નડિયાદ શહેરના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં ગુરુપૂર્ણિમાની ઉત્સાહભેર ઉજવણી કરાઇ
ખેડા જિલ્લામાં ગુરુપૂર્ણિમાના મહોત્સવની ઉજવણી થઈ છે ત્યારે નડિયાદ ના શ્રી સંતરામ મંદિર ગુરુપૂર્ણિમા મહોત્સવ નિમિત્તે ગુરુભક્તો વહેલી સવારથી ઉમટી પડ્યા હતા. અષાઢી પૂર્ણિમા એટલે ગુરુપૂર...
પ્રોહીબીશનના ગુનામાં એક વર્ષથી નાસતા ફરતા આરોપીઓને ઝડતી પાડતી નડીયાદ ટાઉન સર્વેલન્સ સ્કોવ્ડ
પોલીસ અધિક્ષક નાઓએ તા.૧૯/૦૭/૨૦૨૪ થી તા.૨૯/૦૭/૨૦૨૪ જીલ્લાના તથા જીલ્લા બહારના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સારુ સ્પેશિયલ ડ્રાઇવ રાખેલ હોય જે ડ્રાઇવ અનુસંધાને નાયબ.પોલીસ.અધિકારી નાઓએ જરૂરી ?...
ગુરૂ પૂર્ણિમા પર્વની ખેડા જિલ્લામાં શ્રદ્વા અને ઉલ્લાસના ભાવ સાથે ઉજવણી
ગુરૂ અને શિષ્યના પવિત્ર સંબંધોને વ્યાખ્યાતિ કરતા ગુરૂ પૂર્ણિમા પર્વની ખેડા જિલ્લામાં શ્રદ્વા અને ઉલ્લાસના ભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી.નડિયાદના સંતરામ મંદિરમાં સવારે મહંત રામદાસજી મહ?...
ખેડા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસો નોંધાયા : એક બાળકનું મોત
ગુજરાતભરમા ચાંદીપૂરા વાઇરસનો કહેર વર્તાવ્યો છે ત્યારે ખેડા જિલ્લામાં ચાંદીપુરા વાયરસે પ્રવેશ કર્યો હોય તેવી શંકા વર્તાવા પામી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ખેડા જિલ્લામાં ચાંદીપુરના શંકા?...
જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં વિવિધ કમીટીઓની બેઠક યોજાઈ
જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી, નડિયાદ ખાતે જિલ્લા બાળશ્રમ નાબૂદી અંગે ટાસ્ક ફોર્સ, ડિસ્ટ્રિક્ટ લેવલ ફેસીલીટેશન, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, પર્યાવરણ સમિતિ, નશ?...
જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં ખેડા જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ
જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી, નડિયાદ ખાતે જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં ઉપસ્થિત ધારાસભ્યોઓ દ્વારા શિક્ષણ, આરોગ્ય, રોજગાર, સ્વચ્છતા, રોડ-રસ્ત?...
નડીયાદ ટાઉન પોલીસ સ્ટેશનના ગુનાના નાસતા ફરતા ડફેર ગેંગના આરોપીને ઝડપતી એસઓજી પોલીસ
પોલીસ અધિક્ષક, રાજેશ ગઢીયા ખેડા-નડીયાદ નાઓએ જિલ્લામાં નાસતા ફરતા આરોપી પકડી પાડવા અંગેની ડ્રાઇવ હોય તેમજ મિલ્કત સંબંધી ગુના બનતા અટકવા અંગે પોલીસ ઇન્સપેક્ટર એસ.ઓ.જી. ખેડા-નડીયાદ નાઓના માર્?...
ચકલાસી પો.સ્ટે હદના પાલૈયા ગામમાંથી જાહેરમાં જુગાર રમતા ૮ ઇસમો ઝડપાયા
પોલીસ અધિક્ષક, ખેડા - નડીયાદ તથા પોલીસ ઇન્સ્પેક્ટર કે.આર.વેકરીયા એલ.સી.બી. ખેડા-નડીયાદ નાઓએ જીલ્લામા પ્રોહિ/જુગારની બદીને નેસ્તનાબુદ કરવા આપેલ સુચના અને માર્ગદર્શન મુજબ ગત તા. ૧૯-૦૭-૨૦૨૪ ના રો...
શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ નડીયાદ ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી પાદુકા પૂજન કરીને કરાઇ
યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના શુભ આશીર્વાદ થકી ચાલતી શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ નડીયાદ ખાતે બાળકોમાં ગુરુનું મહત્વ સમજાય તે હેતુથી ગુરુપૂર્ણિમાની ઉજવણી પાદુકા પૂજન કરીને કરવામાં ?...
શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે દાદાને મોગરાના અનોખા દિવ્ય શણગાર
શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદાને મોગરાના અનોખા દિવ્ય શણગાર કરવામાં આવ્યા તથા દાદાને સુખડી નો ભોગ ધરાવવામાં આવ્યો. સવારે 6:30 કલાકે શણગાર આરતી કરવામાં આવી. દ...