સિએટલ પોલીસ કાર અકસ્માત કેસમાં ભારતીય વિદ્યાર્થી જાહ્નવી કંડુલાના પરિવારને મળશે ₹262 કરોડનું વળતર
અમેરિકાના સિએટલ શહેરમાં પોલીસ કારની ટક્કરે જીવ ગુમાવનારી ભારતીય વિદ્યાર્થી જાહ્નવી કંડુલાના પરિવારને અંતે ન્યાય મળ્યો છે. વર્ષ 2023માં બનેલી આ દુઃખદ ઘટનાને લઈને લાંબી કાનૂની પ્રક્રિયા બાદ અમેરિકન સત્તાધિકારીઓએ પરિવારને આશરે ₹262 કરોડ (3.1 કરોડ ડોલર)નું વળતર આપવાની ઓફર…










