ખેડાના ઇન્દિરાનગરની પાછળના ભાગની દીવાલ એકાએક ધરાશાયી : દિવાલમાં ૨૦ મીટરનું મોટુ ગાબડુ
ખેડા નગરના ઇન્દિરાનગર વિસ્તારના પાછળના ભાગે દિવાલનું કામ 7 દિવસ પહેલા પૂર્ણ થયું હતું. જેમાં નીચે 3 ફૂટ જૂની દિવાલ પર 5 ફૂટ નવી દિવાલ સ્થાનિકોના ઘરને અડીને બનાવવામાં આવી રહી હતી. આ દિવાલનું કા?...
યુરીયા ખાતરનો ગેરકાનૂની સંગ્રહ કરનારા એક ઇસમ ઝડપાયો : ૬૬,૬૩૩ના મુદ્દામાલ જપ્ત કરાયો
ખેડા જિલ્લામાં વધુ એક યુરીયા ખાતરના કૌભાંડનો રેલો વલેટવા ચોકડીથી શ્રીજીપુરા તરફ જવાના રોડ ઉપર આવેલા સંકલ્પ ગોડાઉન સુધી પહોંચ્યો છે. જેમાં આણંદના જૈનબટાઉનશીપમાં રહેતા ઇસમની રૂ.૬૬,૬૩૬ના મુ?...
કપવંજ – કઠલાલ રોડ પર વહેલી સવારે રાજસ્થાનની લક્ઝરી બસ પલટી મારી
ખેડા જિલ્લાના કપડવંજ-કઠલાલ રોડ ઉપર આવેલ ઉદાપુરા પાટિયા નજીક આજે વહેલી સવારે ૪.૦૦ વાગ્યાના અરસામાં એક લક્ઝરી બસ પલટી મારી જતાં તેમાં બેઠેલા 13 મુસાફરોને નાની-મોટી ઇજાઓ થઈ હતી. સદનસીબે કોઈ જાનહ?...
કપડવંજમાં પસાર થતાં હાઇવે પર ભારે વાહનો માટે પ્રતિબંધ
કપડવંજ શહેરમાંથી પસાર થતા સ્ટેટ હાઇવે પર ભારે વાહનોના કારણે ગંભીર બની રહેલી ટ્રાફિક સમસ્યાને નિવારવા માટે ધારાસભ્ય રાજેશ ઝાલાના પ્રયત્નોથી આ માર્ગ પર ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્ય...
કપડવંજ જીવનશિલ્પ સ્કૂલના વિદ્યાર્થીઓનું “ખેલ મહાકુંભ” માં અભૂતપૂર્વ પરફોર્મન્સ
કપડવંજની જીવનશિલ્પ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત જીવનશિલ્પ પ્રાઈમરી શાળાના વિદ્યાર્થીઓએ તાજેતરમાં યોજાયેલ ખેલ મહાકુંભ- ૨૦૨૪ માં ઉત્કૃષ્ટ પરફોર્મન્સ આપ્યું હતું. શાળાના ૨૧૦ વિદ્યાર્થીઓએ ખ?...
ખેડા જિલ્લા કલેક્ટર તરીકે પદભાર સંભાળતા અમિત પ્રકાશ યાદવ
ખેડા જિલ્લાના કલેકટર કે.એલ. બચાણીની માહિતી નિયામક તરીકે બદલી થતા આજે ખેડા જિલ્લાના નવ નિયુક્ત કલેકટર અમિત પ્રકાશ યાદવને અધિક નિવાસી કલેકટર બી.કે.જોશી અને પ્રાંત અધિકારી સહિત જિલ્લા વહિવટી ?...
નડિયાદ શહેરમાં પુન: સીટી બસો દોડશે : નગરપાલિકા દ્વારા સીટી બસના કોન્ટ્રાક્ટરને વર્ક ઓર્ડર અપાયો
નગરપાલિકા અને સીટી બસના કોન્ટ્રાક્ટરો વચ્ચે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના ઘરે એક મીટીંગ થઈ હતી. જેમાં નગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરને સિટી બસ શરૂ કરવા માટેનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. આ ત?...
હત્યાની ઘટના : મહીજમાં એક વૃદ્ધને બેરહમીથી લાકડીનો ફટકો મારીને મોતને ઘાટ ઉતાર્યો, પોલીસ તપાસ શરૂ
ખેડા તાલુકાના મહીજ તળાવ ઉપરના રાવળ વાસમાં અગાઉના ઝઘડાની અદાવત રાખીને એક ઈસમે રાત્રિના સમયે સ્કૂટર પર આવી વૃદ્ધને માથાના ભાગે લાકડી ફટકારી ગંભીર ઈજા પહોંચાડી હતી. ગંભીર રીતે ગવાયેલા વૃદ્ધન...
ખેડા જિલ્લા કલેક્ટર ના અધ્યક્ષસ્થાને રોડ સેફટીની મીટીંગ યોજાઇ
ખેડા જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને આજ રોજ જિલ્લા કલેકટર કચેરી, નડિયાદ ખાતે રોડ સેફટીની મીટીંગ યોજાઈ હતી. આ બેઠકમાં રોડ સેફટી અંતર્ગત બ્રિજ હાઇટ વધારવા, બ્રિજ ની સાઈડમાં બેરિકેટ સ્પેસિફિક?...
ઘરફોડ તથા વાહન ચોરીના અનડીટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ મો.સા સાથે આરોપીને પકડી પાડતી વડતાલ પોલીસ
વડતાલ પો.સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે.પરમાર નાઓએ સર્વેલન્સ ટીમના માણસોને અસરકારક પેટ્રોલીંગ રાખી મિલકત સબંધી ગુનાઓ અટકાવવા સારૂ જરૂરી સુચનાઓ આપેલ, દરમ્યાન વડતાલ પોલીસ સ્ટેશનના સર્વે?...