click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: મોહન ભાવગત સાથે રણવીર સિંહે કરી મુલાકાત, RSS પ્રમુખે ‘ધુરંધર 2’ના કર્યા વખાણ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > મોહન ભાવગત સાથે રણવીર સિંહે કરી મુલાકાત, RSS પ્રમુખે ‘ધુરંધર 2’ના કર્યા વખાણ
Gujarat

મોહન ભાવગત સાથે રણવીર સિંહે કરી મુલાકાત, RSS પ્રમુખે ‘ધુરંધર 2’ના કર્યા વખાણ

બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ હાલમાં પોતાની સુપરહિટ ફિલ્મ 'ધુરંધર: ધ રિવેન્જ'ની ભવ્ય સફળતાને લઈને ચર્ચામાં છે. આ દરમિયાન રણવીર સિંહ તાજેતરમાં નાગપુરની મુલાકાતે પહોંચ્યો હતો, જ્યાં તેણે આરએસએસ(RSS) મુખ્યાલયની મુલાકાત લીધી હતી.

Last updated: 2026/04/11 at 6:43 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE
Highlights
  • રણવીર સિંહે નાગપુરમાં RSS મુખ્યાલયની મુલાકાત લીધી
  • ડૉ. હેડગેવાર અને ગોલવલકરને અર્પી શ્રદ્ધાંજલિ
  • મોહન ભાગવત સાથે 4 કલાક લાંબી બેઠક
  • મુલાકાતની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ
  • ‘ધુરંધર: ધ રિવેન્જ’ ફિલ્મે ₹1671 કરોડનો આંકડો પાર કર્યો

બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ હાલમાં પોતાની સુપરહિટ ફિલ્મ ધુરંધર: ધ રિવેન્જની ભવ્ય સફળતાને લઈને ચર્ચામાં છે. આ વચ્ચે રણવીર સિંહની તાજેતરની નાગપુર મુલાકાતે રાજકીય અને સામાજિક વર્તુળોમાં ખાસ ધ્યાન ખેંચ્યું છે, જ્યાં તેણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના મુખ્યાલયની મુલાકાત લીધી હતી.

સાદગીપૂર્ણ સફેદ કુર્તા-પાયજામામાં દેખાયેલા રણવીર સિંહે મુલાકાત દરમિયાન સૌપ્રથમ સંઘના સ્થાપક ડૉ. કેશવ બલિરામ હેડગેવારના સ્મૃતિ સ્થળે જઈ શ્રદ્ધાંજલિ અર્પી હતી. ત્યારબાદ તેણે એમ.એસ. ગોલવલકરના સ્મારક પર પણ પુષ્પાંજલિ આપી હતી. આ મુલાકાતને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

માહિતી મુજબ, રણવીર સિંહે સંઘ પ્રમુખ મોહન ભાગવત સાથે લગભગ 4 કલાક લાંબી બેઠક કરી હતી. સાંજે લગભગ 4 વાગ્યે મુખ્યાલય પહોંચેલા રણવીર રાત્રે 8 વાગ્યે મુંબઈ માટે રવાના થયા હતા. જોકે, આ બેઠકમાં કયા મુદ્દાઓ પર ચર્ચા થઈ તે અંગે કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી, પરંતુ ફિલ્મની સફળતા અને સંઘની કાર્યપદ્ધતિ અંગે ચર્ચા થઈ હોવાની અટકળો છે.

बॉलीवुड अभिनेता रणवीर सिंह नागपुर पहुंचे और आरएसएस संस्थापक डॉ. केशव बलिराम हेडगेवार को श्रद्धांजलि अर्पित की।

उन्होंने रेशीमबाग स्थित स्मृति मंदिर में पुष्पांजलि चढ़ाई और सरसंघचालक डॉ. मोहन भागवत से मुलाकात की।#RanveerSingh #RSS #Hedgewar #MohanBhagwat #Nagpur

[… pic.twitter.com/u1n0BYxtp9

— One India News (@oneindianewscom) April 11, 2026

આ મુલાકાતની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે, જેમાં અભિનેતા ખૂબ જ સાદગીભર્યા અંદાજમાં જોવા મળે છે. નોંધનીય છે કે આ પહેલા પણ રણવીર સિંહ સંઘના 100 વર્ષ પૂર્ણ થવાના કાર્યક્રમમાં વીડિયો સંદેશ દ્વારા જોડાયા હતા અને સંઘની કાર્યશૈલી પ્રત્યે પોતાની પ્રશંસા વ્યક્ત કરી હતી.

વર્કફ્રન્ટની વાત કરીએ તો, ધુરંધર: ધ રિવેન્જ રણવીર સિંહ માટે મોટી સિદ્ધિ સાબિત થઈ છે। આ ફિલ્મે વૈશ્વિક સ્તરે અંદાજે ₹1671 કરોડનું કલેક્શન કરીને બોક્સ ઓફિસ પર ઇતિહાસ રચ્યો છે અને હવે બાહુબલી 2: ધ કનક્લૂઝન અને પુષ્પા 2: ધ રૂલ જેવા મોટા રેકોર્ડ્સ તોડવાની દિશામાં આગળ વધી રહી છે.

 

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, bollywood news, Breaking news, CM Gujarat, Dhurandhar The Revenge Collection, gujarat, gujarati news, india news, latest news, Mohan Bhagwat Meeting, Nagpur RSS Headquarters, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewscom, Ranveer Singh, Ranveer Singh Dhurandhar 2, Ranveer Singh Dhurandhar The Revenge release date, Ranveer Singh RSS Visit, rss news, RSS સમાચાર, top news, topnews, topnewschannelinindia, ધુરંધર ધ રિવેન્જ કલેક્શન, નાગપુર RSS હેડક્વાર્ટર, બોલિવૂડ ન્યૂઝ, ભારત, મોહન ભાગવત બેઠક, રણવીર સિંહ RSS મુલાકાત

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team એપ્રિલ 11, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ઈસ્લામાબાદમાં US-Iran શાંતિ વાર્તા શરૂ, પાકિસ્તાનની મધ્યસ્થતામાં વિશ્વની નજર
Next Article રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો ગુજરાત અને મહારાષ્ટ્ર પ્રવાસ : દીક્ષાંત સમારોહોથી લઈને સામાજિક કાર્યક્રમો સુધી વ્યસ્ત કાર્યક્રમ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?