સેન્સેક્સ 130 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 24800ની આસપાસ
સોમવારના વેપાર દિવસની શરૂઆતમાં ભારતીય શેરબજારમાં નરમાશ જોવા મળી હતી. મિશ્ર વૈશ્વિક સંકેતોના કારણે બજાર ઘાટ સાથે ખુલ્યું, જ્યાં BSE સેન્સેક્સ 349.29 પોઈન્ટ અથવા 0.43% ઘટીને 81,097.42 પર ટ્રેડ થઇ રહ્યો હતો, અને NSE નિફ્ટી 86.60 પોઈન્ટ અથવા 0.36% ઘટીને…










