મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નડિયાદના પીપલગ ખાતે કર્મયોગી વનનું કર્યું લોકાર્પણ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૧૫મી ઓગસ્ટ સ્વતંત્ર દિવસની ઉજવણી બાદ ખેડા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 'એક પેડ માં કે નામ' અભિયાન અંતર્ગત તૈયાર કરવામાં આવેલ કર્મયોગી વનનું લોકાર્પણ કર્યું હતું. ...
૭૮મું સ્વાતંત્ર્ય પર્વ રાજ્ય ઉત્સવઃ ખેડા નડિયાદ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ભારતના નિર્માણ માટેની વડાપ્રધાનની નેમને સાકાર કરવા માટે વિકસિત ગુજરાતના યોગદાનમાં સુશાસનના સાત સપ્તર્ષિ સંકલ્પોથી અગ્રેસર રહેવા રાજ્યવાસીઓને આહવાન ...
ધી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી.નડીઆદ દ્વારા ૭૮ માં સ્વતંત્રતા દિન પર્વની ભવ્ય ઉજવણી
ધી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી.નડીઆદ દ્વારા ૭૮ માં સ્વતંત્રતા દિન પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી. દેશ ભક્તિના આ અનોખા પ્રસંગે બેંકના કાર્યશીલ ચેરમેન તેજસભાઇ પટેલ, બેંકના ડિરેક્ટરઓ દ્...
નડિયાદ : શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે દાદાને અનોખા રાષ્ટ્રધ્વજના શણગાર કરવામાં આવ્યા
આજે શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદા ને અનોખા રાષ્ટ્રધ્વજના શણગાર કરવામાં આવ્યા તથા દાદા ને મગસ નો ભોગ ધરાવવામાં આવ્યો. સવારે 6:30 કલાકે શણગાર આરતી કરવામાં આવી...
ખેડા જિલ્લાના ૨૫ મહાનુભાવોનું વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન બદલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું સન્માન
નડિયાદ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા 'ખેડાનું ખમીર' સાંસ્કૃતિક કાર્યક્રમમાં ખેડા જિલ્લામાં વિશિષ્ટ મહાનુભાવો-સેવાભાવી સંસ્થાઓ?...
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે “ખમીરવંતુ ખેડા” કોફી ટેબલ બુક અને “ખંતીલું ખેડા” જિલ્લા પરિચય પુસ્તિકાનું વિમોચન
ખેડાના નડિયાદ ખાતે ૭૮મા સ્વતંત્રતા પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત સ્વાતંત્ર પર્વની પૂર્વ સંધ્યાએ "ખેડાનું ખમીર" સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યપ?...
કઠલાલ તાલુકાના નાનીમુડેલ ગામે પ્રાથમિક શાળાના શિક્ષકો અને બાળકો તથા નાની મુડેલ ગ્રામ પંચાયત દ્વારા હર ઘર તિરંગા યાત્રાની ઉજવણી કરવામાં આવી.
હાલ આખા ભારતની અંદર આઝાદીની ઉજવણી ફુલ જોશમાં ચાલી રહી છે તેમાં આ એક કઠલાલ તાલુકાનું નાની મૂડેલ પ્રાથમિક શાળાના બાળકો અને શિક્ષકો દ્વારા પણ હર ઘર તિરંગા યાત્રાની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ ઉજ...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હિન્દુ અનાથ આશ્રમની મુલાકાત લીધી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ નડિયાદ પહોંચીને સરદાર સાહેબના જન્મ સ્થળની મુલાકાતથી તેમના કાર્યક્રમોની શરૂઆત કરી હતી. ત્યારબાદ મુખ્યમંત્રીએ હિન્દુ અનાથ આશ?...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરના દર્શન કર્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માનવ સેવા એજ પ્રભુ સેવા ની ભાવનાને વરેલા નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરની મુલાકાત લઈ સંતરામ મહારાજની સમાધિ સ્થાનક ના દર્શન કર્યા હતા અને અખંડ જ્યોત સમક્ષ મં...
નડીયાદ સંતરામ ભાગોળમાં બંધ મકાનમાં જુગારનો અખાડો ચલાવતા ૮ ઇસમો ઝડપાયા
પોલીસ અધિક્ષક ખેડા- નડિયાદ દ્વારા શ્રાવણ માસ નિમિત્તે જુગાર ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે દરમ્યાનના માર્ગદર્શન હેઠળ એમ.બી.ભરવાડ પોલીસ ઇન્સ્પેક્ટર નડીયાદ ટાઉન પો.સ્ટે. નાઓએ પ્રોહિ-જુગારના વધ?...