Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026

newschannelinindia

3,893 stories

વડા પ્રધાન સ્ટાર્મરનું એલાન : ‘આ અમારું યુદ્ધ નથી, UK નહીં જોડાય’, પશ્ચિમ એશિયા સંકટ વચ્ચે સ્પષ્ટતા

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને વધતા વૈશ્વિક તણાવ વચ્ચે કિયર સ્ટાર્મરએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે યુકે આ યુદ્ધમાં જોડાશે નહીં અને આ સંઘર્ષ યુકેનો નથી. સ્ટાર્મરે જણાવ્યું કે બ્રિટન હાલમાં યુદ્ધ…

· 3 min read

ભારતીય નેવીને એક જ દિવસે મળ્યા 3 ઘાતક જહાજો, હિંદ મહાસાગરમાં વધશે ભારતની દરિયાઈ શક્તિ

હિંદ મહાસાગર ક્ષેત્રમાં Chinaની વધતી સક્રિયતા વચ્ચે ભારતીય નેવીની ક્ષમતામાં નોંધપાત્ર વધારો થયો છે. કોલકાતામાં સ્થિત Garden Reach Shipbuilders & Engineers Limited (GRSE) દ્વારા એક જ દિવસે ત્રણ અદ્યતન જહાજો ભારતીય નેવીને સોંપવામાં આવ્યા છે, જે દેશની દરિયાઈ સુરક્ષા માટે…

· 3 min read

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસામના દિબ્રુગઢમાં ચાના બગીચાની મુલાકાત લીધી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે દિબ્રુગઢમાં આવેલા ચાના બગીચાની મુલાકાત લઈ અનોખો અનુભવ કર્યો. આ મુલાકાત દરમિયાન તેમણે ચાના બગીચામાં કાર્યરત મહિલા કામદારો સાથે સીધી મુલાકાત કરી, તેમની સાથે સંવાદ સાધ્યો અને પોતે પણ ચાના પાંદડા તોડી તેમની દૈનિક કામગીરીને નજીકથી…

· 2 min read

ભાવનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજય ચૂંટણીઓ માટે ભાજપમાં દાવેદારો ઉમટ્યાં

સ્થાનિક સ્વરાજય ચૂંટણીઓ માટે ભાવનગર જિલ્લામાં વિવિધ બેઠકો માટે ભાજપમાં દાવેદારો ઉમટ્યાં છે. પ્રદેશ નિરીક્ષકો સમક્ષ કાર્યકર્તાઓએ ઉમેદવારી માટે દાવેદારી રજૂ કરી રહ્યાં છે. ભાવનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજય ચૂંટણીઓ અંતર્ગત અગાઉ વિવિધ બેઠકોની ઉમેદવારી માટે ઈચ્છુક કાર્યકર્તાઓ ભાવનગર અને પાલિતાણામાં…

· 2 min read

અમરેલી : CM ભૂપેન્દ્ર પટેલે 1100 બેડની ગર્લ્સ હોસ્ટેલ અને ભોજનાલયનું ઉદ્ઘાટન કર્યું

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના દેવકા મુકામે સ્થિત દેવકા વિદ્યાપીઠમાં નવીન ગર્લ્સ હોસ્ટેલ અને આધુનિક ભોજનાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રોજેક્ટ ગ્રામ્ય વિસ્તારની દીકરીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ સાથે સારી રહેઠાણ અને ભોજન સુવિધા પૂરી પાડવાના ઉદ્દેશ સાથે તૈયાર…

· 2 min read

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ખેતી બેંક દ્વારા અકસ્માત વીમાના ચેકનું વિતરણ

ગાંધીનગર ખાતે હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક લિમિટેડ (ખેતી બેંક), અમદાવાદ દ્વારા મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ખેડૂત લાભાર્થીઓના પરિવારજનોને અકસ્માત વીમા સહાયના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા તેમજ દિવ્યાંગ કર્મચારીઓને કાયમી નિમણૂક…

· 2 min read

આસામના ધેમાજી ખાતે પીએમ મોદીએ કહ્યું – ભાજપ જીતની હેટ્રિક કરશે, રાજ્યની ઓળખ ચા અને ચિપથી થશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે આસામના મહત્વપૂર્ણ ચૂંટણી પ્રવાસે પહોંચ્યા છે, જ્યાં તેઓ ભાજપના પ્રચારને ગતિ આપવા માટે બે મોટી જાહેર સભાઓને સંબોધી રહ્યા છે. આવનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ મુલાકાતને રાજકીય રીતે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.…

· 3 min read

1 એપ્રિલથી નવા નિયમો લાગુ : ગેસ, સેલરી, ટોલ અને રેલવેમાં મોટા બદલાવ

આજથી નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે સામાન્ય જનતાને અનેક મહત્વપૂર્ણ ફેરફારોનો સામનો કરવો પડશે. 1 એપ્રિલથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે, સાથે જ રેલવે ટિકિટ રિફંડ, ટોલ ટેક્સ, ઇનકમ ટેક્સ અને નોકરી સંબંધિત નિયમોમાં પણ મોટાપાયે ફેરફાર લાગુ…

· 5 min read

આગામી બે-ત્રણ અઠવાડિયાંમાં ઈરાનમાં સૈન્ય ઑપરેશન સંકેલી લેવાના ટ્રમ્પે આપ્યા સંકેત

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ તાજેતરમાં એક મહત્વપૂર્ણ નિવેદન આપતાં જણાવ્યું છે કે ઈરાન સામે ચાલી રહેલું યુદ્ધ હવે અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. તેમના મુજબ આગામી બે થી ત્રણ અઠવાડિયામાં અમેરિકા પોતાનું ઑપરેશન પૂર્ણ કરીને ઈરાનમાંથી પાછું હટી જશે. ટ્રમ્પે…

· 3 min read

બનાસકાંઠાને મોટી ભેટ : વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાખોલ-ચેકરા ખાતે એરપોર્ટની જાહેરાત

બનાસકાંઠા જિલ્લામાં વિકાસને નવી દિશા આપતા મહત્વપૂર્ણ નિર્ણયરૂપે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લાખણી તાલુકાના એરફોર્સ સ્ટેશન ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન રૂ. 19,800 કરોડના વિકાસકાર્યોની ભેટ આપી હતી. આ પ્રસંગે તેમણે જાખોલ અને ચેકરા ગામની સીમમાં અંદાજે 100 એકર જમીન પર…

· 3 min read