Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 33°C

Narendra Modi

4,104 stories

’10 દિવસમાં નાગરિકતા સાબિત કરો નહીંતર…’, અસમ રાજ્યનું નાગરિકોને અલ્ટીમેટમ

અસમમાં ગેરકાયદેસર સ્થળાંતરનો મુદ્દો વર્ષોથી ગંભીર ચર્ચાનો વિષય રહ્યો છે, પરંતુ હવે હિમંત બિસ્વા સરમા સરકારએ આ મુદ્દે એક કડક અને ઝડપી કાર્યવાહી કરવા માટે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. અસમ કેબિનેટે તાજેતરમાં પ્રવાસી (અસમમાંથી હકાલપટ્ટી) અધિનિયમ, 1950 (Immigrants Expulsion Act,…

· 4 min read

નેપાળ ભડકે બળતાં ગુજરાતી વિદ્યાર્થી અને પ્રવાસીઓ ફસાયા, રાજ્ય સરકાર ‘એક્ટિવ’ થઈ

નેપાળમાં હાલ સર્જાયેલી પરિસ્થિતિ અત્યંત તંગ અને ચિંતાજનક બની ગઈ છે. રાજધાની કાઠમંડુ સહિતના વિસ્તારોમાં પ્રદર્શનકારીઓએ ભારે હિંસક તોફાન મચાવ્યો છે, જેના કારણે રાજકીય અને સામાજિક માળખું સંપૂર્ણપણે હચમચી ગયું છે. આંદોલનકારીઓએ સંસદ ભવન, રાષ્ટ્રપતિ ભવન, સુપ્રીમ કોર્ટ જેવા અતિસંવેદનશીલ…

· 4 min read

NDAના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણન બન્યા દેશના 15મા ઉપરાષ્ટ્રપતિ

ભારતના રાજકીય ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ વિકાસ તરીકે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. જગદીપ ધનખડના રાજીનામા બાદ યોજાયેલી આ ચૂંટણીમાં એનડીએ (NDA)ના ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણન સ્પષ્ટ બહુમતી સાથે વિજય મેળવ્યો છે. તેમણે વિપક્ષી INDI ગઠબંધન દ્વારા સમર્થિત ઉમેદવાર અને સુપ્રીમ…

· 3 min read

સિયાચીન ગ્લેશિયરમાં હિમસ્ખલન, ભારતીય સેનાના ત્રણ જવાનો શહીદ

દુનિયાના સૌથી ઊંચા અને સૌથી કઠિન યુદ્ધક્ષેત્ર ગણાતા સિયાચીન ગ્લેશિયરમાં ફરી એકવાર હિમસ્ખલનની ભયાનક ઘટના બની છે, જેમાં ભારતીય સેનાના ત્રણ જવાનોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે. આ દુર્ઘટના ત્યારે બની જ્યારે ઉત્તર ગ્લેશિયર ક્ષેત્રમાં, સમુદ્ર સપાટીથી 18,000 થી 20,000 ફૂટની…

· 2 min read

કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદીયુરપ્પાએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરી સરદાર સાહેબને ભાવાંજલી અર્પી

* નર્મદા કિનારે સ્થાપિત વિરાટ સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર પટેલના અદભુત વ્યક્તિત્વ અને ભારતની એકતાની મહા ગાથાને સામે લાવે છે. - બીએસ યેદીયુરપ્પા,ભૂતપૂર્વ મુખ્યમંત્રી, કર્ણાટક * યેદીયુરપ્પાને સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિક કલેક્ટર એ સ્મૃતિરૂપે સરદાર સાહેબની પ્રતિકૃતિ અર્પણ કરી. કર્ણાટકના…

· 3 min read

NDAના સીપી રાધાકૃષ્ણન કે INDIના સુદર્શન રેડ્ડી… કોણ હશે આગામી ઉપરાષ્ટ્રપતિ?

દિલ્હીમાં ચાલી રહેલી આગામી ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટેનું રાજકીય વાતાવરણ ખૂબ જ ગરમાયું છે. આ ચૂંટણીમાં સંસદના બંને ગૃહ – લોકસભા અને રાજ્યસભાના સાંસદો મળીને મતદાન કરી રહ્યા છે. કુલ મળી 781 સાંસદોની ઈલેક્ટોરલ કોલેજ આ ચૂંટણીમાં મતદાન માટે પાત્ર છે,…

· 4 min read

ભારત બનાવશે ન્યુક્લિયરથી લેસ એરક્રાફ્ટ કેરિયર ‘INS વિશાલ’, 55 ફાઈટર જેટ લઈ જવાની ક્ષમતા

ભારત પોતાની નૌસેનાને વધુ શક્તિશાળી બનાવવા માટે હવે પરમાણુ ઉર્જાથી ચાલતું પ્રથમ એરક્રાફ્ટ કેરિયર INS વિશાલ બનાવવાના માર્ગે આગળ વધી રહ્યું છે. 6 ઓગસ્ટ 2025ના રોજ રક્ષા મંત્રાલયે “ટેકનોલોજી પર્સપેક્ટિવ એન્ડ કેપેબિલિટી રોડમેપ 2025 (TPCR-2025)” જાહેર કરી હતી, જેના અંતર્ગત…

· 3 min read

ભારતીયોને નેપાળમાં સાવધાની રાખવા અપીલ, ભારત સરકારે જાહેર કરી એડવાયઝરી

નેપાળમાં છેલ્લા કેટલાક દિવસોથી ઊભી થયેલી પરિસ્થિતિ અત્યંત ચિંતાજનક દિશામાં આગળ વધી રહી છે. સોશિયલ મીડિયા પર લગાવવામાં આવેલા પ્રતિબંધ સામે યુવાઓએ શરૂ કરેલો વિરોધ હવે માત્ર અભિવ્યક્તિની સ્વતંત્રતા પૂરતો સીમિત નથી રહ્યો, પરંતુ તે ભ્રષ્ટાચાર, રોજગારની તંગી અને સરકાર…

· 3 min read

નેપાળના PM પદેથી કેપી ઓલીનું રાજીનામું, Gen-Z આંદોલનની આગે બે દિવસમાં સરકાર ઉથલાવી

નેપાળમાં શરૂ થયેલું Gen-Z આંદોલન હવે ઐતિહાસિક રાજકીય સંકટમાં ફેરવાયું છે. કાઠમંડુ સહિત દેશના અનેક શહેરોમાં યુવાનો અને વિદ્યાર્થીઓના નેતૃત્વ હેઠળ શરૂ થયેલા આંદોલનનું સ્વરૂપ બીજા જ દિવસે અત્યંત ઉગ્ર બની ગયું. ગઈકાલે 20 પ્રદર્શનકારીઓના મોત અને 300થી વધુ લોકો…

· 3 min read

કોણ છે 36 વર્ષનો સુદન ગુરુંગ? જેણે નેપાળમાં સત્તાના પાયા હલાવી નાંખ્યા

નેપાળમાં આઠ સપ્ટેમ્બરના રોજ શરૂ થયેલું Gen-Z આંદોલન હવે ઐતિહાસિક ચળવળનું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. આ દિવસની સવારમાં, એક કૉલ પર લાખો વિદ્યાર્થી-યુવાનો રસ્તાઓ પર ઉમટી પડ્યા હતા. તેમના મનમાં વર્ષોથી ભ્રષ્ટાચાર, આર્થિક અસમાનતા, બેરોજગારી અને ગેરવહીવટ વિરુદ્ધનો ગુસ્સો…

· 4 min read