Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026 Ahmedabad 29°C

Narendra Modi

4,109 stories

અરવલ્લી મુદ્દે સુપ્રીમ કોર્ટે પોતાના આદેશ પર લગાવ્યો રોક, ભલામણો અને ટિપ્પણીઓ સ્થગિત, કેન્દ્ર-રાજ્યને નોટિસ

સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળાના મામલે પોતાના જ 20 નવેમ્બરના ચુકાદા પર હાલ પૂરતી રોક લગાવી દીધી છે. આ મામલે કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને નોટિસ ફટકારીને તેમના જવાબ માંગ્યા છે. જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી ત્રણ જજોની બેન્ચે આ કેસની સુનાવણી કરી…

· 3 min read

વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને રામેશ્વરમ્ તીર્થસ્થાનમાં ભાગવત સપ્તાહ

સેતુબંધ રામેશ્વરમ્ તીર્થસ્થાનમાં વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને ભાગવત સપ્તાહ લાભ મળનાર છે. જાળિયા શિવકુંજ આશ્રમ પરિવાર દ્વારા આયોજન થનાર છે. ભારતવર્ષનાં મહાત્મ્યભર્યા સેતુબંધ રામેશ્વરમ્ તીર્થસ્થાનમાં શિવકુંજ આશ્રમ જાળિયાના વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને શ્રીમદ્ ભાગવત સપ્તાહનું ભક્તિભાવ સાથે આયોજન થઈ રહ્યું છે. જાળિયા…

· 1 min read

બાંગ્લાદેશમાં વધુ એક હિંદુ પરિવારનું ઘર સળગાવાયું, હિંદુવિરોધી હિંસા યથાવત્

બાંગ્લાદેશમાં વધતી જતી હિંદુવિરોધી હિંસાની ઘટનાઓ વચ્ચે વધુ એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જેમાં એક હિંદુ પરિવારનું ઘર સળગાવી દેવામાં આવ્યું છે. આ ઘટના 27 ડિસેમ્બરના રોજ બાંગ્લાદેશના પિરોજપુર જિલ્લાના ડુમુરિયા ગામમાં બની હતી, જ્યાં સાહા પરિવારના ઘરને નિશાન…

· 2 min read

ગૃહમંત્રી અમિત શાહની રાજકીય ભવિષ્યવાણી : ‘લખી રાખજો, 2029માં પણ નરેન્દ્ર મોદી જ વડાપ્રધાન બનશે…’

અમદાવાદની એક દિવસીય મુલાકાત દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષ પર તીવ્ર પ્રહાર કરતા કહ્યું હતું કે, જનતાને ગમતા અને દેશહિતમાં લેવાતા દરેક મોટા નિર્ણયનો વિપક્ષ હંમેશા વિરોધ કરે છે, તો પછી પ્રજા તેમને મત શા માટે આપે—આ સવાલ પોતે…

· 3 min read

મન કી બાતમાં પીએમ મોદી : 2026 વિકસિત ભારતના સંકલ્પ માટે મહત્વપૂર્ણ વર્ષ

રવિવારે (28 ડિસેમ્બર) વડા પ્રધાન નરેન્દ્ર મોદીના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’નો આ વર્ષનો અંતિમ હપ્તો પ્રસારિત થયો હતો. આ અવસરે પીએમ મોદીએ પાછલા વર્ષ 2025ને યાદ કરતાં કહ્યું કે આ વર્ષએ ભારતને અનેક એવી ક્ષણો આપી છે, જે…

· 2 min read

નિફ્ટી 26,050 થી ઉપર, સેન્સેક્સ વધ્યો, મેટલના શેર ચમક્યા

PSP NURI LINE BREAK સૂચકે મંગળવાર, 23 ડિસેમ્બર, 2025ના રોજ નિફ્ટીમાં સ્પષ્ટ વેચાણ બાજુનો સંકેત આપ્યો હતો, જ્યારે વેચાણ સ્તર 26,164.55 નોંધાયું હતું. તે સમયે આગાહી કરવામાં આવી હતી કે નિફ્ટી આ સ્તરથી લગભગ 100થી 200 પોઈન્ટ સુધીનો ઘટાડો જોઈ…

· 4 min read

સિંધુ જળ સંધિ રદ બાદ ભારતનો બીજો મોટો નિર્ણય, ચિનાબ પર નવો પ્રોજેક્ટ મંજૂર

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલ 2025ના આતંકવાદી હુમલાના બાદ ભારતે પાકિસ્તાન સામે કડક પગલાં ભર્યા છે અને સિક્વેન્સ મુજબ એક પછી એક વ્યૂહાત્મક નિર્ણયો લીધા છે. ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પીઓકે અને પાકિસ્તાન સ્થિત આતંકવાદી અડ્ડાઓને નષ્ટ કર્યા, ત્યાર બાદ…

· 3 min read

નવા વર્ષ પહેલાં દિલ્હી પોલીસનું ‘ઓપરેશન આઘાત’, 285 આરોપી ઝડપાયા

નવા વર્ષ પહેલાં દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થા મજબૂત રાખવાના હેતુથી દિલ્હી પોલીસે વિશાળ પાયે ‘ઑપરેશન આઘાત 3.0’ શરૂ કર્યું છે. આ ખાસ અભિયાન હેઠળ પોલીસ દ્વારા એક્સાઇઝ એક્ટ, NDPS એક્ટ અને જુગાર અધિનિયમ સહિતના કાયદાઓ અંતર્ગત કાર્યવાહી કરીને કુલ 285…

· 2 min read

માઘ મેળા દરમિયાન સ્નાન પર્વે VIP પ્રોટોકોલ નહીં, CM યોગીનો સ્પષ્ટ આદેશ

યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શુક્રવારે માઘ મેળાને લઈને ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી, જેમાં માઘમેળાના આયોજન, સુરક્ષા અને વ્યવસ્થાઓ અંગે અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરી હતી. કુંભ મેળા બાદ માઘ મેળાનું આયોજન સુવ્યવસ્થિત રીતે થાય, તેની પરંપરાગત ગરિમા જળવાઈ રહે…

· 3 min read

કોંગ્રેસના જૂના જોગીએ PM મોદી-RSSના વખાણ કરતાં રાજકારણ ગરમાયું!

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક જૂની તસવીર શેર કરીને રાજકીય ચર્ચા ગરમાવી દીધી છે. આ તસવીરમાં નરેન્દ્ર મોદી જમીન પર બેઠેલા નજરે પડે છે. દિગ્વિજય સિંહે આ તસવીર દ્વારા…

· 3 min read