click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: મહાશિવરાત્રિ મેળા માટે પશ્ચિમ રેલવેની ખાસ તૈયારી : રાજકોટ, ભાવનગર અને ગાંધીગ્રામ રૂટ પર “મહાશિવરાત્રિ મેળા સ્પેશિયલ” ટ્રેનો શરૂ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > મહાશિવરાત્રિ મેળા માટે પશ્ચિમ રેલવેની ખાસ તૈયારી : રાજકોટ, ભાવનગર અને ગાંધીગ્રામ રૂટ પર “મહાશિવરાત્રિ મેળા સ્પેશિયલ” ટ્રેનો શરૂ
Gujarat

મહાશિવરાત્રિ મેળા માટે પશ્ચિમ રેલવેની ખાસ તૈયારી : રાજકોટ, ભાવનગર અને ગાંધીગ્રામ રૂટ પર “મહાશિવરાત્રિ મેળા સ્પેશિયલ” ટ્રેનો શરૂ

મહાશિવરાત્રિ મેળાના અવસર પર યાત્રિયોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા વિશેષ ભાડા પર 04 જોડી “મહાશિવરાત્રિ મેળા સ્પેશિયલ” ટ્રેનોનું સંચાલન કરાયું છે.

Last updated: 2026/02/12 at 12:18 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

મહાશિવરાત્રિ મેળા દરમિયાન વધતી મુસાફર ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે વિશેષ ભાડા પર “મહાશિવરાત્રિ મેળા સ્પેશિયલ” ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવે વિભાગે જણાવ્યું છે કે આ વિશેષ ટ્રેનો યાત્રાળુઓ અને સામાન્ય મુસાફરોને સરળ અને સુવિધાજનક મુસાફરી પૂરી પાડવા માટે શરૂ કરવામાં આવી છે. મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ મુસાફરોને અપીલ કરી છે કે તેઓ મુસાફરી પહેલાં ટ્રેનની સમયસૂચિ ચકાસી લે, રેલવે દ્વારા જાહેર કરાયેલા નિયમોનું પાલન કરે તેમજ સ્ટેશન અને ટ્રેનોમાં સ્વચ્છતા જાળવવામાં સહયોગ આપે.

Contents
રાજકોટ–વેરાવળ–રાજકોટ અનારક્ષિત દૈનિક સ્પેશિયલ (09513/09514)ભાવનગર–વેરાવળ–ભાવનગર અનારક્ષિત દૈનિક સ્પેશિયલ (09582/09581)વેરાવળ–ગાંધીગ્રામ–વેરાવળ અનારક્ષિત દૈનિક સ્પેશિયલ (09584/09583)વેરાવળ–જૂનાગઢ–વેરાવળ મીટર ગેજ અનારક્ષિત દૈનિક સ્પેશિયલ (09591/09592)

રાજકોટ–વેરાવળ–રાજકોટ અનારક્ષિત દૈનિક સ્પેશિયલ (09513/09514)

ટ્રેન નં. 09513 રાજકોટ–વેરાવળ સ્પેશિયલ દરરોજ સવારે 06:55 વાગ્યે રાજકોટથી પ્રસ્થાન કરીને સવારે 10:55 વાગ્યે વેરાવળ પહોંચશે. વાપસીમાં ટ્રેન નં. 09514 વેરાવળ–રાજકોટ સ્પેશિયલ બપોરે 15:20 વાગ્યે વેરાવળથી પ્રસ્થાન કરીને રાત્રે 20:00 વાગ્યે રાજકોટ પહોંચશે. આ ટ્રેન કેશોદ, જુનાગઢ, જેતલસર, વિરપુર, ગોંડલ અને ભક્તિનગર સ્ટેશનો પર ઠેરાવ કરશે. સેવા 13 ફેબ્રુઆરી 2026 થી 17 ફેબ્રુઆરી 2026 સુધી ઉપલબ્ધ રહેશે.

ભાવનગર–વેરાવળ–ભાવનગર અનારક્ષિત દૈનિક સ્પેશિયલ (09582/09581)

ટ્રેન નં. 09581 વેરાવળ–ભાવનગર ટર્મિનસ સ્પેશિયલ સવારે 06:50 વાગ્યે વેરાવળથી પ્રસ્થાન કરીને બપોરે 14:00 વાગ્યે ભાવનગર પહોંચશે. વાપસીમાં ટ્રેન નં. 09582 ભાવનગર–વેરાવળ સ્પેશિયલ બપોરે 14:50 વાગ્યે ભાવનગરથી નીકળી રાત્રે 21:35 વાગ્યે વેરાવળ પહોંચશે. આ ટ્રેન કેશોદ, જુનાગઢ, જેતલસર, જેતપુર, કુંકાવાવ, લાઠી, ઢસા, ધોળા, સિહોર અને ભાવનગર પરા સ્ટેશનો પર ઠેરાવ કરશે. આ સેવા પણ 13 થી 17 ફેબ્રુઆરી 2026 સુધી ચલાવવામાં આવશે.

વેરાવળ–ગાંધીગ્રામ–વેરાવળ અનારક્ષિત દૈનિક સ્પેશિયલ (09584/09583)

ટ્રેન નં. 09584 વેરાવળ–ગાંધીગ્રામ સ્પેશિયલ સવારે 04:00 વાગ્યે વેરાવળથી પ્રસ્થાન કરીને બપોરે 12:00 વાગ્યે ગાંધીગ્રામ પહોંચશે. વાપસીમાં ટ્રેન નં. 09583 ગાંધીગ્રામ–વેરાવળ સ્પેશિયલ બપોરે 13:00 વાગ્યે ગાંધીગ્રામથી નીકળી રાત્રે 21:00 વાગ્યે વેરાવળ પહોંચશે. આ ટ્રેન કેશોદ, જુનાગઢ, જેતલસર, જેતપુર, કુંકાવાવ, લાઠી, ઢસા, ધોળા, બોટાદ, ધંધુકા, ધોળકા અને બાવળા સ્ટેશનો પર ઠેરાવ કરશે.

વેરાવળ–જૂનાગઢ–વેરાવળ મીટર ગેજ અનારક્ષિત દૈનિક સ્પેશિયલ (09591/09592)

ટ્રેન નં. 09591 વેરાવળ–જૂનાગઢ મીટર ગેજ સ્પેશિયલ સવારે 09:15 વાગ્યે વેરાવળથી પ્રસ્થાન કરીને બપોરે 13:00 વાગ્યે જૂનાગઢ પહોંચશે. વાપસીમાં ટ્રેન નં. 09592 જૂનાગઢ–વેરાવળ સ્પેશિયલ બપોરે 13:25 વાગ્યે જૂનાગઢથી નીકળી સાંજે 17:05 વાગ્યે વેરાવળ પહોંચશે. આ ટ્રેન સવની, તાલાળા જં., ચિત્રાવડ, સાસણ ગીર, કાંસિયાનેસ, સતાધાર, વિસાવદર, જુનીચાવંડ, બિલખા અને તોરણિયા સ્ટેશનો પર ઠેરાવ કરશે.

રેલવે વિભાગે મુસાફરોને આગ્રહ કર્યો છે કે મહાશિવરાત્રિ દરમિયાન વધતી ભીડને ધ્યાનમાં રાખીને સમયસર સ્ટેશન પર પહોંચે અને સુરક્ષા તથા વ્યવસ્થાના નિયમોનું પાલન કરે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર

TAGGED: @india, Bhavnagar and Gandhigram routes, Bhavnagar Veraval special train details, Breaking news, CM Gujarat, GandhiGram Veraval train route, gujarat, Gujarat Railway News, gujarati news, Indian Railways festival special trains, Junagadh Veraval meter gauge special train, Mahashivratri Mela, Mahashivratri mela Junagadh, Mahashivratri Mela Special Train, Mahashivratri Mela Travel, Mahashivratri Special Train, Mahashivratri special trains 2026 Gujarat, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewsgujarat, pm modi, rajkot, Rajkot Veraval special train timing, Rajkot Veraval Train, special trains, topnews, topnewschannel, topnewschannelinindia, Veraval Special Train, Western Railway, Western Railway Gujarat, Western Railway special train schedule, Western Railway Station, ગાંધીગ્રામ, જૂનાગઢ, ટ્રેનો, પશ્ચિમ રેલવે, પશ્ચિમ રેલવે સમાચાર, ભાવનગર, મહાશિવરાત્રિ મેળા, મહાશિવરાત્રિ મેળા સ્પેશિયલ, રાજકોટ, વેરાવળ, વેરાવળ સોમનાથ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ફેબ્રુવારી 12, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article સોનમ વાંગચુકની સ્વાસ્થ્ય આધારે મુક્તિ માંગણી પર કેન્દ્ર સખત, કહ્યું– કોઈ ગંભીર તબિયતની સમસ્યા નથી
Next Article દ્વારકા સનાતન તીર્થમાં ગૌમાંસ વેચાણની ચેષ્ટાથી મોરારિબાપુનો રંજ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026
મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા
Gujarat Kheda એપ્રિલ 17, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?