Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 25°C

latest news

4,361 stories

શ્રાવણના પહેલા સોમવારે સોમનાથ મંદિર પરિસરમાં નીકળી પાલખીયાત્રા, માનવ મહેરામણ ઉમટ્યું

આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર હોવાને પગલે સોમનાથ મહાદેવના દર્શન માટે ભક્તોની ભીડ ઘોડાપૂરની જેમ ઉમટી પડી હતી. વહેલી સવારે 4 વાગ્યે મંદિરના દ્વાર ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા, જેના પછીથી ભક્તજનો “હર હર મહાદેવ” અને “જય સોમનાથ”ના નાદ સાથે…

· 3 min read

દક્ષિણ-પૂર્વ એશિયા સુધી સામ્રાજ્ય વિસ્તારનારા હિંદુ ધરોહર સમ્રાટ: કોણ હતા ચોલ સમ્રાટ રાજેન્દ્ર પ્રથમ?

રવિવારે (27 જુલાઈ) વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમિલનાડુની મુલાકાતે હતા. અહીં તેમણે અરિયાલુર જિલ્લામાં આવેલા ગંગાઈકોંડા ચોલપુરમની મુલાકાત લીધી. આ મુલાકાત ચોલ વંશના મહાન રાજા રાજેન્દ્ર ચોલ પ્રથમના (Rajendra Chola-I) દક્ષિણ-પૂર્વ એશિયામાં નૌકાદળ અભિયાનની 1000મી વર્ષગાંઠ અને તેમના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે…

· 10 min read

‘ઓપરેશન સિંદૂર’ અંગે ચર્ચા પહેલા જ લોકસભા-રાજ્યસભામાં હોબાળો, કાર્યવાહી 1 વાગ્યા સુધી સ્થગિત

સંસદમાં ચોમાસુ સત્ર શરૂ થયા બાદ પણ સતત વિક્ષેપો અને હોબાળા વચ્ચે કોઈ ઢંગથી ચર્ચા શરૂ થઈ નથી. આજે સંસદમાં ‘ઓપરેશન સિંદૂર’ મુદ્દે ચર્ચાની શક્યતા હતી, પરંતુ શરૂઆત કરતા પહેલા વિપક્ષે બિહારના મતદાર યાદી સુધારાના મુદ્દે હોબાળો શરૂ કરી દીધો…

· 3 min read

યુપીમાં ‘છોટી કાશી’ કહેવાતા ગોલા ગોકર્ણનાથ મંદિરમાં પણ નાસભાગ, અનેક લોકો ઘાયલ

ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરી જિલ્લાના ગોલા ગોકર્ણનાથ શહેર સ્થિત પ્રખ્યાત શિવધામ મંદિરમાં શ્રાવણ માસના ત્રીજા સોમવારે (ગુજરાત માટે પહેલો સોમવાર) શ્રદ્ધાળુઓની ભારે ભીડ વચ્ચે નાસભાગની ઘટના ઘટતાં ભારે афરાતફરી મચી હતી. ચારથી વધુ ભક્તો ઘાયલ થયા હોવાની માહિતી મળી છે, જોકે…

· 2 min read

‘હવે ભારતને સોનાની ચિડિયા નથી રહેવાનું, આપણે સિંહ બનવાનું છે’, કેરળમાં બોલ્યા મોહન ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવત હાલ બીજીવાર કેરળની મુલાકાતે છે, જ્યાં તેમણે એક મહત્વપૂર્ણ ભાષણ આપ્યું છે. તેમણે શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ દ્વારા આયોજિત "શિક્ષણ સંમેલન – જ્ઞાન સભા"માં હાજરી આપી અને ભારતની ભવિષ્યદ્રષ્ટિ, શક્તિ, સંસ્કૃતિ અને શિક્ષણના…

· 3 min read

ગુજરાત દેશનું AI હબ બનશે, CM ભૂપેન્દ્ર પટેલે AI અમલ માટે એક્શન પ્લાન મંજૂર કર્યો

ગુજરાત સરકારે ટેકનોલોજી આધારિત શાસન અને દ્રષ્ટિપૂર્ણ વિકાસની દિશામાં એક ઐતિહાસિક પગલું ભર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘એક્શન પ્લાન ફોર ઇમ્પ્લીમેન્ટેશન ઓફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ 2025-2030’ ને મંજૂરી આપી છે, જે રાજ્યમાં ગવર્નન્સથી લઈને આરોગ્ય, શિક્ષણ, કૃષિ, ફિનટેક અને ઉદ્યોગો સુધી…

· 3 min read

12 વાગ્યે સંસદમાં બોલશે રાજનાથ સિંહ, ઓપરેશન સિંદૂર પર ચર્ચા

સંસદમાં હાલમાં ચોમાસું સત્ર પૂરજોશમાં ચાલી રહ્યું છે, અને દેશના સુરક્ષા સંબંધિત મહત્વના મુદ્દાઓ પર ગંભીર ચર્ચા થઈ રહી છે. આજના દિવસે લોકસભામાં "ઓપરેશન સિંદૂર" પર વિશેષ 16 કલાકની ચર્ચા યોજાશે. આ ઓપરેશન એ પહેલગામ ખાતે થયેલા આતંકી હુમલાના જવાબમાં…

· 2 min read

મેઘરાજાની ધમાકેદાર બેટિંગ બાદ ગુજરાતના 49 ડેમમાં જળસ્તર 90% થી વધી જતાં હાઇએલર્ટ

ગુજરાતમાં ચોમાસાના વધુ એક તબક્કાની શરૂઆત સાથે રાજ્યભરના જળાશયો માટે આશાજનક પરિસ્થિતિ સર્જાઈ છે. સતત વરસાદને કારણે રાજ્યના મોટા ભાગના જળાશયોમાં જળસ્તર નોંધપાત્ર રીતે વધ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં પણ વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે, જેના કારણે…

· 2 min read

દર મહિને પાલિતાણામાં યોજાતાં નેત્રયજ્ઞનો લાભ લેતાં સેંકડો દર્દીઓ

દર મહિને પાલિતાણામાં યોજાતાં નેત્રયજ્ઞનો લાભ સેંકડો દર્દીઓ લેતાં રહ્યાં છે. સતુઆ બાબા આશ્રમમાં સુદર્શન નેત્રાલય અમરેલીનાં સહયોગથી સેવાકીય આયોજન થતું રહ્યું છે. આંખની વિવિધ બીમારીઓ માટે પાલિતાણામાં દર મહિને યોજાતાં નેત્રયજ્ઞનો લાભ આ પંથકનાં ગામોનાં સેંકડો દર્દીઓ લેતાં રહ્યાં…

· 2 min read

બારાબંકીના અવસનેશ્વર મહાદેવ મંદિરમાં વીજળીના કરંટથી ભાગદોડ, 2 લોકોના મોત, 40 ઘાયલ

શ્રાવણ માસમાં દેશભરમાં ભગવાન શિવના દર્શન અને જલાભિષેક માટે ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે, પરંતુ ભીડ વ્યવસ્થાપનના અભાવે દુર્ઘટનાઓ પણ વધી રહી છે. તાજેતરમાં બે ગંભીર બનાવોમાં આ અણધારી પરિસ્થિતિ સામે આવી છે – ઉત્તરાખંડના હરિદ્વારના મનસા દેવી મંદિરમાં…

· 2 min read