Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 28°C

news channel in india

4,467 stories

આસામમાં PM મોદી : કોંગ્રેસ આતંકવાદીઓને ખભે બેસાડી દેશના ભાગલા પાડવા માંગે છે

આસામમાં આ વર્ષે થનારી વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ચૂંટણી પૂર્વે રાજકીય પાર્ટીઓ દ્વારા તૈયારી શરૂ થઈ ગઈ છે. આ વચ્ચે રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આસામના ડિબ્રુગઢમાં વાયુસેનાના C-130 એરક્રાફ્ટ દ્વારા પહોંચ્યા હતા. તેમણે મોરાન બાયપાસ…

· 3 min read

માલેગાંવમાં ડેપ્યુટી મેયરની ઓફિસમાં ટીપુ સુલતાનની તસવીરથી રાજકીય ગરમાવો, ભાજપ-શિવસેનાનો વિરોધ

મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના માલેગાંવ શહેરમાં ટીપુ સુલતાનની તસવીર લગાવવાના મુદ્દે રાજકીય વિવાદ સર્જાયો છે. માલેગાંવ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર નિહાલ અહેમદે તેમની સત્તાવાર ઓફિસમાં ટીપુ સુલતાનની તસવીર લગાવ્યા બાદ ભાજપ અને શિવસેના (શિંદે જૂથ)ના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.…

· 2 min read

અસારવા–ઉદયપુર શહેર વચ્ચે વંદે ભારત ટ્રેન દોડશે, ગુજરાતને મળશે છઠ્ઠી વંદે ભારત ટ્રેન

ભારતીય રેલ્વે દ્વારા પ્રાદેશિક જોડાણને વધુ મજબૂત બનાવવાના પ્રયાસો હેઠળ અસારવા–ઉદયપુર શહેર વંદે ભારત એક્સપ્રેસ શરૂ કરવામાં આવી રહી છે. આ ટ્રેન ગુજરાત માટે છઠ્ઠી વંદે ભારત એક્સપ્રેસ હશે, જે મુસાફરોની સુવિધા, પર્યટન વિકાસ અને આર્થિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપશે. આધુનિક…

· 2 min read

અમરેલી જિલ્લા ભાજપના નવા હોદ્દેદારોની જાહેરાત, સંગઠનાત્મક ફેરફારો વચ્ચે નવી ટીમ જાહેર

ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા સંગઠનાત્મક ફેરફારોના ભાગરૂપે અમરેલી જિલ્લા ભાજપની નવી ટીમની સત્તાવાર જાહેરાત 13 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવી છે. પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને પ્રદેશ મોવડી મંડળ સાથેના પરામર્શ બાદ અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ બી. કાનાણી…

· 2 min read

અમદાવાદ શહેર ભાજપની નવી ટીમ તૈયાર, નવા હોદ્દેદારોની યાદી જાહેર

ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા રાજ્યભરમાં શહેર અને જિલ્લા સ્તરે સંગઠન મજબૂત બનાવવા માટે નવી ટીમોની જાહેરાત ચાલી રહી છે. આ ક્રમમાં આજે 14 ફેબ્રુઆરીએ અમદાવાદ શહેર ભાજપ સંગઠનની નવી ટીમ જાહેર કરવામાં આવી છે. શહેર પ્રમુખ પ્રેરક શાહે નવા…

· 3 min read

આસામથી PM મોદીએ ભાવનગરની 50 આધુનિક ઇ-બસોને વર્ચ્યુઅલી લીલી ઝંડી આપી

ભાવનગર શહેરમાં સ્વચ્છ અને આધુનિક જાહેર પરિવહન તરફ મહત્વપૂર્ણ પગલું ભરતા પીએમ ઇ-બસ સેવા યોજના અંતર્ગત 50 ઇલેક્ટ્રિક બસોને લીલી ઝંડી આપવામાં આવી છે. આ પહેલનો મુખ્ય હેતુ ભારતના શહેરોમાં પર્યાવરણમિત્ર, વિશ્વસનીય અને ટકાઉ પરિવહન વ્યવસ્થા વિકસાવવાનો છે. ઇલેક્ટ્રિક બસોના…

· 2 min read

‘દરેક વ્યક્તિ શંકરાચાર્ય બની શકતા નથી’, અવિમુક્તેશ્વરાનંદ વિવાદ પર CM યોગીએ આપ્યું નિવેદન

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિધાનસભામાં શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદને લગતા વિવાદ પર પહેલી વાર વિગતવાર નિવેદન આપ્યું છે. શુક્રવારે 13 ફેબ્રુઆરીએ ગૃહમાં સંબોધન દરમિયાન તેમણે પરંપરા, ધાર્મિક શિષ્ટાચાર અને કાયદો-વ્યવસ્થાની બાબતો પર સ્પષ્ટતા કરતા કહ્યું કે શંકરાચાર્ય બનવા માટે ચોક્કસ પરંપરાગત…

· 2 min read

રાજ્યસભામાં મનોરંજન ઉદ્યોગ મુદ્દે જયા બચ્ચન અને નિર્મલા સીતારમણ વચ્ચે ચર્ચા

12 ફેબ્રુઆરીએ દિલ્હી ખાતે રાજ્યસભામાં કેન્દ્રીય બજેટ 2026 દરમિયાન મનોરંજન ઉદ્યોગને મળેલી જોગવાઈઓ અંગે ચર્ચા દરમિયાન સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચને સરકારના જવાબ પર અસંતોષ વ્યક્ત કર્યો. તેમણે કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણને સંબોધતા જણાવ્યું કે તેમના જવાબો અસરકારક હોવા…

· 3 min read

હર્ષ સંઘવીની હાજરીમાં પાલીતાણા તાલુકાના નાનીમાળ ખાતે 12 જ્યોતિર્લિંગ મંદિર જીર્ણોદ્ધાર કાર્યક્રમ યોજાયો

પાલીતાણા તાલુકામાં આવેલ નાનીમાળ ગામે 12 જ્યોતિર્લિંગના દર્શન એક જ સ્થળે કરવાનો અનોખો આધ્યાત્મિક અનુભવ ભક્તોને મળી રહ્યો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અહીં યોજાયેલા કાર્યક્રમમાં જણાવ્યું હતું કે ગામલોકોને હવે જ્યોતિર્લિંગના દર્શન માટે દૂર જવાની જરૂર નથી, કારણ કે…

· 3 min read

ભારત મંડપમમાં યોજાશે વૈશ્વિક AI સમિટ, 100થી વધુ દેશોની ભાગીદારી સાથે ભારત રજૂ કરશે ‘Sovereign AI’ વ્યૂહરચના

ભારત વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત અને મહત્વપૂર્ણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સંમેલન ‘India AI Impact Summit 2026’નું યજમાન બનવા જઈ રહ્યું છે. આ પાંચ દિવસીય ભવ્ય કાર્યક્રમ 16 ફેબ્રુઆરીથી 20 ફેબ્રુઆરી દરમિયાન નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાશે. સમિટ દરમિયાન ભારત પોતાની…

· 2 min read