Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 32°C

Narendra Modi

4,104 stories

દિલ્હીમાં આતંકી સાજિશ નિષ્ફળ, 5 આતંકીઓ પકડાયા અને વિસ્ફોટક સામગ્રી જપ્ત

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે એક મોટો આતંકી મોડ્યુલ તોડી પાડવામાં સફળતા મેળવી છે. વિવિધ રાજ્યોમાં ચલાવવામાં આવેલા સંયુક્ત ઓપરેશન દરમિયાન 5 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાંથી બે આરોપી દિલ્હીના, એક મધ્યપ્રદેશનો, એક હૈદરાબાદનો અને એક રાંચીનો હોવાનું સામે…

· 3 min read

સેન્સેક્સ-નિફ્ટી ફ્લેટ ચાલ, PSU બેંકનો શેર ચમક્યો

આજે ભારતીય શેરબજારો મિશ્ર સંકેતો સાથે ખુલ્યા છે. વૈશ્વિક સ્તરે મળેલા મિશ્ર ટ્રેન્ડનો સીધો પ્રભાવ દેશના ઈક્વિટી માર્કેટમાં જોવા મળી રહ્યો છે. અમેરિકન બજારોમાં ગઈકાલે ભારે અસ્થિરતા રહી હતી. ડાઉ જોન્સ 200થી વધુ પોઈન્ટ તૂટી ગયો હતો, જે રોકાણકારોમાં થોડી…

· 4 min read

16 સપ્ટેમ્બરે ગુજરાતની તમામ પ્રાથમિક શાળાના સમયમાં ફેરફાર, રાજ્યમાં યોજાશે મહારક્તદાન કેમ્પ

અમદાવાદ સહિત ગુજરાત રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓના સમયમાં આવતી કાલે મંગળવાર, 16 સપ્ટેમ્બર 2025ના રોજ એક દિવસ માટે ફેરફાર કરવામાં આવ્યો છે. આ દિવસે રાજ્યભરમાં યોજાનારી વિશાળ મહારક્તદાન શિબિરને ધ્યાનમાં રાખીને શાળાઓનો સમય સવારનો રાખવામાં આવ્યો છે. પ્રાથમિક શિક્ષણ નિયામકની…

· 2 min read

ચૂંટણી પૂર્વે બિહારને મોટી ગિફ્ટ : કેન્દ્ર તરફથી 4 લેન હાઈવે અને ડબલ ટ્રેક રેલ પ્રોજેક્ટને લીલી ઝંડી

ચૂંટણી પહેલા બિહાર માટે મોદી સરકાર તરફથી મોટો વિકાસ પેકેજ જાહેર થયો છે. કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારે બિહાર તથા પડોશી રાજ્યોમાં પરિવહન સુવિધાઓને મજબૂત બનાવવા અને આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવા માટે કુલ ₹7,616 કરોડના બે મેગા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે.…

· 3 min read

આમ આદમી પાર્ટીની સુરત શાખાના ફેસબુક પેજ પરથી ઉશ્કેરણીજનક પોસ્ટ, કાર્યવાહીની માંગ

વર્તમાનમાં નેપાળ ગંભીર રાજકીય અસ્થિરતાનો સામનો કરી રહ્યું છે. સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાની સરકારે લીધેલી કાર્યવાહી સામે યુવાનો રોડ પર ઉતરી ગયા છે અને આ પ્રદર્શનોએ ઝડપથી હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું છે. સંસદ ભવન, સુપ્રીમ કોર્ટ જેવી સંસ્થાઓ…

· 3 min read

અમદાવાદના બાપુનગરના રામદેવપીર મંદિરમાં રઝાક આલમે કરી તોડફોડ, મૂર્તિ પણ ખંડિત કરી

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલ રામદેવપીર મંદિરમાં થયેલી તોડફોડની ઘટનાએ સ્થાનિકોમાં ભારે રોષ ફેલાવ્યો છે. બુધવારે (10 સપ્ટેમ્બર) વહેલી સવારે બનેલી આ ઘટનામાં રઝાક આલમ નામના વ્યક્તિએ મંદિરમાં ઘૂસી તાળું તોડી તોડફોડ કરી હતી અને મૂર્તિઓને ખંડિત કરી હતી. મંદિરના પૂજારી…

· 3 min read

નેપાળ બાદ હવે ફ્રાંસમાં સરકાર વિરુદ્ધ દેખાવ, માર્ગો પર આગચંપી-તોડફોડ

ફ્રાંસમાં સરકારની નીતિઓ વિરુદ્ધ યુવાનો અને સામાન્ય નાગરિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનની આર્થિક અને સામાજિક નીતિઓને લઈને લોકોમાં ભારે અસંતોષ છે. પેરિસની ગલીઓમાં તેમજ અન્ય મોટા શહેરોમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને…

· 3 min read

નેપાળમાં હિંસક પ્રદર્શનો બાદ રાષ્ટ્રવ્યાપી કર્ફ્યુ જાહેર, સેનાએ હાથમાં લીધું કાઠમંડુનું નિયંત્રણ

નેપાળમાં ભ્રષ્ટાચાર, નોકરીની અછત અને વધતી નાણાકીય અસમાનતાને લઈને લાંબા સમયથી ઉકળતા જન આક્રોશે 4 સપ્ટેમ્બર, 2025ના રોજ સરકાર દ્વારા 26 લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પ્રતિબંધ મુકાયા બાદ વિસ્ફોટક સ્વરૂપ ધારણ કર્યું. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, યુટ્યુબ અને એક્સ જેવી…

· 3 min read

ધ બેંગાલ ફાઈલ્સ: ક્રૂર ઇતિહાસ અને ભયાનક વર્તમાનને મોટા પડદે રજૂ કરતી ફિલ્મ

ભારતના ઇતિહાસને લઈને એક મોટો તર્ક હંમેશાં ઊઠતો રહ્યો છે કે આપણને શાળાઓમાં કે મુખ્યધારાના પુસ્તકોમાં જે ભણાવવામાં આવ્યું છે, તેમાં અનેક મુદ્દાઓ એકતરફી રીતે રજૂ કરાયા છે. પ્લાસી અને બક્સરના યુદ્ધોની તારીખો, અંગ્રેજ શાસન ક્યારે શરૂ થયું અને ક્યારે…

· 5 min read

પીએમ મોદીએ પૂરગ્રસ્ત પંજાબ માટે જાહેર કર્યું ₹1600 કરોડનું આર્થિક સહાય પેકેજ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 9 સપ્ટેમ્બરના રોજ પંજાબની મુલાકાત લઈને પૂરગ્રસ્ત વિસ્તારોની પરિસ્થિતિની જાતે સમીક્ષા કરી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે સૌથી પહેલા હવાઈ સર્વે કરીને રાજ્યના અનેક જિલ્લાઓમાં આવેલા પૂર અને ભૂસ્ખલનથી થયેલા વ્યાપક નુકસાનનું અવલોકન કર્યું. ત્યારબાદ ગુરદાસપુરમાં…

· 3 min read