Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 27°C

Narendra Modi

4,108 stories

‘નહીં ચાહિયે કટ્ટા સરકાર, ફિર એક બાર NDA સરકાર’: સીતામઢીમાં પીએમ મોદીનો RJD-કોંગ્રેસ પર પ્રહાર

બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન પૂર્વે પ્રચારના અંતિમ તબક્કામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 8 નવેમ્બર, 2025ના રોજ સીતામઢીમાં એક વિશાળ જનસભાને સંબોધિત કરી. માતા સીતાના આશીર્વાદની યાદ અપાવતા મોદીએ આ રેલી દરમિયાન મહાગઠબંધન, ખાસ કરીને આરજેડી અને કોંગ્રેસ પર…

· 3 min read

તેજસ Mk1A જેટ માટે અમેરિકા પાસેથી 113 એન્જિન ખરીદશે ભારત

ભારત અને અમેરિકા વચ્ચે સંરક્ષણ સહકારના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)એ અમેરિકાની અગ્રણી એરોસ્પેસ કંપની જનરલ ઇલેક્ટ્રિક (GE) સાથે 113 F404-IN20 ટર્બોફેન એન્જિનની ખરીદી માટે કરાર કર્યો છે, જેની કુલ કિંમત આશરે $500 મિલિયનથી $1…

· 3 min read

ફાધર ઓફ DNA જેમ્સ વોટસનનું નિધન, 97 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

અમેરિકન વૈજ્ઞાનિક અને નોબેલ પારિતોષિક વિજેતા ડૉ. જેમ્સ વોટસનનું 97 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ એવા વૈજ્ઞાનિક હતા જેમણે માનવ જીવનના મૂળ રહસ્યની શોધમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું — ડીએનએ (DNA)ની ડબલ હેલિક્સ રચનાની શોધ, જે 20મી સદીની સૌથી મોટી…

· 3 min read

નોટબંધીના 9 વર્ષ : 1000ની નોટ ભૂલાઈ, 2000 આવી અને ગાયબ થઈ ગઈ

આજે 8 નવેમ્બર 2025ના રોજ, દેશની આર્થિક અને રાજકીય ઇતિહાસની સૌથી મોટી અને ચર્ચાસ્પદ નીતિ નોટબંધીને 9 વર્ષ પૂર્ણ થયા છે. 8 નવેમ્બર, 2016ની રાત્રે 8 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધન કરીને 500 અને 1000 રૂપિયાની નોટોને તાત્કાલિક અસરથી…

· 3 min read

અધિકારીઓને સત્તા આપતો રાજપત્ર : જિલ્લા-તાલુકા પંચાયત પ્રમુખો સામે તપાસ કરી પદ પરથી દૂર કરવાની સત્તા

ગુજરાત સરકારએ પંચાયતી રાજ પ્રણાલીમાં ઐતિહાસિક અને વ્યાપક ફેરફાર લાવતો એક મહત્વપૂર્ણ રાજપત્ર જાહેર કર્યો છે, જેનાથી ગ્રામપંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના પ્રમુખો તથા અન્ય હોદ્દેદારોમાં ભારે હલચલ મચી ગઈ છે. આ નવા રાજપત્ર હેઠળ સરકારએ અધિકારીઓને વિશેષ સત્તા…

· 3 min read

સુરતમાં AAP નેતા રામ ધડુક વિરુદ્ધ FIR, ખંડણી અને હત્યાની ધમકીના આક્ષેપ

આમ આદમી પાર્ટીના (AAP) ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી રામ ધડુક વિરુદ્ધ સુરતમાં ગંભીર આક્ષેપોને લઈને FIR નોંધાઈ છે. માહિતી મુજબ, સુરતના સારોલી પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નીલેશ વિપુલભાઈ પાનસૂરિયા નામના વ્યક્તિએ નોંધાવી છે. ફરિયાદમાં ધડુક પર ખંડણી માંગવી, ધમકી આપવી…

· 3 min read

પીએમ મોદીએ વારાણસીમાં 4 વંદે ભારત ટ્રેનોને બતાવી લીલી ઝંડી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે વારાણસીના લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેશન પરથી એક ઐતિહાસિક પગલું ભરતા એકસાથે ચાર નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી બતાવી દેશને સમર્પિત કરી. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે, વિશ્વના વિકસિત દેશોના વિકાસમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું સૌથી મોટું યોગદાન…

· 3 min read

જમ્મુ-કાશ્મીરના કૂપવાડામાં એન્કાઉન્ટર, ભારતીય જવાનોએ બે આતંકીઓને ઠાર માર્યા

જમ્મુ-કાશ્મીરના કૂપવાડા જિલ્લાના કેરન સેક્ટરમાં 7 નવેમ્બરે ભારતીય સેનાએ ગુપ્તચર માહિતીના આધારે એક સંયુક્ત શોધ ઓપરેશન હાથ ધર્યું હતું. ગુપ્તચર એજન્સીઓએ આ વિસ્તારમા આતંકવાદી પ્રવૃત્તિઓ વધતી હોવાની જાણકારી આપી હતી, જેના આધારે ભારતીય સેનાએ અને અન્ય સુરક્ષા દળોએ તાત્કાલિક કાર્યવાહી…

· 2 min read

ભજનથી ભૂત ભાગે, ભવિષ્ય જાગે અને વર્તમાન રહે આગે – મોરારિબાપુ

ચિત્રકુટધામ તલગાજરડામાં યોજાયેલ સંતવાણી સન્માન સમારંભ પ્રસંગે મોરારિબાપુએ પ્રસન્નભાવે કહ્યું કે, ભજનથી ભૂત ભાગે, ભવિષ્ય જાગે અને વર્તમાન રહે આગે, એમ ભજનાનંદી હંમેશા મોજમાં જ હોય છે. મોરારિબાપુએ સંતવાણી સન્માન પ્રસંગે સહજ ભાવે યોજાતા આ ઉપક્રમ અને ભજન અને ભજનિકો…

· 2 min read

કઠલાલ પો.સ્ટે.હદમા વાત્રક નદી નજીકથી વિદેશી દારૂનું કટીંગ કરતા સમયે LCB નો દરોડો : ૧.૮૩ લાખનો મુદ્દામાલ જપ્ત

ઈ.પોલીસ મહાનિરિક્ષક અમદાવાદ વિભાગ, અમદાવાદ અને ખેડા જીલ્લા પોલીસ અધિક્ષક વિજય પટેલ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર કે.આર.વેકરીયા એલ.સી.બી. ખેડા-નડીયાદ નાઓએ જીલ્લામાં પ્રોહિ જુગારની બદીને નેસ્તનાબુદ કરવા માટે આપેલ સુચના અને માર્ગદર્શન મુજબ પો.સ.ઇ. જે.એસ.ચંપાવત તથા પો.સ.ઇ. એમ.એચ.રાવલ…

· 3 min read