Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 25°C

newschannelinindia

3,893 stories

ભારત મંડપમમાં યોજાશે વૈશ્વિક AI સમિટ, 100થી વધુ દેશોની ભાગીદારી સાથે ભારત રજૂ કરશે ‘Sovereign AI’ વ્યૂહરચના

ભારત વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત અને મહત્વપૂર્ણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સંમેલન ‘India AI Impact Summit 2026’નું યજમાન બનવા જઈ રહ્યું છે. આ પાંચ દિવસીય ભવ્ય કાર્યક્રમ 16 ફેબ્રુઆરીથી 20 ફેબ્રુઆરી દરમિયાન નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાશે. સમિટ દરમિયાન ભારત પોતાની…

· 2 min read

PM મોદીનો આસામ પ્રવાસ : ડિબ્રુગઢ પાસે મોરાન ELF પર ઉતર્યું C-130 વિમાન, રાફેલ-સુખોઈનો એરિયલ શો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે આસામના મહત્વપૂર્ણ પ્રવાસે પહોંચ્યા હતા. પીએમ પ્રથમ ચાબુઆ એરફિલ્ડ પર પહોંચ્યા બાદ ભારતીય વાયુસેનાના C-130 એરક્રાફ્ટ દ્વારા ડિબ્રુગઢ નજીક મોરાન બાયપાસ પર બનેલી ઇમરજન્સી લેન્ડિંગ ફેસિલિટી (ELF) માટે રવાના થયા હતા. મોરાન બાયપાસ પર બનાવાયેલી આ…

· 3 min read

પુલવામા હુમલાની સાતમી વરસી, PM મોદી સહિત રાષ્ટ્રીય નેતાઓએ 40 CRPF શહીદોને આપી શ્રદ્ધાંજલિ

આજે 14 ફેબ્રુઆરી, 2026ના રોજ દેશ 2019માં થયેલા ભયાનક પુલવામા આતંકી હુમલાની સાતમી વરસી નિમિત્તે શહીદોને યાદ કરી રહ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક રાષ્ટ્રીય નેતાઓએ માતૃભૂમિ માટે સર્વોચ્ચ બલિદાન આપનાર CRPFના 40 જવાનોને નમન કર્યું છે. સમગ્ર…

· 3 min read

‘તન્વી જોશી’ તરીકે વાયરલ એકાઉન્ટની હકીકત બહાર, શાયરી કરતી યુવતી નીકળી AI મોડલ

ઇન્સ્ટાગ્રામ પર ‘તન્વી જોશી’ નામથી ચાલતું એક અકાઉન્ટ છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયામાં ભારે ચર્ચામાં છે. આ અકાઉન્ટમાં અંદાજે 1.78 લાખ ફોલોઅર્સ છે અને તેમાં પોસ્ટ કરાયેલા શાયરીના વીડિયો લાખો નહીં પરંતુ કરોડો વ્યૂઝ મેળવી ચૂક્યા છે. ખાસ કરીને "જો…

· 3 min read

ખાલિસ્તાન સપોર્ટર પન્નુની હત્યાની યોજના બનાવવાની કબૂલાત, નિખિલ ગુપ્તાએ અમેરિકી કોર્ટમાં સ્વીકાર્યું

ખાલિસ્તાનના અલગતાવાદી નેતા ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરામાં આરોપી ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાએ અમેરિકાની ફેડરલ કોર્ટમાં પોતાના ગુનો સ્વીકારી લીધો છે. આ કબૂલાત 13 ફેબ્રુઆરીના રોજ મેનહટનની સુનાવણી દરમિયાન આપવામાં આવી, જેમાં ગુપ્તાએ જણાવ્યું કે તેણે હત્યાનું કાવતરું ઘડ્યું અને…

· 3 min read

શિવકુંજ આશ્રમ જાળિયામાં મહાશિવરાત્રી પર્વની થશે ઉજવણી

શિવકુંજ આશ્રમ જાળિયામાં મહાશિવરાત્રી પર્વની આસ્થાભેર ઉજવણી થશે. મહારુદ્ર અભિષેક અને મહાપ્રસાદ સાથે શિવવંદના આયોજન થયેલ છે. સનાતન પર્વ મહાશિવરાત્રી પ્રસંગે શિવકુંજ આશ્રમ જાળિયામાં સોમનાથ મહાદેવનાં સાનિધ્યમાં વિશ્વાનંદ માતાજીનાં નેતૃત્વ સાથે વિવિધ શિવવંદના આયોજનમાં ભાવિક કાર્યકર્તા સેવકો જોડાયાં છે. ભૂદેવો…

· 1 min read

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઝિમ્બાબ્વે ડેલિગેશન સાથે MSME અને ટ્રેડ ક્ષેત્રે સહયોગ પર ચર્ચા કરી

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ ગાંધીનગરમાં ઝિમ્બાબ્વેના એમ્બેસેડર સ્ટેલા નકોમો અને ઇન્ડસ્ટ્રી એન્ડ કોમર્સ ડેપ્યુટી મિનિસ્ટર રાજેન્દ્ર કુમાર મોદી સહિતના ડેલિગેશનને આવકાર આપ્યો. આ મુલાકાત દરમિયાન, ડેલિગેશન અમદાવાદમાં તા. 11 થી 15 ફેબ્રુઆરી દરમિયાન યોજાનારી સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મંડળના 12મા ટ્રેડશોમાં…

· 3 min read

ઉદય સુરેશ કોટક બન્યા ગિફ્ટ સિટી (GIFT) ના નવા ચેરમેન, ડૉ. હસમુખ અઢિયાનું સ્થાન લેશે

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (GIFT City) માટે મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. બેન્કિંગ અને ફાઇનાન્સ ક્ષેત્રના દિગ્ગજ ઉદય સુરેશ કોટકને GIFTCL ના નવા ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નિમણૂકનો સત્તાવાર ઠરાવ અને તાત્કાલિક…

· 2 min read

બારબાડોસમાં મિયા અમોર મોટલેની લેબર પાર્ટીએ તમામ 30 બેઠક પર જીત મેળવી, PM મોદીએ અભિનંદન પાઠવ્યું

બારબાડોસમાં તાજેતરમાં યોજાયેલા વિધાનસભા (Assembly) ચુંટણીમાં મિયા અમોર મોટલેની લેબર પાર્ટીએ દેશની તમામ 30 બેઠકો પર વિજય પ્રાપ્ત કરીને ઐતિહાસિક જીત નોંધાવી છે. આ જીત સાથે મિયા અમોર મોટલે ત્રીજી વખત બારબાડોસના વડાપ્રધાન પદ પર કબજો જમાવશે. PM મોદીએ અભિનંદન…

· 2 min read

વડાપ્રધાન મોદીએ નવી PM ઓફિસ ‘સેવા તીર્થ’નું લોકાર્પણ કર્યું, નવા કાર્યાલયમાંથી 4 મોટા નિર્ણય લીધા

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નવી અને આધુનિક PM ઓફિસ ‘સેવા તીર્થ’નું ભવ્ય લોકાર્પણ કર્યું. રાયસીના હિલ્સમાં સ્થિત આ કાર્યાલયમાં હવેથી વડાપ્રધાન કાર્યાલય, નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ સચિવાલય (NSCS) અને કેબિનેટ સચિવાલય એક જ છત્ર નીચે કાર્યરત રહેશે. આ સાથે જ…

· 3 min read