Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 30°C

newschannelinindia

3,893 stories

અમેરિકાની મધ્યસત્ર ચૂંટણી પહેલા ઇન્ડો-અમેરિકન સમુદાયમાં ડર, 12.5 લાખ લોકો મતદાનથી દૂર રહી શકે

અમેરિકામાં આવનારી મધ્યસત્ર (Midterm) ચૂંટણી પહેલા ઇન્ડો-અમેરિકન સમુદાયમાં ડરનો માહોલ સર્જાયો છે. Donald Trump દ્વારા પ્રસ્તાવિત ફોટો આઈડી આધારિત વોટિંગ નીતિ અને સેવ એક્ટના સમર્થનને કારણે અનેક ઇમિગ્રન્ટ સમુદાયોમાં ચિંતા વધી છે. જો આ બિલ સેનેટમાં પસાર થશે, તો નવેમ્બરમાં…

· 3 min read

નડિયાદ તલાટી બાગમાં આધુનિક સ્પોન્જ ગાર્ડન ડેવલોપમેન્ટનો પ્રારંભ — ₹292 લાખના કામનું ખાતમુહૂર્ત

શહેરના સૌંદર્યવર્ધન સાથે નાગરિકોની જીવનશૈલીમાં સુધારો લાવતો આ પ્રોજેક્ટ વિકાસ તરફનો મહત્વપૂર્ણ પગથિયો સાબિત થશે. ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા ₹292 લાખના ખર્ચે તલાટી બાગ ખાતે આધુનિક સ્પોન્જ ગાર્ડન ડેવલોપમેન્ટના કામનું ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ વિસ્તારના…

· 2 min read

નડિયાદ વોર્ડ નં. 12માં પાણી પુરવઠા મજબૂત બનાવતા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ

આ અંતર્ગત સિવિલ હોસ્પિટલ ખાતે ₹296 લાખના ખર્ચે 15.50 લાખ લિટર ક્ષમતાની નવનિર્મિત પાણીની ટાંકીનું લોકાર્પણ કરવામાં આવ્યું. તેમજ દક્ષા પાર્ક, પીજ રોડ પાસે ₹129 લાખના ખર્ચે નિર્મિત 17.50 લાખ લિટર ક્ષમતાનો અંડર ગ્રાઉન્ડ પાણીનો ટાંકો પણ લોકાર્પિત કરવામાં આવ્યો.…

· 2 min read

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026 : ખેડા જિલ્લામાં ભાજપની સેન્સ પ્રક્રિયામાં દાવેદારોની ભીડ

ખેડા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026ને લઈ ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયામાં મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. નડિયાદ ખાતે કમલમ કાર્યાલયમાં નિરીક્ષકોની હાજરીમાં સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી, જેમાં વિવિધ સ્તરની બેઠકો માટે મોટી સંખ્યામાં દાવેદારો ઉપસ્થિત રહ્યા. નડિયાદ મહાનગરપાલિકાના વોર્ડ…

· 2 min read

1લી એપ્રિલથી હાઈવે પર ટોલ ટેક્સ ફક્ત ડિજિટલ : NHAI કર્યુ 100% કેશ-લેસ પેમેન્ટ ફરજિયાત

ભારતભરના હાઈવે પર મુસાફરી કરનારા વાહનચાલકો માટે મહત્વના સમાચાર છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ જાહેરાત કરી છે કે 1લી એપ્રિલ 2026થી દેશભરના તમામ ટોલ પ્લાઝા પર સંપૂર્ણ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ લાગુ કરવામાં આવશે. હવે કોઇપણ ટોલ પર…

· 2 min read

બનાસકાંઠામાં વિકાસનો મહાકુંભ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આંકડાકીય તુલના સાથે વડાપ્રધાનને બિરદાવ્યા

બનાસકાંઠાના સરહદી પંથક થરાદના નાણી ગામ આજે વિકાસની મહાકુંભ સાબિત થયો, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જીલ્લા માટે રૂ.20,000 કરોડના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. આ ઐતિહાસિક પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી, અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ…

· 2 min read

વડાપ્રધાન મોદી બનાસકાંઠા વાવ-થરાદ પ્રવાસે : ₹19,800 કરોડના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બનાસકાંઠાના વાવ-થરાદ જિલ્લાની મુલાકાતે આવ્યા, જ્યાં તેમણે વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે કુલ 19,800 કરોડના વિકાસકાર્યો જનતાને ભેટરૂપે આપવામાં આવ્યા, જે વિસ્તારની આધુનિક સુવિધાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવશે. પ્રારંભિક સંબોધન: માં અંબાના…

· 2 min read

હર્ષ સંઘવી : બનાસ ડેરીએ બનાસકાંઠાના પશુપાલકોને આપી નવી ઓળખ

બનાસકાંઠા જિલ્લો આજે વિકાસની નવી ઉંચાઇઓ પર પહોંચ્યો છે. નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લામાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે કુલ 19,800 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા જનહિતલક્ષી કાર્યો…

· 2 min read

ભાજપ નર્મદા દ્વારા સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે રાજપીપલા શહેર અને નાંદોદ તાલુકામાં સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ

આ પ્રક્રિયા ભાજપ પ્રદેશ કક્ષાથી નિયુક્ત કરાયેલા નિરીક્ષકો જયદ્રથસિંહ પરમાર (પ્રદેશ ઉપપ્રમુખ, ધારાસભ્ય) ઘનશ્યામભાઈ ગઢવી (પૂર્વ પ્રદેશ સહ પ્રવકતા),  હેમલબેન પટેલ (પીજ) (પ્રદેશ મહામંત્રી, કિસાન મોરચો) ની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. આ સેન્સ પ્રક્રિયામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ રાજપીપલા નગરપાલિકાની…

· 2 min read

મેંગલુરુ કુકર બ્લાસ્ટ કેસ : મોહમ્મદ શારિકએ કોર્ટમાં કબૂલ્યો ગુનો, જેને કોંગ્રેસ માનતી નહોતી ‘આતંકી’

2022ના મેંગલુરુ કુકર બ્લાસ્ટ કેસ માં મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે, જેમાં મુખ્ય આરોપી મોહમ્મદ શારિકએ કોર્ટમાં પોતાનો ગુનો કબૂલ કરી લીધો છે. બેંગલુરુની સ્પેશિયલ કોર્ટે તેની ગુનો કબૂલતી અરજી સ્વીકારી લીધી છે, જે આ કેસમાં મહત્વપૂર્ણ કાનૂની વિકાસ માનવામાં આવી…

· 2 min read