Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 25°C

newschannelinindia

3,893 stories

અમેરિકા દ્વારા જાહેર થયેલા નકશામાં PoK અને અક્સાઈ ચીન ભારતનો ભાગ દર્શાવતા પાકિસ્તાનમાં મચ્યો હડકંપ

આંતરરાષ્ટ્રીય સ્તરે ફરી એકવાર કાશ્મીર મુદ્દે તણાવ જોવા મળ્યો છે, જ્યારે અમેરિકાના વેપાર પ્રતિનિધિના કાર્યાલય (USTR) દ્વારા શેર કરાયેલા એક નકશામાં સમગ્ર જમ્મુ-કાશ્મીર, પીઓકે (PoK) અને અક્સાઈ ચીનને ભારતના હિસ્સા તરીકે દર્શાવવામાં આવ્યા હતા. આ નકશો સોશિયલ મીડિયા પર વાયરલ…

· 3 min read

વિશ્વ રેડિયો દિવસ 2026 : અમરેલીના 80 વર્ષીય ‘રેડિયો મેન’ સુલેમાન દલનો અનોખો સંગ્રહ

આજે 13મી ફેબ્રુઆરીએ વિશ્વભરમાં ‘વિશ્વ રેડિયો દિવસ’ ઉજવવામાં આવી રહ્યો છે. સ્માર્ટફોન અને ઈન્ટરનેટના યુગમાં મનોરંજનના સાધનો બદલાયા હોવા છતાં રેડિયોનું મહત્વ આજે પણ અડગ છે. ગુજરાતના અમરેલી જિલ્લાના ચલાળા ગામમાં રહેતા 80 વર્ષીય નિવૃત્ત શિક્ષક સુલેમાન દલ રેડિયો પ્રત્યેના…

· 3 min read

ગુજરાતમાં અમિત શાહના હસ્તે દેશની પહેલી CBDC આધારિત PDS યોજના શરૂ, ડિજિટલ અનાજ વિતરણમાં ક્રાંતિ

ગુજરાત સરકારના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતો વિભાગ દ્વારા રાજ્યની જાહેર વિતરણ વ્યવસ્થા (PDS)ને સંપૂર્ણપણે ડિજિટલ, પારદર્શક અને વધુ અસરકારક બનાવવા માટે અનેક મહત્ત્વાકાંક્ષી પ્રકલ્પોની શરૂઆત કરવામાં આવી રહી છે. ‘ડિજિટલ ઇન્ડિયા’ના વિઝનને આગળ વધારતા આ નવતર પ્રોજેક્ટ્સનો પ્રારંભ…

· 4 min read

ભારતની આકાશી સુરક્ષા વધુ મજબૂત : ₹10,000 કરોડમાં S-400 માટે 288 નવી મિસાઈલો ખરીદવાની મંજૂરી

ભારતીય સંરક્ષણ મંત્રાલયની ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (DAC) દ્વારા ગુરુવારે લેવામાં આવેલા નિર્ણયો દેશની રક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાના દિશામાં ઐતિહાસિક માનવામાં આવી રહ્યા છે. બેઠક દરમિયાન અનેક મોટા સંરક્ષણ સોદાઓને મંજૂરી આપવામાં આવી, જેમાં રશિયા પાસેથી લગભગ ₹10,000 કરોડના ખર્ચે…

· 3 min read

સુરતમાં AAP મહામંત્રી તુલસી લાલૈયા સામે ખંડણી કેસ, ₹10 લાખની માંગનો આરોપ

સુરત જિલ્લાના ઓલપાડ પોલીસ મથકમાં આમ આદમી પાર્ટી (AAP)ના સંગઠન મહામંત્રી તુલસી લાલૈયા સહિત તેના સાથીદારો વિરુદ્ધ ખંડણી, ગુનાહિત ધમકી અને બદનક્ષી જેવા ગંભીર આરોપો હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસ ફરિયાદ મુજબ આરોપીઓએ એક વેપારી પાસેથી ₹10 લાખની ખંડણી માંગેલી…

· 2 min read

PM મોદીએ ‘સેવા તીર્થ’ સંકુલનું કર્યું ઉદ્ઘાટન, નવા PMO સાથે દેશના વહીવટી શક્તિ કેન્દ્રમાં મોટો બદલાવ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ બનેલા આધુનિક ‘સેવા તીર્થ’ ભવન સંકુલનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું છે. આ સાથે દેશના વહીવટી માળખામાં એક ઐતિહાસિક પરિવર્તન નોંધાયું છે, કારણ કે હવે પ્રધાનમંત્રી પોતાનું અધિકૃત કાર્યાલય (PMO) અહીંથી સંચાલિત કરશે. બપોરે…

· 3 min read

ગિરનારની ગોદમાં ખીલી ઉઠ્યો ભવનાથનો મહા શિવરાત્રિ મેળો, સાધુ-સંતોની ઉપસ્થિતિથી આધ્યાત્મિક માહોલ સર્જાયો

જૂનાગઢના પવિત્ર ગિરનાર પર્વતની તળેટીમાં યોજાતો ભવનાથ મહા શિવરાત્રિ મેળો હાલ ભક્તિ અને આધ્યાત્મિક ઊર્જાથી છલકાઈ રહ્યો છે. દેશભરમાંથી આવેલા હજારો સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓની હાજરીને કારણે સમગ્ર વિસ્તાર ધાર્મિક માહોલમાં રંગાઈ ગયો છે. ભારતભરમાં અનેક સ્થળોએ મહા શિવરાત્રિની ઉજવણી થાય…

· 2 min read

વડોદરાના ગોરવા વિસ્તારમાં આવેલી ગાયત્રીનગર સોસાયટીમાં અશાંતધારા વિવાદ, મિલકત વેચાણ સામે ઉગ્ર વિરોધ

વડોદરાના ગોરવા વિસ્તારમાં આવેલી ગાયત્રીનગર સોસાયટીમાં અશાંતધારા (Disturbed Areas Act)ના ઉલ્લંઘનનો આરોપ લગાવતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો છે. 13 ફેબ્રુઆરીના રોજ આ મુદ્દે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરીને તંત્ર સામે પોતાની માંગણીઓ…

· 3 min read

લખનૌમાં ભયાનક હિટ એન્ડ રન : સગીર વિદ્યાર્થીની તેજ ગતિએ મચાવી તબાહી, 6 વર્ષની બાળકીનું મોત

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના બાંથરા વિસ્તારમાં એક દિલ દહોળી દે તેવી હિટ એન્ડ રન ઘટના સામે આવી છે, જેમાં તેજ ગતિએ દોડતી કારના કારણે ભારે અકસ્માત સર્જાયો હતો. કાનપુર બાદ હવે લખનૌમાં પણ સ્પીડના શોખીન સગીર દ્વારા સર્જાયેલા આ અકસ્માતે…

· 3 min read

PM મોદીએ તારિક રહેમાનને જંગી જીત બદલ પાઠવ્યા અભિનંદન

Bangladesh Nationalist Party (BNP)એ બાંગ્લાદેશમાં યોજાયેલી સંસદીય ચૂંટણીમાં ઐતિહાસિક જીત નોંધાવી છે. પાર્ટીના નેતા તારિક રહેમાનના નેતૃત્વમાં BNPએ 212 બેઠકો જીતતાં સ્પષ્ટ બહુમતી મેળવી છે. બીજી તરફ Bangladesh Jamaat-e-Islamiએ 70 બેઠકો જીતતાં રાજકીય સમીકરણોમાં મહત્વની ભૂમિકા મેળવી છે. આ પરિણામો…

· 2 min read