સોમનાથમાં ગેરકાયદે દરગાહના ડિમોલિશન દરમિયાન પોલીસ પર પથ્થરમારો, બે પોલીસકર્મી ઘાયલ
ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણમાં તંત્ર દ્વારા હાથ ધરાયેલી મેગા ડિમોલિશન ડ્રાઇવ દરમિયાન તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી, જ્યારે સરકારી જમીન પર બનેલી ગેરકાયદે દરગાહ હટાવવાની કાર્યવાહી દરમિયાન ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. આ ઘટનામાં બે પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયા છે…










