વલસાડમાં મેઘતાંડવ: કપરાડામાં 7.5 ઇંચ વરસાદ, મધુબન ડેમમાંથી પાણી છોડાતાં પૂર જેવી સ્થિતિ
રાજ્યમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ વધુ સક્રિય બન્યો છે, જેના પરિણામે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદી ઝાપટાંનો ત્રાટક વધ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ?...
હવે ઓનલાઈન સટ્ટો ગુનો ગણાશે, ગેમિંગ બિલ લોકસભામાં પસાર
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે કેન્દ્ર સરકારે ઓનલાઈન સટ્ટાબાજી અને ગેરકાયદે ઓનલાઈન ગેમિંગને લગતું બિલ પસાર કરી દીધું છે, જેને હવે રાજ્યસભામાં મંજૂરી માટે મોકલવામાં આવશે. નવા કાયદા અનુસાર, દે?...
UPના જલાલાબાદનું નામ પણ બદલાયું, હવે ‘પરશુરામપુરી’ તરીકે ઓળખાશે
ઉત્તરપ્રદેશના શાહજહાંપુર જિલ્લાના જલાલાબાદ શહેરનું નામ હવે સત્તાવાર રીતે ‘પરશુરામપુરી’ તરીકે ઓળખાશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્ય સરકાર તરફથી કરવામાં આવેલી માંગણીને મંજૂરી આપી છે અને ...
ભ્રષ્ટાચારના આરોપી પીએમ-સીએમ અને મંત્રીઓને હટાવવાની જોગવાઈ ધરાવતાં ત્રણેય બિલ લોકસભામાં રજૂ
20 ઑગસ્ટે લોકસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ત્રણ મહત્વપૂર્ણ બિલો રજૂ કર્યા હતા, જેમાં બંધારણ (130મો સુધારો) બિલ, 2025, કેન્દ્રશાસિત પ્રદેશો સરકાર (સુધારો) બિલ, 2025 અને જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન (સ?...
સેવન્થ ડે સ્કૂલ હત્યા મામલે પ્રત્યક્ષદર્શીનો દાવો: વિદ્યાર્થી 30 મિનિટ સુધી તરફડ્યો પણ… સિક્યોરિટી ગાર્ડ કે કોઈ મદદને ન આવ્યું
અમદાવાદના ખોખરામાં થયેલી આ દુર્ઘટનાએ સમગ્ર શહેરને હચમચાવી દીધું છે. સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ 8ના વિદ્યાર્થીએ ધોરણ 10ના વિદ્યાર્થીની ચાકુ મારી હત્યા કરી હોવાની ઘટનાએ માત્ર શાળા જ નહીં પરંતુ સ?...
અમેરિકાના ટેરિફ સામે ભારતને રશિયાનો ટેકો, કહ્યું- ‘ભારતીય ચીજવસ્તુઓનું સ્વાગત છે’
અમેરિકા દ્વારા ભારતીય ઉત્પાદનો પર 50% વધારાનો ટેરિફ લગાવવાના નિર્ણય પછી પણ રશિયાએ ભારત માટે પોતાના બજારના દરવાજા ખુલ્લા રાખ્યા છે. ભારત સ્થિત રશિયન મિશનના ડેપ્યુટી ચીફ રોમન બાબુશ્કિનએ સ્પષ?...
સી.પી. રાધાકૃષ્ણને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી, PM મોદી બન્યા પ્રથમ પ્રસ્તાવક
એનડીએ (રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધન)એ આગામી ઉપરાષ્ટ્રપતિ પદ માટે મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણનને ઉમેદવાર તરીકે જાહેર કર્યા બાદ આજે તેમણે નવી દિલ્હીમાં પોતાની ઉમેદવારી નોંધાવી. ઉમેદ...
પહેલી પરીક્ષામાં જ ઠાકરે બંધુઓનું ગઠબંધન ‘ફેઇલ’, 21 બેઠકની આ ચૂંટણીમાં પરિણામ શૂન્ય
મહારાષ્ટ્રની રાજનીતિમાં ચર્ચાનો વિષય બનેલી બીઈએસટી (BEST – બૃહદ મુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ) ક્રેડિટ સોસાયટી ચૂંટણીમાં ઠાકરે બંધુઓને મોટો ઝટકો લાગ્યો છે. પૂર્વ મુખ્યમંત્રી ઉદ...
સેન્સેક્સ-નિફ્ટી લાલ નિશાનમાં ખુલ્યા, HAL, Phoenix Mills, NTPC Green રહેશે ફોકસમાં
આજના શેરબજારમાં શરૂઆતથી જ નરમાઈ જોવા મળી રહી છે. સેન્સેક્સ 95.40 પોઈન્ટ એટલે કે 0.12 ટકા ઘટીને 81,549.05 પર ટ્રેડ થઈ રહ્યો છે, જ્યારે નિફ્ટી 30.70 પોઈન્ટ એટલે કે 0.12 ટકા ઘટીને 24,949.95 પર જોવા મળી રહ્યો છે. પ્રી-ઓપનિ?...
એસ. જયશંકર બાદ અજીત ડોભાલને મળ્યા ચીનના વિદેશ મંત્રી
દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને ચીનના વિદેશ મંત્રી વાંગ યી વચ્ચે દિલ્હીમાં યોજાયેલી મુલાકાતે ભારત-ચીન સંબંધોમાં નવી દિશા આપવાનો પ્રયાસ કર્યો છે. આ બેઠક 24મી વિશેષ પ્રતિનિધિ ?...