click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: હિંદુ દેવી-દેવતાઓને ગાળો, પયગંબરના અપમાનના આરોપે મુસ્લિમ ટોળાનો ઉપદ્રવ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > હિંદુ દેવી-દેવતાઓને ગાળો, પયગંબરના અપમાનના આરોપે મુસ્લિમ ટોળાનો ઉપદ્રવ
Gujarat

હિંદુ દેવી-દેવતાઓને ગાળો, પયગંબરના અપમાનના આરોપે મુસ્લિમ ટોળાનો ઉપદ્રવ

પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને આરોપીઓની ધરપકડ કરી હતી, પરંતુ તેમ છતાં ત્રણ કલાક સુધી હોબાળો ચાલુ રહ્યો હતો. કેટલાક અસામાજિક તત્વોએ ભીડનો લાભ ઉઠાવીને વાતાવરણને વધુ બગાડવાનો પ્રયાસ કર્યો હતો.

Last updated: 2025/09/13 at 5:10 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં 12 સપ્ટેમ્બરનાં સાંજે એક કથિત વિવાદાસ્પદ સોશિયલ મીડિયા પોસ્ટને કારણે તંગદિલીનો માહોલ સર્જાયો. એક યુવાન પર કુરાન અને પયગંબર મોહમ્મદ વિશે અપમાનજનક ટિપ્પણી કરવાનો આરોપ લગાવ્યો હતો, જેને આધારે સ્થાનિક મુસ્લિમ સમુદાયમાં ભારે ગુસ્સો ફાટી નીકળ્યો. શુક્રવારની નમાજ પછી સાંજે લગભગ 6.30 વાગ્યે પોસ્ટ વાયરલ થતાં જ મોટી સંખ્યામાં મુસ્લિમ ટોળાં રસ્તા પર ઊતરી આવ્યા. પરિસ્થિતિ ઝડપથી બગડી ગઈ, લોકો ઉગ્ર બનીને પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયા અને “આરોપીઓને સોંપો” તેમજ “અલ્લાહુ અકબર”ના નારા લગાવ્યા.

પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીને કસ્ટડીમાં લઈ FIR નોંધાવી, છતાં પણ ભીડ ત્રણ કલાક સુધી સ્ટેશનની બહાર જામી રહી. ભીડમાં કેટલાક અસામાજિક તત્વોએ માહોલને વધુ ઉગ્ર બનાવવા હિંદુ દેવી-દેવતાઓ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીઓ કરી, જેના કારણે તણાવ વધુ વધી ગયો. પરિસ્થિતિ સંભાળવા માટે પોલીસએ શરૂઆતમાં સમાધાન કરવાનો પ્રયાસ કર્યો, મૌલાનાઓને બોલાવીને લોકોને શાંત રહેવાની અપીલ કરાવી. છતાં પણ ભીડ કાબૂમાં ન આવતા પોલીસે લાઠીચાર્જ કરવાની કાર્યવાહી કરી, જેના કારણે નાસભાગ મચી ગઈ અને ધીમે ધીમે ભીડ છટકવા લાગી.

थाना सदर बाजार क्षेत्रान्तर्गत एक व्यक्ति द्वारा सोशल मीडिया पर अभद्र टिप्पणी करने की घटना पर पुलिस द्वारा कृत कार्यवाही तथा जनपद वासियों से शांति व्यवस्था की अपील के सम्बन्ध में #SP_SHA की बाइट। @Uppolice @adgzonebareilly pic.twitter.com/9PislHnax7

— SHAHJAHANPUR POLICE (@shahjahanpurpol) September 12, 2025

ત્રણ કલાકના હોબાળા પછી પરિસ્થિતિ પર કાબૂ મેળવવામાં આવ્યો. ઘટનાને લઈને જિલ્લા વહીવટીતંત્ર ચેતન થયું અને શાંતિ જાળવવા અપીલ કરી. ડીએમ ધર્મેન્દ્ર પ્રતાપ સિંઘે જણાવ્યું કે આરોપીને પકડી લેવાયો છે, વિવાદાસ્પદ પોસ્ટ ડિલીટ કરાઈ છે અને અફવાઓ પર ધ્યાન ન આપવા લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે માહોલ બગાડવાનો પ્રયાસ કરનાર અસામાજિક તત્વો પર કડક કાનૂની કાર્યવાહી થશે. આ સમગ્ર બનાવે ફરી એકવાર સોશિયલ મીડિયા પર થયેલી પોસ્ટને કારણે સમુદાયોમાં ઉગ્ર પરિસ્થિતિ ઊભી થવાની ગંભીરતા સામે મૂકી છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @hindu, @india, gujarat, gujarati news, Hindu Muslim, latest news, muslim news, Narendra Modi, news channel in india, oneindianews, social media, topnews, topnewschannelinindia, uttarpradesh, Uttarpradesh CM Yogi Adityanath, uttarpradesh news, ઉત્તર પ્રદેશ, મુસ્લિમ ટોળા, મુસ્લિમ સમુદાય, શાહજહાંપુર જિલ્લા, સોશિયલ મીડિયા, હિંદુ દેવી-દેવતાઓ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team સપ્ટેમ્બર 13, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article બિહારમાં ₹25,000 કરોડનું રોકાણ કરશે અદાણી પાવર, સરકાર સાથે 25 વર્ષના PSA પર હસ્તાક્ષર
Next Article હોસ્ટેલમાં ઊંઘતા 8 વિદ્યાર્થીની આંખમાં ફેવીક્વિક નાખી દેતા આંખો ચોંટી, ઓડિશાની હચમચાવતી ઘટના

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?