Skip to content
રવિવાર, નવેમ્બર 1, 2026 Ahmedabad 29°C

Narendra Modi

4,109 stories

PM મોદીએ વિશ્વ આરોગ્ય દિવસ પર દેશના સ્વાસ્થ્યકર્મીઓનો આભાર માન્યો

આજે 7 એપ્રિલે સમગ્ર વિશ્વમાં World Health Dayની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અવસર પર ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વભરના તેમજ ખાસ કરીને ભારતના સ્વાસ્થ્યકર્મીઓ પ્રત્યે દિલથી આભાર વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે માનવજાતની સેવા માટે દિવસ-રાત મહેનત…

· 2 min read

રાજપીપળા કમલમ ખાતે ભાજપનો 47મો સ્થાપના દિવસ ઉજવાયો, આપ-કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા

કાર્યક્રમની શરૂઆત ધ્વજવંદન સાથે કરવામાં આવી હતી. આ અવસરે પાર્ટીના સ્થાપક નેતાઓ અને મહાન વિચારકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સાથે જ ભાજપની વિચારધારા, સંગઠન શક્તિ અને દેશના વિકાસમાં પાર્ટીના યોગદાન અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચ-નર્મદા…

· 3 min read

આણંદમાં ભાજપ સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી, કાર્યકરોમાં ઉમંગ અને ઉત્સાહ

ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે આણંદ જિલ્લાના નાવલી સ્થિત ભાજપ કાર્યાલય ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લાના અગ્રણી નેતાઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહી પક્ષના ગૌરવશાળી ઇતિહાસને યાદ કર્યો હતો. કાર્યક્રમની શરૂઆત ધ્વજવંદન અને ‘વંદે…

· 2 min read

અક્ષય કુમારની ફિલ્મ ‘ભૂત બંગલા’નું ટ્રેલર રિલીઝ, પરેશ રાવલ અને રાજપાલ યાદવની જુગલબંધી

ડાયરેક્ટર પ્રિયદર્શનની હૉરર-કૉમેડી ફિલ્મ 'ભૂત બંગલા'નું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે. તેના ટ્રેલરમાં જૂની હવેલીથી લઈને અનેક ટ્વિસ્ટ અને ટર્ન નજર આવ્યા. ટ્રેલરમાં અક્ષય કુમાર, પરેશ રાવલ અને રાજપાલ યાદવની દમદાર કૉમેડી નજર આવી. 'ભૂત બંગલા'ના ટ્રેલરમાં શું ખાસ છે?…

· 2 min read

જામનગરમાં ચૂંટણી પહેલા જ લાગ્યા કોંગ્રેસના બહિષ્કારના બેનર

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવતાં રાજકીય માહોલ ગરમાયો છે. શહેરનો સૌથી સંવેદનશીલ ગણાતો વોર્ડ નંબર-12 ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. કાલાવડ નાકા વિસ્તારમાં પટણી જમાતના હોદ્દેદારોના ફોટા સાથે ‘કોંગ્રેસનો બહિષ્કાર’ દર્શાવતા બેનરો લગાવવામાં આવતા રાજકીય હલચલ તેજ બની છે.…

· 3 min read

ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરે કતારના પ્રધાનમંત્રી સાથે વાત કરી અને શાંતિ અને સંઘર્ષનો અંત લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો

મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ભારતે રાજનૈતિક સ્તરે સક્રિયતા વધારી છે. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરએ કતારના વડાપ્રધાન અને વિદેશ મંત્રી મોહમ્મદ બિન અબ્દુલરહમાન અલ થાની સાથે ફોન પર વાતચીત કરી. આ વાતચીત દરમિયાન બંને દેશોએ પ્રાદેશિક અને વૈશ્વિક સુરક્ષા…

· 3 min read

ચાંદખેડામાં દુઃખદ ઘટના : ઢોસા ખાધા પછી બે દીકરીઓના મોત, માતા-પિતા ICUમાં

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા કરતી ઘટના સામે આવી છે. ઢોસાના ખીરામાંથી બનેલી વાનગી ખાધા બાદ ફૂડ પોઈઝનિંગ થવાના કારણે એક જ પરિવારની બે નાની દીકરીઓના મોત થયાનો પરિવાર દ્વારા દાવો કરવામાં આવ્યો છે. આ…

· 3 min read

અમદાવાદમાં “સપ્તરંગ ક્રિએટર્સ ફેસ્ટ–2026”નું ભવ્ય આયોજન, CM ભૂપેન્દ્ર પટેલએ કન્ટેન્ટ ક્રિએટરોને આપ્યો પ્રેરક સંદેશ

વિશ્વ સંવાદ કેન્દ્ર, ગુજરાત દ્વારા સોશિયલ મીડિયા કન્ટેન્ટ ક્રિએટરોને સન્માનિત કરી સર્જનાત્મકતાને પ્રોત્સાહનઆપવા બદલ અભિનંદન - મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં વિશ્વ સંવાદ કેન્દ્ર, ગુજરાત દ્વારા ડૉ. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદ ખાતે “સપ્તરંગ ક્રિએટર્સ ફેસ્ટ–2026”નું…

· 2 min read

મહેમદાવાદ તાલુકામાં રાજકીય ફેરફાર : પર્બતસિંહ ડાભી 50 કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાયા

મહેમદાવાદ તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ, તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય તેમજ ઘોડાસર ગામના પૂર્વ સરપંચ અને ક્ષત્રિય સમાજના આગેવાન પર્બતસિંહ ડાભી આશરે 50 કાર્યકર્તાઓ સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. નડીયાદ ખાતે આવેલ કમલમ કાર્યાલયમાં યોજાયેલ કાર્યક્રમ દરમિયાન ખેડા જિલ્લા ભાજપ…

· 2 min read

નડિયાદ શહેર ભાજપ દ્વારા 47મો સ્થાપના દિવસ ઉજવાયો

ભારતીય જનતા પાર્ટીના 47મા સ્થાપના દિવસ નિમિત્તે આજે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના હસ્તે પક્ષનો ગૌરવવંતો કેસરીયો ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો અને પુષ્પાંજલિ અર્પણ કરી સૌને સ્થાપના દિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે સંબોધન કરતાં જણાવાયું હતું કે આ કેસરીયો…

· 1 min read