PM મોદી અને ફિલિપાઈન્સના રાષ્ટ્રપ્રમુખે વ્યૂહાત્મક ભાગીદારીની કરી જાહેરાત
ભારતની પાંચ દિવસીય મુલાકાતે આવેલા ફિલિપાઈન્સના રાષ્ટ્રપ્રમુખ ફર્ડિનાન્ડ આર. માર્કોસ જુનિયર અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે 5 ઓગસ્ટે નવી દિલ્હીમાં મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક યોજાઈ. આ બેઠક એ બંને દેશો વચ્ચે દ્રઢ અને વિશ્વાસસભર સંબંધોને એક નવી ઊંચાઈ પર લઈ…










