Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 34°C

Narendra Modi

4,110 stories

ભારત મંડપમમાં AI સમિટ દરમિયાન યુથ કોંગ્રેસના કાર્યકરોનો હોબાળો, ટી-શર્ટ ઉતારી સૂત્રોચ્ચાર

દેશની રાજધાની દિલ્હીના પ્રગતિ મેદાન સ્થિત ભારત મંડપમ ખાતે ચાલી રહેલી હાઈ-પ્રોફાઇલ ‘AI ઈમ્પેક્ટ સમિટ’ દરમિયાન આજે અચાનક ભારે હોબાળો મચી ગયો હતો. કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે યુથ કોંગ્રેસના કેટલાક કાર્યકરો સુરક્ષા કોર્ડન તોડીને સંકુલની અંદર પ્રવેશી ગયા હતા,…

· 2 min read

દેવમોગરા યાહા મોગી માતાજીનું મંદિર : ચાર રાજ્યોની શ્રદ્ધાનો સંગમ

દેવમોગરા ધામમાં આસ્થા, અનુશાસન અને લોકસંસ્કૃતિનો ભવ્ય ઉત્સવ : અહીં ભક્તિ અને પરંપરા એકરૂપ બની આધ્યાત્મિક ઊર્જાનો અનુભવ કરાવે છે. સાતપૂડાની ગિરિકંદરામાં પ્રાકૃતિક સૌંદર્યની વચ્ચે વસેલું નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાનું દેવમોગરા ધામ આદિવાસી આસ્થાનું અદ્વિતીય કેન્દ્ર છે. અહીં બિરાજમાન યાહા…

· 4 min read

પાલિતાણામાં સ્વર્ગસ્થ દલસુખભાઈ ગોધાણીને શ્રધ્ધાંજલિ અને વિદ્યાર્થીઓને પાઠવાઈ શુભકામના

પાલિતાણામાં સ્વર્ગસ્થ દલસુખભાઈ ગોધાણીને શ્રધ્ધાંજલિ અને વિદ્યાર્થીઓને શુભકામના પાઠવાઈ છે. સતુઆબાબા વિદ્યાલયમાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યના મહેસૂલ મંત્રી રહેલાં તથા લોકભારતી સંસ્થાના વડા રહેલાં અને પાલિતાણામાં સતુઆબાબા વિદ્યાલય સ્થાપના કરનાર સ્વર્ગસ્થ દલસુખભાઈ ગોધાણીને ભાવ સ્મરણ સાથે શ્રધ્ધાંજલિ પાઠવાઈ…

· 2 min read

રિલીઝ પહેલા જ કાનૂની ઝપાઝપી : ‘ધ કેરળ સ્ટોરી 2’નો કેસ હાઈકોર્ટ સુધી પહોંચ્યો

ભારતીય સિનેમામાં ઘણી ફિલ્મો વિવાદમાં રહી છે, પરંતુ રિલીઝ પહેલા જ રાજકારણ અને ન્યાયતંત્રમાં હલચલ મચાવનાર ફિલ્મો બહુ ઓછી છે. નિર્માતા Vipul Amrutlal Shahની આગામી ફિલ્મ ‘The Kerala Story 2: Goes Beyond’ એ ટ્રેલર રિલીઝ સાથે જ નવી ચર્ચાને જન્મ…

· 3 min read

જબલપુરમાં મોડી રાતે બે જૂથ વચ્ચે હિંસા, 15થી વધુ લોકોની ધરપકડ; વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત

મધ્યપ્રદેશના જબલપુર જિલ્લામાં ગુરુવારે રાત્રે બે સમુદાયો વચ્ચે થયેલી હિંસક અથડામણથી તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. જિલ્લાના સિહોરા તાલુકાના આઝાદ ચોક વિસ્તારમાં આવેલ દુર્ગા મંદિર અને મસ્જિદ સામસામે હોવાને કારણે ધાર્મિક વિધિઓ દરમિયાન થયેલી સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.…

· 3 min read

નાયબ મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા કલમ 44 હેઠળ લગ્ન નોંધણી નિયમોમાં મોટા ફેરફારોની જાહેરાત

વિધાનસભાના ગૃહમાં કલમ 44 હેઠળ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંધવીએ લગ્ન નોંધણી સુધારા નિયમો રજૂ કરતાં જણાવ્યું કે રાજ્ય સરકાર પ્રેમલગ્નનો કોઈ વિરોધ કરતી નથી, પરંતુ છેતરપીંડી, છળકપટ અને ખોટી ઓળખ દ્વારા યુવતીઓને ફસાવવાના વધતા બનાવોને ધ્યાનમાં રાખીને કાયદાકીય રીતે વધુ…

· 2 min read

CAA પર સુપ્રીમ કોર્ટ 5મેથી શરૂ કરશે સુનાવણી, 200થી વધુ અરજીઓ નોંધાઈ

સુપ્રીમ કોર્ટે ગુરુવારે નાગરિકતા (સુધારા) કાયદા (CAA) અને તેના નિયમો વિરુદ્ધ દાખલ થયેલી અરજીઓની સુનાવણી માટે આ વર્ષ 5 મે, 2026 ની તારીખ ફાળવવાની જાહેરાત કરી છે. મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતે, જસ્ટિસ જોયમલ્યા બાગચી અને જસ્ટિસ વિપુલ એમ. પંચોલીની ત્રિ-ન્યાયાધીશી…

· 3 min read

છત્તીસગઢમાં સુરક્ષાદળો-નક્સલીઓ વચ્ચે અથડામણ, 5 નક્સલી ઠાર અને 214 ઠેકાણા નષ્ટ

છત્તીસગઢના બિજાપુર જિલ્લામાં સુરક્ષા દળોએ નક્સલીઓની શક્તિને ભંગ કરવાની દિશામાં મોટી સફળતા હાંસલ કરી છે. રિપોર્ટ્સ મુજબ, જંગલ વિસ્તારમાં પ્રવર્તમાન નક્સલીઓએ સરકારી દળ પર અચાનક ગોળીબાર કર્યો, પરંતુ સુરક્ષા દળે જવાબી કામગીરી કરીને પાંચ નક્સલીઓને ઠાર કર્યો. આ સાથે જ…

· 2 min read

ભારતીય જનતા પાર્ટી – નર્મદા જિલ્લા

ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લાના યશસ્વી પ્રમુખ નીલભાઈ રાવ આગામી કાર્યક્રમોને લઈને ડેડીયાપાડા ખાતે આયોજિત મહત્વપૂર્ણ સંગઠનાત્મક બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન સંગઠન મજબૂતી, આવનારા કાર્યક્રમોની સફળ આયોજન વ્યવસ્થા તેમજ બૂથ સ્તર સુધી કાર્યકર્તાઓને સક્રિય બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા…

· 2 min read

‘કુંવરબાઈનું મામેરું’ યોજના : ગુજરાત સરકારની દીકરીઓના લગ્ન માટે આર્થિક સહાય

ગુજરાત સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને દીકરીના લગ્ન પ્રસંગે આર્થિક સહાય પૂરી પાડવા માટે ‘કુંવરબાઈનું મામેરું’ યોજના ચલાવવામાં આવી રહી છે. સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદ્યુમન વાઝાએ જણાવ્યું કે, છેલ્લા બે વર્ષમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં હજારો કન્યાઓને…

· 2 min read