લીંબાસી પો.સ્ટે. હદમાંથી વિદેશી દારૂના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાંચ ખેડા-નડીયાદ
ખેડા - નડીયાદ જીલ્લામા પ્રોહિ જુગારની બદીને નેસ્તનાબુદ કરવા માટે આપેલ સુચના અને માર્ગદર્શન મુજબ તા.૧૬/૦૩/૨૦૨૪ના રોજ એલ.સી.બી સ્ટાફનાઓ લીંબાસી પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન...
ચોરી કરેલ બાઇક સાથે બે ઇસમોની અટકાયત કરતી વડતાલ પોલીસ
વડતાલ પોલીસ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી મળેલ કે બે ઇસમો ચોરીના બાઇક સાથે આણદં તરફથી વડતાલ ગોમતી તળાવ તરફ આવનાર છે જેથી પોલીસ વોચ ગોઠવી હતી. દરમિયાન સામેથી બાઈક પર બે લોકો આવતા તેમને ?...
નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ લીલી ઝંડી આપી કલેક્શન વાહનોને રવાના કરી શુભારંભ કરાવ્યો
નડિયાદ નગરપાલિકા વિસ્તારમાં ડોર ટું ડોર કલેક્શન, જાહેર રસ્તાઓના સ્પોટ પરના કચરાના કલેક્શનની કામગીરી કરવા માટે નડિયાદ નગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જેનો નડિયાદ ધારાસભ્ય ?...
ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમને લઈને તંત્ર દ્વારા દબાણો દૂર કરવામાં આવ્યા
ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમને લઈને નગરપાલિકા તંત્રએ બસ સ્ટેન્ડથી મંદિર સુધીના માર્ગ પર સ્થાનિકોએ કરેલા દબાણોને ચૂસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ હટાવવામાં આવ્યા છે, જેસીબી મશીન ?...
કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં સોલર આર.ઓ. પ્લાન્ટ અને સોલર પેનલનું વિતરણ કરાયું
ખેડા જિલ્લાના વિકાસલક્ષી કાર્યોની શ્રૃંખલામાં મંત્રી દેવુસિંહ ચૌહાણ દ્વારા માતર, રધવાણજ ચોકડી, ચંચળબા વાડી ખાતે કોલ ઇન્ડિયા અને ઓ.એન.જી.સીના સયુંક્ત ઉપક્રમે માતર અને ખેડા તાલુકાની પ્રાથમ?...
ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના હસ્તે સખી વન સ્ટોપ સેન્ટરના નવીન મકાનનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું
નડિયાદ ધારાસભ્ય પંકજભાઇ દેસાઇ તથા નગરપાલિકા પ્રમુખના હસ્તે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત રૂ.૪૮ લાખના ખર્ચે નિર્મિત થનાર “સખી” વન સ્ટોપ સેન્ટરના નવીન મકાનનું ખાતમુહુર્ત સિવિલ હ...
નડિયાદ નગરપાલિકા દ્વારા વિવિધ યોજના હેઠળ વિકાસના કામોનું ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરાયું
નડિયાદ નગરપાલિકા દ્વારા વિવિધ યોજના હેઠળ રૂ .733.90 લાખના ખર્ચે પાણીની ટાંકીઓ, અમદાવાદી બજાર હરિદાસ હોસ્પિટલથી મચ્છી માર્કેટ સુધી ડામર રોડ, સરદાર નગર A વિભાગનો સીસી રસ્તો તથા ખેતા તળાવ ખાતે સિટી...
નડિયાદ ઇપ્કોવાલા હોલ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો વર્ચ્યુઅલ કાર્યક્રમ યોજાયો
આ કાર્યક્રમમાં સામાજિક ઉત્થાન અને રોજગાર આધારીત જન કલ્યાણ (PM SU-RAJ) પોર્ટલ લોન્ચિંગ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે કરવામાં આવ્યુ હતું. આ યોજના થકી પરર જિલ્લાઓના ૧ લાખથી વધુ SC, OBC અને સફાઈ કામ?...
કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં ડાક સમુદાય વિકાસ કાર્યક્રમનું ઉદ્ધાટન કરવામાં આવ્યું
સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણના હસ્તે અંત્યોદય શ્રમિક સુરક્ષા વીમા યોજના અંતર્ગત રૂ.10 લાખના ચેકનું વિતરણ કરવામાં આવ્યુ કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં ભ?...
રાજ્ય કક્ષાની મનોદિવ્યાંગોની બેડમિન્ટન સ્પર્ધામાં કપડવંજના મનન પટેલનો સર્વોત્તમ દેખાવ
સ્પેશિયલ ઓલમ્પિક ગુજરાત આણંદ દ્વારા જીલ્લાના જી.એન.ડી. મેનેજર જીગ્નેશ ઠક્કર અને સ્પોર્ટ્સ ડાયરેક્ટર ડો.ભરત પટેલના માર્ગદર્શન હેઠળ ગુરુકૃપા સ્પેશિયલ સ્કુલ અને અને સી.વી.એમ. યુનિવર્સિટીના સ?...