Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 31°C

Narendra Modi

4,108 stories

જોહાન્સબર્ગમાં ‘ગંગા મૈયા’ ગીત સાંભળી ભાવુક થયા પીએમ મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ આફ્રિકાના જોહાન્સબર્ગમાં યોજાનારા G20 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે પહોંચી ગયા છે, જ્યાં તેમનું સ્વાગત અત્યંત ભવ્ય અને ભાવનાત્મક રહ્યો. એરપોર્ટ પર ભારતીય મૂળના નાગરિકો અને ગિર્મિટિયા સમુદાયના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સ્વાગત…

· 2 min read

સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજનો નિર્વાણ મહોત્સવ આગામી સોમવારે યોજાશે

ટીંબીમાં આગામી સોમવારે સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજનો નિર્વાણ મહોત્સવ યોજાશે. આ પ્રસંગે ગુરુદેવ પૂજન અને સંતોના આશીર્વચન સાથે ભોજન પ્રસાદ લાભ મળશે. સુપ્રસિધ્ધ સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ ટીંબીના પ્રણેતા બ્રહ્મલીન સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજનો આઠમો નિર્વાણતિથિ મહોત્સવ…

· 1 min read

અયોધ્યા રામ મંદિર પર લહેરાશે અમદાવાદમાં તૈયાર થયેલો 22 ફૂટ લાંબો ‘ધર્મ ધ્વજ’

અયોધ્યામાં 25 નવેમ્બરે યોજાનાર ઐતિહાસિક સમારોહ અંતર્ગત રામ મંદિરના શિખર પર વિશાળ અને પવિત્ર "ધર્મ ધ્વજ" ફરકાવવાનો કાર્યક્રમ તૈયારીઓના અંતિમ તબક્કે છે. આ મહત્ત્વપૂર્ણ ક્ષણે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહેશે, જ્યારે ભારતીય સેના ધ્વજારોહણની પ્રક્રિયામાં મુખ્ય ભૂમિકા નિભાવશે.…

· 4 min read

ખેડા જિલ્લાના 5 ખેલાડીઓનું T20 ટ્રોફીમાં સિલેક્શન થતાં ગૌરવની લાગણી

ખેડા જિલ્લા માટે એક અત્યંત ગૌરવપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ગુજરાત ક્રિકેટ ટીમમાં સૈયદ મુસ્તાક અલી ટી20 ટ્રોફી માટે ખેડા જિલ્લાના કુલ પાંચ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. આ સિલેક્શન થતાં જ જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ મનીષ દેસાઈએ આનંદ અને…

· 2 min read

દુબઈમાં એર શો દરમિયાન ભારતનું તેજસ ફાઈટર જેટ ક્રેશ

દુબઈ એરશો દરમિયાન ભારતીય વાયુસેના માટે એક આઘાતજનક ક્ષણ बनी જ્યારે સ્વદેશી લડાકૂ વિમાન LCA તેજસ ડેમો ફ્લાઇટ દરમિયાન અચાનક ક્રેશ થઈ ગયું. ઘટના સ્થાનિક સમય અનુસાર બપોરે 2:10 વાગ્યે અલ મકતૂમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના મુખ્ય રનવે પાસે બની હતી. તે…

· 3 min read

ગુજરાતમાંથી ઝડપાયેલા આતંકીઓને લઈને મોટો ઘટસ્ફોટ, CCTVમાં કેદ થયો ડો. અહેમદ

ગુજરાત ATS દ્વારા ધરપકડ કરાયેલા ત્રણેય ISIS-લિંક્ડ શંકાસ્પદ આતંકીઓની તપાસે હવે ચોંકાવનારી વિગતો બહાર લાવી છે, જે દર્શાવે છે કે તેઓ માત્ર વિચારો સુધી સીમિત નહોતા, પરંતુ ભારતના અનેક વિસ્તારોમાં એક મોટા આતંકી હુમલાની તૈયારી કરી રહ્યા હતા. ATS ને…

· 4 min read

દિલ્હી બ્લાસ્ટ બાદ નડિયાદ રેલ્વે સ્ટેશનમાં બોમ્બ સ્કવોડ સાથે RPF દ્વારા સઘન ચેકિંગ

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત રાજયનાં અલગ અલગ શહેરોમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહ્યું છે. જે સુરક્ષાના ભાગરૂપે નડિયાદ રેલ્વે સ્ટેશનમાં બોમ્બ સ્કવોડ સાથે RPF દ્વારા મુસાફરોના સામાન, પાર્કિંગમાં રહેલ ગાડીઓનું સધન ચેકિંગ હાથ ધરવામાં આવેલ હતું નડિયાદ રેલવે…

· 1 min read

બંગાળમાં SIR પર રોક લગાવવા મમતા બેનર્જીનો ECને પત્ર

પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજ્યમાં ચાલી રહેલી SIR (Special Intensive Revision) પ્રક્રિયા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે અને તેને તાત્કાલિક સ્થગિત કરવાની માંગણી સાથે ગુરુવારે (20 નવેમ્બર) મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને પત્ર લખ્યો છે. મમતા બેનર્જીના જણાવ્યા…

· 3 min read

બ્રાઝિલમાં COP30 ક્લાઈમેટ સમિટમાં ભીષણ આગ

બ્રાઝિલના બેલેમ શહેરમાં ચાલી રહેલી UN COP30 ક્લાઈમેટ સમિટમાં ગુરુવારે (20 નવેમ્બર 2025) એક ગંભીર ઘટના બની, જ્યારે સમિટના મુખ્ય સ્થળે અચાનક ભીષણ આગ ફાટી નીકળી. આ આગ લાગતાં જ સમિટમાં હાજર 190થી વધુ દેશોના 50,000થી વધારે પ્રતિનિધિઓ, પત્રકારો અને…

· 2 min read

G20 સમિટ માટે દક્ષિણ આફ્રિકા જવા રવાના થયા પીએમ મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ આફ્રિકા ખાતે યોજાનારી 20મી G20 લીડર્સ સમિટમાં ભાગ લેવા માટે ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે જોહાનિસબર્ગ જવા રવાના થયા છે. આ પ્રથમ વખત છે કે G20 સમિટનો આયોજન આફ્રિકન ખંડ પર થઈ રહ્યો છે, જેને કારણે…

· 3 min read