Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 27°C

latest news

4,361 stories

ભારતીય સેના બની વધુ શક્તિશાળી, ડ્રોનથી લોન્ચ થનારી લક્ષ્યભેદી મિસાઈલનું સફળ પરીક્ષણ

ભારતે સંરક્ષણ ક્ષેત્રમાં વધુ એક ઐતિહાસિક સફળતા મેળવી છે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) દ્વારા UAV (અનમેનડ એરિયલ વ્હીકલ) દ્વારા છોડી શકાય તેવી નવી પેઢીની મિસાઈલ ULPGM-V3 નું સફળ પરીક્ષણ આંધ્ર પ્રદેશના કુર્નૂલ જિલ્લાના નેશનલ ઓપન એરિયા રેન્જ (NOAR)…

· 3 min read

AAPથી રિસાયા ધારાસભ્ય સુધીર વાઘાણી, કેજરીવાલના આગમન છતાં મળ્યા નહીં

ગુજરાતમાં આમ આદમી પાર્ટી (AAP) માટે થોડો ઉઠાન મળ્યા પછી પણ આંતરિક ગૂંચવણ અને અસંતોષના સૂર વધારે તેજ બનતા જઈ રહ્યા છે. તાજેતરમાં ગોપાલ ઈટાલિયાની વિજયથી જ્યાં પાર્ટીમાં થોડો આત્મવિશ્વાસ ફરી આવ્યો હતો, ત્યારે હવે બીજીતરફ ફરીથી સંઘર્ષના સંકેતો મળી…

· 3 min read

કઠલાલ પાસે કેનાલમાં લીકેજથી પાણીનો વેડફાટ! ખેડૂતોમાં ચિંતા – ભવિષ્યમાં અછતની દહેશત

ખેતરોમાંથી પસાર થતી કેનાલના પાઇપમાં લિકેજ થવાના કારણે હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું છે. ખેડૂતોની હાલત: પાણીને લઈ ખેડૂતોમાં ભારે ચિંતા છે. ભવિષ્યમાં પાણીની અછત ટાળવા તાત્કાલિક નિકાલની માંગ ઉઠી છે. સ્થાનિક યુવાનોએ આ મુદ્દો ઉઠાવી અધિકારીઓ સુધી પહોંચાડ્યો છે.…

· 1 min read

આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને ભક્તો ઉમટ્યાં

આજે પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ દિવસ છે, જેના તહેવારસમાં સમગ્ર દેશમાં ભક્તિમય માહોલ છવાયો છે. ખાસ કરીને પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે પૂજાતા સોમનાથ મહાદેવના દર્શન માટે હજારો શ્રદ્ધાળુઓ ભક્તિભાવથી સોમનાથ ધામે ઉમટ્યા છે. સોમનાથ મંદિર પરિસરમાં "હર હર મહાદેવ" અને "જય…

· 2 min read

રંઘોળામાં બિરાજતાં ભાવનાથ મહાદેવનાં દર્શન પૂજનમાં જોડાતાં ભાવિક ભક્તો

પવિત્ર શ્રાવણ માસ પ્રારંભ સાથે રંઘોળામાં બિરાજતાં ભાવનાથ મહાદેવનાં દર્શન પૂજનમાં ભાવિક ભક્તો મોટી સંખ્યામાં જોડાતાં રહ્યાં છે. પ્રાકૃતિક રમણીય વાતાવરણ વચ્ચે રહેલું ધર્મસ્થાન આ વિસ્તારમાં આસ્થાનું કેન્દ્ર છે. ગોહિલવાડમાં આવેલાં શિવ સ્થાનોમાં ઉમરાળા તાલુકાનાં રંઘોળામાં બિરાજતાં ભાવનાથ મહાદેવનાં દર્શન…

· 1 min read

રાજસ્થાનના ઝાલાવાડમાં મોટી દુર્ઘટનાઃ સરકારી શાળાની છત ધરાશાયી, 4 બાળકોના મોત

રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લામાં બનેલી દુઃખદ ઘટના સમગ્ર રાજ્યને હચમચાવી નાખે તેવી છે. મનોહર થાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા પીપલોડી ગામમાં આવેલા સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાના ઇમારતના એક વર્ગખંડની છત અચાનક તૂટી પડતાં ગંભીર દુર્ઘટના બની છે. ઘટના સમયે વર્ગખંડમાં અંદાજે…

· 2 min read

પીએમ મોદી દેશના બીજા સૌથી લાંબા સમય સુધી પદે રહેનારા વડાપ્રધાન બન્યા, ઈન્દિરા ગાંધીનો રેકોર્ડ તૂટ્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના રાજકીય જીવનમાં અનેક ઐતિહાસિક સિદ્ધિઓ હાંસલ કરી છે અને હવે તેમણે એક વધુ મહત્વપૂર્ણ કિર્તીમાન પોતાના નામે કર્યો છે. 25 જુલાઈ, 2025ના રોજ પીએમ મોદીએ વડાપ્રધાન પદે પોતાના 4078 દિવસ પૂર્ણ કર્યા છે, જેના કારણે તેમણે…

· 2 min read

ભારતથી 4500 કિમી દૂર મહાદેવ મંદિર માટે બે દેશ વચ્ચે 118 વર્ષ જૂનો વિવાદ

દક્ષિણ-પૂર્વ એશિયામાં ફરી એક વખત યુદ્ધના ધમધમાટ વચ્ચે જગત ધ્યાનથી જોય રહેલું છે. કેમ કે કંબોડિયા અને થાઈલેન્ડ વચ્ચે ફરી જૂનો સરહદી વિવાદ ભડકી ઉઠ્યો છે, અને તે હવે હવાઈ હુમલાઓ સુધી પહોંચી ગયો છે. દોંધી દેશો એકબીજા પર હુમલાનો…

· 4 min read

માલદીવ રાષ્ટ્રપતિના સાળાનો વિવાદાસ્પદ આરોપ: મોદીને આતંકી અને ઇસ્લામના દુશ્મન કહ્યા

માલદીવ્સની યાત્રા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈ વિવાદ ઉભો થયો છે. માલદીવ્સના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝ્ઝુના સાળા અને સલાફી સંગઠન ‘જમિયતુલ સલાફ’ના નેતા અબ્દુલ્લા બિન મોહમ્મદ ઇબ્રાહિમે પીએમ મોદીને આતંકવાદી કહેતા અને ઇસ્લામના દુશ્મન તરીકે રજૂ કરતા સોશિયલ મીડિયા પર પોસ્ટ…

· 2 min read

RSS પ્રમુખ મોહન ભાગવતની મુસ્લિમ ધર્મગુરુઓ સાથે બેઠક, ઈમામ ચીફ ઉમર અહેમદ પણ હાજર

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવતે દિલ્હીના હરિયાણા ભવનમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજી જેમાં દેશભરના 70થી વધુ મુસ્લિમ ધર્મગુરુઓ, મૌલાનાઓ, બૌદ્ધિકો અને મુસ્લિમ સમાજના અગ્રણીઓએ હાજરી આપી. લગભગ ત્રણ કલાક ચાલેલી આ બેઠકમાં સામૂહિક સહઅસ્તિત્વ, ધર્મીય સંવાદ અને દેશના…

· 3 min read