નડિયાદ શહેરના વાણિયા વાડ સર્કલ ખાતે ટ્રાફિક સિગ્નલનુ લોકાર્પણ કરાયું
નડિયાદ શહેરમાં ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના હસ્તે વાણિયા વાડ સર્કલ ખાતે ટ્રાફિક સિગ્નલનું ઉદ્દઘાટન કરાયું હતું. આગામી બે - ચાર દિવસમાં અવર જવરના આધારે ટાઇમીંગ સેટ કર્યા બાદ સિગ્નલ નિયમિત કરાશ?...
શ્રી સંતરામ નેત્ર ચિકિત્સાલયમાં તદ્દન નિ:શુલ્ક જનરલ સર્જરીનાં કેમ્પનું આયોજન
શ્રી સંતરામ સમાધિ સ્થાન સંચાલિત શ્રી સંતરામ જન સેવા ટ્રસ્ટ, નડિયાદ દ્વારા પ.પૂ. મંહતશ્રી રામદાસજી મહારાજની આજ્ઞા તથા શુભઆશીર્વાદ થી શ્રી સંતરામ મહારાજ નાં ૧૯૩ માં સમાધિ મહોત્સવ નિમિત્તે તદ...
નડિયાદમાં બસ સ્ટેન્ડ બહાર રોડ ક્રોસ કરતી મહિલાને ST બસે અડફેટે લેતાં ઘાયલ : ટ્રાફિકજામ સર્જાયો
નડિયાદ શહેરમાં એસટી બસની અડફેટે એક મહિલા આવી જતાં મહિલાને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, આ ઘટના બાદ રોડ પર ભારે ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હતી. નડિયાદ: શનિવારના રોજ બપોરે કરજણ ડેપોની બસ કરજ?...
કપડવંજમાં “WORLD BRAILIE DAY – ની ઉજવણી અંતર્ગત કાનૂની શિક્ષણ કાર્યક્રમ યોજાયો
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જીલ્લા ન્યાયાલય, ખેડા- નડીઆદના ચેરમેન અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ એન એ અંજારીઆની સૂચના અને માર્ગદર્શન અનુસાર ફુલ ટાઈમ સેક્રેટરી ડી બી. જોષીના નેતૃત્વ હેઠળ તાલ?...
વાઈબ્રન્ટ ગુજરાત ભારતીય વિજ્ઞાન સંમેલન યોજાયું : નડિયાદની મહિલા આર્ટ્સ કૉલેજની બહેનોએ ભાગ લીધો
અમદાવાદના રાજ્ય શ્રેષ્ઠ સાયન્સ સીટી ખાતે યોજાયેલ ભારતીય વિજ્ઞાન સંમેલનમાં નડિયાદની મહિલા આર્ટ્સ કૉલેજની બહેનોએ ભાગ લીધો હતો, તાજેતરમાં સાયન્સ સીટી ખાતે વાઈબ્રન્ટ ગુજરાત અંતર્ગત યોજાયેલ...
સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને શ્રી સંતરામ મંદિર પરિસર નડીઆદ ખાતે સામૂહિક સૂર્યનમસ્કાર કાર્યક્રમ યોજાયો
રાજ્ય સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર પ્રેરિત ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા રાજ્ય વ્યાપી “સૂર્ય નમસ્કાર અભિયાન" અંતર્ગત તા. 01-01-2024 ના રોજ સમગ્ર રાજયમાં 108 સ્થળો પ?...
ખેડા જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ અગ્રવાલના અધ્યક્ષસ્થાને સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી
ભારતના પૂર્વ પ્રધાન મંત્રી અટલ બિહારી બાજપાઈની જન્મ તિથિ નિમિત્તે ઉજવાતા સુશાસન દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ અગ્રવાલના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે ય...
નડિયાદ બાર એસોસીએશનના પ્રમુખ પદે અનિલ વસંતભાઈ ગૌતમ અને ઉપપ્રમુખ પદે મહેન્દ્રભાઈ મકવાણાને જાહેર કરાયા
ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા ગુજરાત રાજયની તમામ તાલુકા તથા જિલ્લાની કોર્ટમાં પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણી અગાઉ યોજવામાં આવી હતી તે મુજબ નડિયાદ બાર એસોસિએશનની જનરલ મીટીંગ યોજાયેલ. આ મિટિંગ...
નડિયાદ : ધર્મસિંહ દેસાઈ ટેકનીકલ હાઈસ્કૂલમાં વાર્ષિક રમતોત્સવનું આયોજન કરાયું
સરદાર વલ્લભભાઈ સમાજ સેવા ટ્રસ્ટ સંચાલિત ધર્મસિંહ દેસાઈ ટેકનીકલ હાઈસ્કૂલમાં વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રમતોત્સવના મુખ્ય અતિથિ વિશેષ તરીકે જિલ્લા શિક્ષણાધિકારી કમલ?...
નડિયાદ ખાતે ગૃહ રાજ્યકક્ષા મંત્રી હર્ષ સંઘવીના હસ્તે રૂ. ૫૩૪૩.૪૭ લાખના નવનિર્મિત વિકાસ કામોનું લોકાર્પણ કરાયું
ખેડા જિલ્લામાં નડિયાદ એસ.આર.પી ગ્રાઉન્ડ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે રૂ. ૪૫૮૦.૦૭ લાખના ખર્ચે નડિયાદ રાજ્ય અનામત પોલીસ દળ જૂથ (એસઆરપી)- ૦૭ ના ૨૮૦ મકાનો અને રૂ. ૭૬૩.૪૦ લાખના ખર્ચે નિર્?...