Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 34°C

Narendra Modi

4,106 stories

સાંપ્રત સ્થિતમાં ભજનીકોને ભોગવવાનું આવે ત્યારે નરસૈંયો યાદ આવે – મોરારિબાપુ

નરસૈયાની સાધના સ્થળી ગોપનાથ મહાદેવના સાનિધ્યમાં રામકથા રસપાન કરાવતાં મોરારિબાપુએ સાંપ્રત સ્થિતમાં ભજનીકોને ભોગવવાનું આવે ત્યારે નરસૈંયો યાદ આવે તેમ હળવો વસવસો વ્યક્ત કર્યો. અહીંયા મોટીસંખ્યામાં ભાવિક શ્રોતાઓ રામકથા લાભ લેતાં રહ્યાં છે. ગોહિલવાડના ઐતિહાસિક તીર્થ એટલે નરસૈયાની સાધનાસ્થળી ગોપનાથ…

· 2 min read

ઉત્તરાખંડમાં મદરેસા બોર્ડ રદ, રાજ્યપાલે ‘અલ્પસંખ્યક શિક્ષા અધિનિયમ 2025’ને આપી મંજૂરી

ઉત્તરાખંડમાં શિક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક બદલાવ આવ્યો છે. રાજ્યના ગવર્નર લેફ્ટનન્ટ જનરલ ગુરમિત સિંઘે ‘ઉત્તરાખંડ અલ્પસંખ્યક શિક્ષા અધિનિયમ 2025’ને મંજૂરી આપતા રાજ્યમાં મદરેસા બોર્ડ હવે અસ્તિત્વમાં નહીં રહે. આ અધિનિયમ હેઠળ રાજ્યના તમામ મદરેસાઓને ઉત્તરાખંડ શિક્ષણ બોર્ડ સાથે જોડવામાં આવશે, જેથી…

· 3 min read

અંકલેશ્વરમાં 3 બાંગ્લાદેશી મહિલાઓ ઝડપાઈ, અમદાવાદથી ભરૂચ સુધી ઘૂસણખોરી કરી હોવાની આશંકા

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં તાજેતરમાં થયેલા આતંકી હુમલા બાદ દેશભરમાં ગેરકાયદે રીતે દેશમાં પ્રવેશેલા ઘૂસણખોરો વિરુદ્ધ કાર્યવાહી શરૂ થઈ છે. આ જ કાર્યવાહી હેઠળ ગુજરાતના અંકલેશ્વર શહેરમાંથી ત્રણ બાંગ્લાદેશી મહિલાઓને પોલીસએ ઝડપી લીધી છે. આ મહિલાઓ પાસે કોઈ પણ માન્ય દસ્તાવેજો ન…

· 3 min read

ગુજરાતમાં બે સિરપનો જથ્થો પાછો ખેંચવા આદેશ, MPમાં બાળકોના મોત પછી તપાસ શરૂ

મધ્ય પ્રદેશના છિંદવાડા જિલ્લામાં કિડની ફેલ્યર થવાને કારણે 16 બાળકોના મોતના ગંભીર અને સંવેદનશીલ મામલે સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે. રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ વિભાગની તપાસમાં ખુલાસો થયો છે કે આ મોત પાછળનું મુખ્ય કારણ ગુજરાતમાં બનાવવામાં આવેલી…

· 4 min read

સણોસરા લોકભારતી વિશ્વવિદ્યાલય તેજસ્વી વિદ્યાર્થી પ્રતિભાઓને પારિતોષિક એનાયત

સણોસરા લોકભારતી વિશ્વવિદ્યાલયમાં તેજસ્વી વિદ્યાર્થી પ્રતિભાઓને પારિતોષિક એનાયત થયાં. મોરારિબાપુ અને પ્રકાશ આમ્ટેજીની પ્રેરક ઉપસ્થિતિમાં દીક્ષાંત સમારોહમાં અનોખી પ્રણાલી વડે સન્માન કરવામાં આવ્યાં. ગોહિલવાડની સુપ્રસિધ્ધ કેળવણી સંસ્થા લોકભારતીમાં હરીફાઈ કે સ્પર્ધાનું વાતાવરણ નથી. તમામ વિદ્યાર્થીઓ પોતપોતાની કૌશલ્ય આવડત સાથે અભ્યાસક્રમ…

· 2 min read

ભગવાન શિવજી કહે છે, રામનામ એ મહામંત્ર છે.!

ગોપનાથ મહાદેવ સાનિધ્યમાં રામકથા ગાન કરતાં મોરારિબાપુએ સનાતન ધર્મ મહિમા સમજાવ્યો અને તેમાં મંત્રનું મહાત્મ્ય વર્ણવતા જણાવ્યું કે, ભગવાન શિવજી કહે છે, રામનામ એ મહામંત્ર છે.! ગોહિલવાડમાં સુપ્રસિધ્ધ નરસિંહ મહેતાની ભક્તિભૂમિ ગોપનાથ મહાદેવ સાનિધ્યમાં 'માનસ ગોપનાથ' ગાન કરતાં વ્યાસપીઠ પરથી…

· 2 min read

ATSએ છાંગુર પીર અને ગેંગ વિરુદ્ધ ધર્માંતરણ, વિદેશી ફન્ડિંગ અને શરિયા લાગૂ કરવાના ષડ્યંત્રમાં ચાર્જશીટ દાખલ કરી

ઉત્તર પ્રદેશની એન્ટી ટેરરિઝમ સ્ક્વૉડ (ATS) દ્વારા છાંગુર પીર અને તેના સાથીઓ વિરુદ્ધ એક વ્યાપક ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે, જેમાં વિદેશી ફન્ડિંગના જોરે ગેરકાયદેસર ધર્માંતરણના રેકેટ ચલાવવાનો આરોપ લાગ્યો છે. ATSના આરોપપત્ર અનુસાર, જલાલુદ્દીન ઉર્ફે છાંગુર પીર અને તેના…

· 3 min read

‘નબળા હતા ત્યારે નમ્યા નહોતા, હવે તો…’, જયશંકરનો પાકિસ્તાન અને અમેરિકાને જવાબ

વિદેશ મંત્રી એસ. જયશંકરે તાજેતરમાં જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટીમાં આયોજિત અરાવલી સમિટમાં ભારતની વ્યૂહાત્મક સ્વાયત્તતા અને આંતરરાષ્ટ્રીય મંચ પર તેની દૃઢ સ્થિતિ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે, ભારત જ્યારે નબળો દેશ હતો, ત્યારે પણ કોઈના સામે ઝૂક્યું નથી અને…

· 3 min read

પીએમ મોદીએ સરકારના વડા તરીકે 24 વર્ષ પૂર્ણ કર્યાં, કહ્યું– “મહાન રાષ્ટ્રની સેવા કરવી એ ગર્વની વાત, વિકસિત ભારત માટે સતત પરિશ્રમ કરતો રહીશ”

7 ઑક્ટોબર, 2025ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરકારના વડા તરીકે 24 વર્ષ પૂર્ણ કર્યા. આ નોંધપાત્ર યાત્રા એમની રાજકીય કારકિર્દીની મજબૂત અને લોકપ્રિય દૃષ્ટિ પ્રદર્શિત કરે છે. પીએમ મોદીએ પોતાની યાત્રાની શરૂઆત 2001માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કરી હતી અને ત્યારબાદ…

· 4 min read

સાસણ ગીરમાં સિંહોનું વેકેશન પૂરું, આજથી જંગલ સફારીનો પ્રારંભ

એશિયાટિક સિંહોના વિશ્વપ્રસિદ્ધ નિવાસસ્થાન ગીરના જંગલમાં સિંહોના ચાર માસના ‘વેકેશન’નો અંત આવી ગયો છે અને આજે પ્રવાસીઓ માટે જંગલ સફારીનું પહેલું પ્રવાસ શરૂ થયું છે. ગિરના જંગલમાં ચોમાસું અને વન્યજીવનના પ્રજનન કાળને લીધે છેલ્લા ચાર મહિનાથી જંગલ સફારી બંધ હતી,…

· 3 min read