click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ભારત વિરુદ્ધ આતંકી સાજિશનો ભંડાફોડ : NIAએ 7 વિદેશી નાગરિકોને એરપોર્ટ પરથી ઝડપી પાડ્યા
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ભારત વિરુદ્ધ આતંકી સાજિશનો ભંડાફોડ : NIAએ 7 વિદેશી નાગરિકોને એરપોર્ટ પરથી ઝડપી પાડ્યા
Gujarat

ભારત વિરુદ્ધ આતંકી સાજિશનો ભંડાફોડ : NIAએ 7 વિદેશી નાગરિકોને એરપોર્ટ પરથી ઝડપી પાડ્યા

રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ ભારત સામે આતંકી કૃત્યો કરવાનું કાવતરું ઘડવાના આરોપસર મોટી સફળતા મળવી છે. એજન્સીએ અલગ-અલગ એરપોર્ટ પરથી સાત વિદેશી નાગરિકોની ધરપકડ કરી છે, જેમાં છ યુક્રેનિયન અને એક અમેરિકન નાગરિકનો સમાવેશ થાય છે.

Last updated: 2026/03/17 at 12:57 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ ભારત વિરુદ્ધ આતંકી કૃત્યો કરવાની સાજિશનો મોટો ભંડાફોડ કર્યો છે. એજન્સીએ દિલ્હી, લખનઉ અને કોલકાતા એરપોર્ટ પરથી કુલ સાત વિદેશી નાગરિકોની ધરપકડ કરી છે. ઝડપાયેલા શંકાસ્પદોમાં છ યુક્રેનિયન અને એક અમેરિકન નાગરિકનો સમાવેશ થાય છે. આ કાર્યવાહી બાદ દેશની સુરક્ષા એજન્સીઓ વધુ સક્રિય બની ગઈ છે.

અહેવાલો મુજબ, આ મામલે મિઝોરમના મુખ્યમંત્રી લાલદુહોમાએ વિધાનસભામાં ચોંકાવનારી માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે અમેરિકા અને બ્રિટન સહિતના કેટલાક વિદેશી નાગરિકો મિઝોરમ મારફતે મ્યાનમાર જવાના પ્રયાસમાં હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ વ્યક્તિઓ આતંકી સંગઠનોને શસ્ત્ર તાલીમ આપવામાં સંકળાયેલા હોઈ શકે છે. કેટલીક માહિતી મુજબ, તેમાંના કેટલાક લોકો અગાઉ રશિયા-યુક્રેન યુદ્ધમાં પણ સામેલ રહ્યા હતા.

NIAની તપાસ દરમિયાન વધુ એક મોટો ખુલાસો થયો છે. આરોપીઓ યુરોપથી મોટા પ્રમાણમાં ડ્રોન મંગાવી રહ્યા હતા અને તેને મ્યાનમારમાં સક્રિય બળવાખોર જૂથોને સપ્લાય કરતા હતા. આ જૂથો પર ભારતીય આતંકી સંગઠનો સાથે જોડાણ હોવાનો પણ શંકા છે. મહત્વની વાત એ છે કે આ વિદેશી નાગરિકો માન્ય વિઝા પર ભારત આવ્યા હતા, પરંતુ મિઝોરમ જેવા સંવેદનશીલ વિસ્તારોમાં પ્રવેશ માટે જરૂરી ‘Restricted Area Permit (RAP)’ મેળવ્યું નહોતું.

તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આ શંકાસ્પદોએ ગેરકાયદેસર રીતે સરહદ પાર કરીને મ્યાનમારમાં ભારત વિરોધી વંશીય જૂથો સાથે સંપર્ક સાધ્યો હતો. આ સમગ્ર નેટવર્કમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ભંડોળ અને લોજિસ્ટિક સપોર્ટ મળતો હોવાની આશંકા છે, જેને ધ્યાનમાં રાખીને તપાસ વધુ ઊંડાણથી ચાલી રહી છે.

દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે આ કેસની ગંભીરતા જોતા આરોપીઓની કસ્ટડી 27 માર્ચ સુધી લંબાવી દીધી છે. NIA હાલમાં આરોપીઓના મોબાઈલ ફોન, ડિજિટલ ડેટા અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની તપાસ કરી રહી છે, જેથી ભારતમાં છુપાયેલા તેમના અન્ય સાથીદારો સુધી પહોંચી શકાય.

આ ઘટનાએ ફરી એકવાર દેશની આંતરિક સુરક્ષા અને સરહદી વિસ્તારોમાં વધતી ચિંતાઓને ઉજાગર કરી છે. સુરક્ષા એજન્સીઓ હવે વધુ સજાગ બનીને આવા નેટવર્ક સામે કડક કાર્યવાહી કરી રહી છે.

 

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, Airport, Breaking news, Drone Network, drone supply Myanmar rebels, foreign nationals, foreign suspects arrested India, gujarati news, India national security news, India Security, International Crime, latest news, Mizoram, Mizoram security news, Narendra Modi, national news, news channel in india, newschannelinindia, NIA, NIA arrest foreign nationals, NIA investigation 2026, NIA તપાસ 2026, NIA દ્વારા વિદેશી નાગરિકોની ધરપકડ, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, Politics, Terror conspiracy, terror conspiracy India, Terror Plot, top news channel, topnews, topnewschannelinindia, આતંકવાદી કાવતરું, આતંકવાદી કાવતરું ભારત, આતંકી સાજિશ, આંતરરાષ્ટ્રીય ગુના, એરપોર્ટ, ડ્રોન નેટવર્ક, ડ્રોન સપ્લાય મ્યાનમાર બળવાખોરો, બ્રેકિંગ ન્યૂઝ, ભારત રાષ્ટ્રીય સુરક્ષા સમાચાર, ભારત સુરક્ષા, મિઝોરમ, મિઝોરમ સુરક્ષા સમાચાર, રાષ્ટ્રીય સમાચાર, વિદેશી નાગરિકો, વિદેશી શંકાસ્પદોની ધરપકડ ભારત

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team માર્ચ 17, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article મોરાદાબાદથી ISIS સમર્થક ‘BDS વિદ્યાર્થી’ હારિશ અલીની યુપી ATSએ કરી ધરપકડ, સોશિયલ મીડિયા મારફતે ફેલાવતો હતો જેહાદી નેટવર્ક
Next Article પહેલા અમેરિકામાં હિન્દુ મંદિરો પર થતાં હુમલા પર ધ્યાન આપો : USCIRF રિપોર્ટ પર ભારતનો જવાબ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?