નડિયાદ ખાતે શ્રી ભીડભંજન હનુમાનજી દાદાને અનોખા શક્કર ટેટી અને ચીકુના દિવ્ય શણગાર કરવામાં આવ્યા
શનિવારના દિવસે શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદાને અનોખા શક્કર ટેટી અને ચીકુના દિવ્ય શણગાર કરવામાં આવ્યા તથા દાદાને ભોગ લગાવવામાં આવ્યો. સવારે 6:30 કલાકે શણગાર...
રાત્રિના સમયે થતા અકસ્માતો રોકવા શ્રમિકોની સાયકલ પાછળ ચાર્જેબલ LED લાઈટ લગાવવાની સેવાકીય કાર્યક્રમ
રાત્રિના સમયે થતા અકસ્માતો રોકવા શ્રમિકોની સાયકલ પાછળ ચાર્જેબલ LED લાઈટ લગાવી અકસ્માત રોકવાનો મંજીપુરા ગામની અંકીતા પટેલની ટીમ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મંજીપુરા ગા?...
રીક્ષામાં પેસેન્જરોને બેસાડી નજર ચુકવી ચોરી કરતી ટોળકીના પાંચ ઇસમો તેમજ ૧ નાસતા ફરતા આરોપીઓને પકડતી નડીયાદ ટાઉન સર્વેલન્સ સ્કોર્ડ
નડીયાદ ટાઉન પોલીસ સ્ટેશનના ગુનો દાખલ થયેલ. જેમાં ફરીયાદી પોતાની સ્કુલના વિદ્યાર્થીઓના ફી ના રૂ. ૪૪૭૫૦/- પોતાના પર્સમા મુકી બૅન્કમાં જમા કરાવવા સારૂ પોતાની સ્કુલની સામેથી રીક્ષામાં મોટી શાક...
નડિયાદ ખાતે કિન્નર સમાજના સભ્યો દ્વારા અચૂક મતદાન કરવાના શપથ લેવામાં આવ્યા
આગામી 07 મે, 2024ના રોજ સમગ્ર ગુજરાતમાં લોકસભા સામાન્ય ચૂંટણી માટે મતદાન યોજાનાર છે. જેના માટે સમગ્ર રાજ્યભરમાં મતદાન જાગૃતિ કરવા અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે ખેડા જિલ્લામાં પણ વિવ...
ખેડા અને પંચમહાલના ઉમેદવાર ડાકોરના ઠાકોરના દ્વારે ધ્વજા ચડાવી જીત માટે પ્રાર્થના કરી
લોકસભા 2024ની પ્રથમ તબક્કાની ચૂંટણી શરુ થવાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ચૂંટણી પહેલા ડાકોરના ઠાકોરના દર્શને પહોંચ્યા. ધ્વજા ચઢાવી પાર્ટીની અને મોદીની ભવ્ય...
પાટીદાર સમાજ ભાજપ સાથે છે અને ભાજપ સાથે જ રહેશે – આર.પી. પટેલ
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ભારતીય સંસ્કૃતિ, સનાતન ધર્મ અને રાષ્ટ્ર ચેતના માટે કામ કરે છે. ભારતીય જનતા પાર્ટી પણ ભારતીય સંસ્કૃતિનું જતન, સનાતન ધર્મનું રક્ષણ અને રાષ્ટ્રવાદી પાર્ટી હોવાના કારણે અ...
શહેરમાં દર 10માંથી 6 ચર્ચા ભાજપ પક્ષની અને ગ્રામ્ય વિસ્તારમાં કોંગ્રેસ આજે પણ જીવિત
ગુજરાતની ચૂંટણીમાં આ વખતે પ્રશ્ન એ વાતને લઈને નથી કે ભાજપ કેટલી બેઠક જીતશે. પરંતુ પ્રશ્ન એ છે કે કેટલી બેઠક 5 લાખના જીતશે? અને આ ચર્ચા એટલા માટે કેમ કે 202211 વિધાનસભા ચૂંટણીમાં 80 ટકા બેઠક જીત્યા બા?...
ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ પ્રસંગે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા ભાજપનો ધ્વજ નિવાસ સ્થાને ફરકાવ્યો
ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ પ્રસંગે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા ભારત માતાનું પૂજન કરી પૂ.શ્યામા પ્રસાદ મુખર્જી અને પૂ.પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીને પુષ્પાંજલિ અર્પી ભારતીય જનતા પા?...
ખેડા જિલ્લાના છ વિધાનસભા મતવિભાગમાં EVMનું વિતરણ
ખેડા જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા આગામી લોકસભા ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલુ કરવામાં આવી છે. લોકસભા ચૂંટણી અન્વયે તા. 04/04/2024 રાજકીય પક્ષોની હાજરીમાં ઇવીએમનું રેન્ડમાઈઝેશન કરવામાં આવ્યું હતું. ?...
ભાજપના સ્થાપના દિને લોકસભા ચૂંટણીમાં 400 પારના સંકલ્પને સાકાર કરવા જિલ્લા સંગઠનના પ્રમુખનું આહવાન
નડીયાદ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની દેશભરમાં ઉજવણી કરાઇ હતી ત્યારે નડિયાદ સ્થિત ખેડા જિલ્લા ભાજપ કાર્યાલયમાં પણ જિલ્લા ભાજપના પ્રમુખના અધ્યક્ષસ્થાને ઉજવણીનો કાર્યક્રમ યોજાયો. ખે...