નડિયાદમાં લાંબા દિવસોના વિરામ બાદ વરસાદી ઝાપટું : લોકોને બફારાથી રાહત
છેલ્લા લાંબા દિવસોથી ઉકળાટ અને બફારો અનુભવાતો હતો જે બાદ બુધવારે વહેલી સવારે વરસાદના અમી છાંટા પડ્યા હતા, જે બાદ સાજે વરસાદી જોરદાર ઝાપટું પડતા નડિયાદ શહેરના વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ?...
પોષણ માહ ઉજવણી અંતર્ગત મહુધા ઘટકના તમામ આંગણવાડી કાર્યકરની તાલુકા કક્ષાએ જનરલ બેઠક યોજાઈ
પોષણ માહ ઉજવણી અંતર્ગત મહુધા ઘટકના તમામ આંગણવાડી કાર્યકરની તાલુકા કક્ષાએ જનરલ બેઠક યોજાઈ. જેમાં આંગણવાડી બહેનોને એનિમીયા, પૌષ્ટિક આહાર, આઈસીડીએસની વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃત સમજ આપવામાં આ?...
સ્વચ્છતા હી સેવા-૨૦૨૪ અંતર્ગત જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સફાઈ કામદારોની આરોગ્ય તપાસ કરવામા આવી
સ્વચ્છતા હી સેવા-૨૦૨૪ અન્વયે તા. ૨૫.૦૯.૨૦૨૪નાં રોજ જિલ્લાના તમામ તાલુકા કક્ષાએ સફાઈ કામદારો માટે આરોગ્ય તપાસ કેમ્પ યોજવામાં આવ્યો હતો. કુલ ૧૧ સ્થળોએ યોજાયેલ આરોગ્ય તપાસ કેમ્પમા નગરપાલિકા, ગ?...
જીવન વિકાસ સ્કૂલ નડિયાદ ખાતે સડક સુરક્ષા અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો
વિશ્વ શાંતિ વિશ્વ પદયાત્રી પર્વતારોહી ટીમ દ્વારા ખેડા જિલ્લામાં જીવન વિકાસ સ્કૂલ નડિયાદ ખાતે સડક સુરક્ષા અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો. જેમાં બાળકોને રોડ સલામતી વિષય પર સમજણ આપવ...
કૃષિ મહાવિદ્યાલય, વસો ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો
આ પ્રસંગે ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણે કૃષિ વિજ્ઞાન કેન્દ્રોની ૫૦ વર્ષની સુવર્ણ જયંતિ ઉજવણી નિમિત્તે કૃષિ પ્રયોગશાળાના સંશોધનોને ‘લેબ ટુ લેન્ડ’ ના સિદ્ધાંત મુજબ જમીન પર ઉતારી ખેડૂત-ઉપયો?...
શ્રી સંતરામ વિદ્યાલય નડિયાદની વિદ્યાર્થીનીઓ જિલ્લા કક્ષાએ વિજેતા
કમિશનર યુવા સેવક અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી ગાંધીનગર આયોજિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી ખેડા-નડિયાદ દ્વારા ખેડા જિલ્લા કક્ષાની રાસ ગરબા સ્પર્ધાનું આયોજન શ્રી સંતરા...
ખેડા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં સ્વચ્છતા જાગૃતિ માટે સ્પર્ધાઓ યોજાઈ
સ્વચ્છતા હી સેવા અભિયાન-૨૦૨૪ અંતર્ગત ખેડા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં સ્વચ્છતા જાગૃતિના વિષયો પર વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં જિલ્લાના નાયકા, વાવડી, ભૂતિયા, પીજ, થળેટ?...
નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં નગરપાલિકા વિસ્તારમાં દસમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો
નડિયાદ નગરપાલિકા વોર્ડ નંબર - 1,2,9,10,11 વિસ્તારનો દસમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ શાળા નંબર 5, ટેલિફોન એક્સચેન્જ સામે નડિયાદ ખાતે યોજાયો હતો. ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ સેવાસેતુ સ્થળ મુલાકાત લઈ ઉ?...
ATMમાંથી પૈસા કાઢી આપવાની મદદ કરવાના બહાને એ.ટી.એમ કાર્ડ બદલી ફ્રોડ કરતી ગેંગનો પર્દાફાસ કરતી નડીયાદ ટાઉન સર્વેલન્સ સ્કોર્ડ
પોલીસ અધિક્ષક તથા નાયબ પોલીસ અધિક્ષક નાઓએ મિલ્કત સબંધી ગુના બનતા અટકાવવા તથા બનેલ ગુનાના આરોપીઓને શોધી કાઢવા સારુ સુચના આપેલ હોય. ગઇ તા. ૧૬/૦૯/૨૦૨૪ ના રોજ નડિયાદ ટાઉન પો.સ્ટે. સર્વેલન્સ પો.સબ.?...
જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિ અને પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ
બેઠક અંતર્ગત અનાજ અને પુરવઠો, જાહેર જગ્યાઓ પર ગેરકાયદેસર બાંધકામ, આઉટસોર્સિંગ કર્મચારીઓના પગાર, ગંદા પાણી નિકાલ, રોડ રસ્તાઓનું સમારકામ, પુરગ્રસ્ત વિસ્તારોમાં રાહત, પડતર અરજીઓનો નિકાલ, વસુલ...