્ષની ઉંમરે ક્રિકેટ જગતમાં ખળભળાટ મચાવનાર વૈભવને ભારત સરકાર દ્વારા આપવામાં આવતા દેશના સર્વોચ્ચ બાળ સન્માન ‘પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર’થી નવાજવામાં…

· 2 min read

જયપુરમાં તણાવ : ધાર્મિક સ્થળેથી પથ્થર હટાવવાના મુદ્દે વિવાદ, પથ્થરમારો બાદ ઈન્ટરનેટ બંધ

રાજસ્થાનના જયપુર જિલ્લાના ચોમૂ નગરમાં મોડી રાત્રે અચાનક કોમી તણાવ ફાટી નીકળતા વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. મસ્જિદ સાથે જોડાયેલા એક વિવાદને પગલે પરિસ્થિતિ બેકાબૂ બની હતી અને કેટલાક તોફાની તત્વોએ પોલીસને નિશાન બનાવી પથ્થરમારો કર્યો હતો, જેમાં અનેક પોલીસ…

· 2 min read

કાશી વિશ્વનાથ મંદિર પ્રશાસનનો મોટો નિર્ણય, VIP દર્શન અને સ્પર્શ દર્શન બંધ

ડિસેમ્બર મહિનો શરૂ થતાં જ ક્રિસમસ અને નવા વર્ષની રજાઓને કારણે દેશભરમાં પ્રવાસ અને ધાર્મિક યાત્રાનો ધસારો વધ્યો છે. ખાસ કરીને કાશી વિશ્વનાથ મંદિરમાં બાબા વિશ્વનાથના દર્શન માટે દેશના ખૂણે-ખૂણેથી ભક્તો મોટી સંખ્યામાં આવી રહ્યા છે. હાલ પરિસ્થિતિ એવી છે…

· 2 min read

દીપુ દાસ બાદ બાંગ્લાદેશમાં વધુ એક હિંદુ યુવકની હત્યા

બાંગ્લાદેશમાં લઘુમતી હિંદુઓની સુરક્ષા અંગે ચિંતાઓ સતત વધી રહી છે, તેવા સમયે વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. 18 ડિસેમ્બરે દીપુ ચંદ્ર દાસની નિર્મમ હત્યા બાદ હવે 24 ડિસેમ્બરની રાત્રે 29 વર્ષીય હિંદુ યુવક અમૃત મંડલની લિંચિંગ કરવામાં આવી…

· 3 min read

17 વર્ષ બાદ વતન પરત ફરેલા તારિક રહેમાનનું સંબોધન : ‘આપણે મળીને નવું બાંગ્લાદેશ બનાવવું પડશે…’

બાંગ્લાદેશમાં ચાલી રહેલી રાજકીય અસ્થિરતા વચ્ચે બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી (BNP)ના કાર્યવાહક અધ્યક્ષ તારિક રહેમાન 17 વર્ષ બાદ લંડનથી વતન પરત ફર્યા છે. તેઓ ઢાકા પહોંચતા જ BNPના લાખો કાર્યકર્તાઓ અને સમર્થકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું. એરપોર્ટથી સભાસ્થળ સુધીનો સમગ્ર માર્ગ…

· 2 min read

ગુજરાતમાં ડ્રગ્સ પકડવું એ અભિયાન નહીં પણ એક જંગ છે : હર્ષ સંઘવી

ગુજરાતમાં ડ્રગ્સ સામેના યુદ્ધને માત્ર અભિયાન નહીં પરંતુ ‘જંગ’ તરીકે વ્યાખ્યાયિત કરતાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ તંત્રના અધિકારીઓ અને નાગરિકોને સ્પષ્ટ સંદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે આ જંગ માત્ર યુવાઓ માટે નહીં, પરંતુ સમગ્ર સમાજ, પરિવાર અને ભવિષ્યની…

· 3 min read

કર્ણાટકમાં ટ્રક–બસની ભીષણ ટક્કર, 17 લોકો જીવતા બળીને મોતને ભેટ્યા

કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લાના હિરિયૂર તાલુકામાં ગુરુવારે સવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો, જેમાં ઓછામાં ઓછા 17 લોકોના મોત થયાની આશંકા છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ-48 પર ગોરલાથુ ક્રોસ નજીક બનેલી આ દુર્ઘટનામાં બેંગલુરુથી શિવમોગ્ગા જઈ રહેલી એક સ્લીપર બસ અને સામેથી આવી…

· 2 min read

અરવલ્લી પર મોદી સરકારનો મોટો નિર્ણય, નવા ખાણકામ લીઝ પર પ્રતિબંધ

કેન્દ્ર સરકારે બુધવારે અરવલ્લી પર્વતમાળાઓના સંરક્ષણને લઈને એક મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને અરવલ્લી વિસ્તારમાં કોઈપણ પ્રકારની નવી ખાણકામ લીઝ આપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો નિર્દેશ આપ્યો છે. સરકારનું સ્પષ્ટ કહેવું છે કે અરવલ્લી પર્વતોના…

· 3 min read

દિલ્લીમાં 16 કિમીની નવી મેટ્રો લાઈન, 13 નવા સ્ટેશન બનાવાશે

મોદી સરકારે દિલ્હીવાસીઓ માટે એક વધુ ખુશીના સમાચાર આપ્યા છે. આજે યોજાયેલી મોદી કેબિનેટની બેઠકમાં દિલ્હી મેટ્રોના વિસ્તારને મંજૂરી આપવામાં આવી છે. આ અંગે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પત્રકાર પરિષદમાં જાણકારી આપતા જણાવ્યું કે આ નવી મેટ્રો યોજનામાં અંદાજે ₹12,015…

· 3 min read