Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 33°C

Narendra Modi

4,106 stories

CJI પર જૂતું ફેંકનાર વકીલની ધરપકડ બાદ મુક્તિ, કહ્યું– “ઈશ્વરનું અપમાન સહન નહોતું થયું”

6 ઑક્ટોબર, 2025ના રોજ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયામાં એક આશ્ચર્યજનક અને ચિંતાજનક ઘટના બની હતી, જ્યારે એક વકીલએ મુખ્ય ન્યાયાધીશ (CJI) ડી.વાય. ગવઈ પર જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાએ સમગ્ર દેશના ન્યાયતંત્ર અને કાનૂની વર્ગમાં ચકચાર મચાવી દીધી…

· 4 min read

ગિરનાર મંદિરે ગોરખનાથજીની નવી પ્રતિમા સ્થાપિત, તોડફોડ બાદ પુનઃસ્થાપના

ગિરનાર પર્વત પર સ્થિત પ્રાચીન અને પવિત્ર ગોરખનાથ મંદિરમાં તોડફોડ અને મૂર્તિ ખંડિત કરવાની ઘટના સામે આવ્યા બાદ સમગ્ર વિસ્તારમાં આક્રોશની લાગણી ફેલાઈ હતી. 5 ઑક્ટોબરની વહેલી સવારે, લગભગ ચારથી પાંચ વાગ્યાની વચ્ચે અમુક અજાણ્યા શખ્સોએ મંદિરમાં ઘૂસીને ગોરખનાથજીની માર્બલની…

· 3 min read

કટકમાં દુર્ગા પ્રતિમા વિસર્જન યાત્રાની હિંસા બાદ 8 ઇસ્લામી કટ્ટરપંથીઓની ધરપકડ

ઓડિશાના કટકમાં દુર્ગા પૂજા વિસર્જન દરમિયાન થયેલી હિંસક ઘટનાઓ બાદ હવે પરિસ્થિતિ ધીમે ધીમે સામાન્ય બની રહી છે. શુક્રવારની રાત્રે શરૂ થયેલા તણાવને નિયંત્રણમાં લેવા માટે પ્રશાસન અને પોલીસે ભારે જહેમત ઉઠાવી હતી. સોમવાર (6 ઑક્ટોબર) રાત્રે કટક ડિવિઝનના રેવન્યુ…

· 3 min read

જામનગરના યુવા એન્જિનિયરે 6248 મીટર ઊંચું અજાણ્યું શિખર સર કરી તેને ‘માઉન્ટ તારા’ નામ આપ્યું

“જ્યાં માર્ગ નથી, ત્યાં માર્ગ કંડારવો એ જ સાચું સાહસ” – આ ઉક્તિને જીવનમાં પ્રતિબિંબિત કરતા જામનગરના નચિકેતા ગુપ્તાએ એક અનોખી અને ઐતિહાસિક સિદ્ધિ સાથે રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. જામનગર સિંચાઈ વિભાગમાં ક્લાસ-2 મદદનીશ ઇજનેર તરીકે ફરજ બજાવતા…

· 2 min read

આર્થરાઈટિસ અને ડાયાબિટીસ જેવા રોગોની સારવારની શોધ કરનારા 3 વિજ્ઞાનીને નોબેલ પુરસ્કાર

2025 માટેનો નોબેલ પુરસ્કાર ફિઝિયોલોજી અથવા મેડિસિન ક્ષેત્રમાં અમેરિકાના વૈજ્ઞાનિક મેરી ઇ. બ્રંકૉ, ફ્રેડ રામ્સડેલ અને જાપાનના શિમોન સકાગુચીને આપવામાં આવ્યો છે. આ પુરસ્કાર તેમને ‘પેરીફેરલ ઇમ્યુન ટૉલરન્સ’ અંગેની ક્રાંતિકારી શોધ માટે આપવામાં આવ્યો છે, જેનું મતલબ એ છે કે…

· 3 min read

સુપ્રીમ કોર્ટમાં CJI પર જૂતું ફેંકવાનો પ્રયાસ, CJI એ કહ્યું – મને ફર્ક નથી પડતો

સોમવારે સુપ્રીમ કોર્ટના પરિસરમાં એક ચોંકાવનારી ઘટના બની, જેમાં ચીફ જસ્ટિસ બી.આર. ગવઈ પર એક વકીલ દ્વારા જૂતું ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અહેવાલો અનુસાર, સુપ્રીમ કોર્ટમાં એક મહત્વપૂર્ણ કેસની સુનાવણી ચાલી રહી હતી, ત્યારે આશરે 60 વર્ષીય વકીલ રાકેશ…

· 2 min read

દ્વારકાના ખંભાળિયામાં જુલૂસ દરમિયાન પેલેસ્ટાઇનના ઝંડા ફહેરાયા, પોલીસએ નોંધ્યો કેસ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયામાં 5 ઑક્ટોબરના રોજ 11મી શરીફની ઈદ નિમિત્તે કાઢવામાં આવેલા જુલૂસ દરમિયાન પેલેસ્ટાઇનના ઝંડા પ્રદર્શિત થવાના બનાવે તણાવનું વાતાવરણ ઊભું કર્યું છે. સોશિયલ મીડિયા પર આ ઘટનાના કેટલાક વિડિઓઝ સામે આવ્યા બાદ સ્થાનિક પોલીસે તરત જ દખલ…

· 2 min read

તાપીના વ્યારા ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયાદશમીના ઉત્સવ ના ભાગરૂપે નગરમાં પથ સંચાલન અને સાર્વજનિક કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ની સ્થાપના 1925 માં વિજયાદશમી ના દિને થઈ હતી અને હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેની 100 વર્ષ ની સફર તરફ આગળ વધી રહ્યું છે ત્યારે સમગ્ર દેશ સહિત તાપી જિલ્લામાં પણ તેની સંઘ શતાબ્દી વર્ષ તરીકે ઉજવણી…

· 1 min read

ગુજરાત પ્રાંતમાં શ્રી વિજયાદશમી નિમિતે 415 કાર્યક્રમોંનું આયોજન કરવામાં આવ્યું

સર્વને સાથે લઈને સર્વવ્યાપી, સર્વસ્પર્શી સંઘકાર્ય થયું છે. - ડો સુનીલભાઈ બોરીસા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શતાબ્દી વર્ષ અંતર્ગત નારણપુરા નગરનો શ્રી વિજયાદશમી ઉત્સવ આજરોજ પ્રસિદ્ધ સ્થપતિ પદ્મ શ્રી ચંદ્રકાંતભાઈ સોમપુરાની ઉપસ્થિતિમાં યોજાઇ ગયો. આ અવસરે મુખ્ય વક્તા ડો સુનીલભાઈ બોરીસાએ…

· 2 min read

વિદેશ સ્થિત દાતા દ્વારા નવરાત્રી આરાધના સાથે ઈશ્વરિયામાં શાળાની બાળાઓને ભેટ

ઈશ્વરિયા શાળાની બાળાઓને ગોળકિયા પરિવાર દ્વારા પૂજન સાથે પાણી રાખવાની બાટલીઓનું વિતરણ થયું છે. વિદેશ સ્થિત દાતા દ્વારા નવરાત્રી આરાધના સાથે ઈશ્વરિયામાં શાળાની બાળાઓને ભેટ અપાઈ છે. સિહોર તાલુકાના ઈશ્વરિયા પ્રાથમિક શાળામાં લક્ષ્મણભાઈ ગોળકિયા તથા હંસાબેન ગોળકિયાએ પૂજન સાથે બાળાઓને…

· 1 min read