Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026 Ahmedabad 31°C

newschannelinindia

3,893 stories

ડેડીયાપાડામાં 150થી વધુ આદિવાસીઓની ‘ઘર વાપસી’, ખ્રિસ્તી ધર્મ છોડીને સનાતનનો અંગીકાર

નર્મદા જિલ્લામાં હિંદુ સંગઠનો અને સાધુ-સંતોની આગેવાની હેઠળ એક વિશેષ ‘ઘર વાપસી’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 150થી વધુ આદિવાસી લોકોએ સ્વેચ્છાએ ફરી સનાતન હિંદુ ધર્મમાં વાપસી કરી. કાર્યક્રમ દરમિયાન તમામ આદિવાસીઓએ વિધિવત ધાર્મિક વિધિઓ સાથે હિંદુ ધર્મનો અંગીકાર…

· 2 min read

બાંગ્લાદેશનાં પૂર્વ પીએમ ખાલિદા ઝિયાનું 80ની ઉંમરે હોસ્પિટલમાં અવસાન

બાંગ્લાદેશના રાજકારણમાં અત્યંત મહત્વપૂર્ણ સ્થાન ધરાવતા અને દેશના પ્રથમ મહિલા વડા પ્રધાન ખાલિદા ઝિયાનું 30 ડિસેમ્બરની સવારે અવસાન થયું. તેઓ 80 વર્ષના હતા. બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી (BNP) દ્વારા તેમના અવસાનની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી હતી. નોંધપાત્ર વાત એ છે કે…

· 2 min read

ભારતનો મોટો સંરક્ષણ દાવ, 79 હજાર કરોડની ખરીદી મંજૂર થતાં ચીન-પાકિસ્તાનમાં ચિંતા

ચીન અને પાકિસ્તાન માટે ચિંતા વધારી દે એવો મોટો નિર્ણય કેન્દ્ર સરકારે લીધો છે. ભારતની ત્રણેય સેનાઓ—થલસેના, નૌસેના અને વાયુસેના—ને વધુ શક્તિશાળી અને આધુનિક બનાવવા માટે અંદાજે ₹79,000 કરોડના હથિયારો અને સૈન્ય સિસ્ટમોની ખરીદીને મંજૂરી આપવામાં આવી છે. સંરક્ષણ મંત્રી…

· 3 min read

તાઈવાનને ઘેરી ચીનનું જમીનથી આકાશ સુધી શક્તિ પ્રદર્શન કરતાં તણાવ વધ્યો

ચીને તાઈવાનને ઘેરીને જમીન, દરિયા અને આકાશ સુધી વ્યાપક શક્તિ પ્રદર્શન શરૂ કરતાં પૂર્વ એશિયામાં તણાવ વધુ ઘેરો બન્યો છે. ચીને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તે તાઈવાનને નિશાન બનાવી શકે છે અને તેના માટે તાઈવાનની આસપાસના ટાપુઓ પર કબજો…

· 3 min read

14 વર્ષની ઉંમરે ગ્રાન્ડમાસ્ટર બનનાર અર્જુન એરિગૈસીની PM મોદીએ કરી પ્રશંસા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશમાં રમતગમત અને ખેલાડીઓના વિકાસ માટે સતત પ્રોત્સાહન આપી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય મંચ પર દેશનું નામ રોશન કરનાર ખેલાડીઓની તેઓ ખુલ્લેઆમ પ્રશંસા કરે છે અને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શનને માન્યતા આપે છે. આવી જ એક સિદ્ધિ બદલ તાજેતરમાં…

· 2 min read

જૂનાગઢ AAP પ્રમુખ સામે છેડતી-એટ્રોસિટી FIR બાદ પોલીસ મથકે ગોપાલ ઇટાલિયાનો ડ્રામા, PIના પગે પડવાના નાટક

જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના માંડાવડ ગામે આવેલા ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્ર પર થયેલા ઘર્ષણ બાદ આમ આદમી પાર્ટી માટે વધુ એક વિવાદ ઊભો થયો છે. આ ઘટનામાં AAPના જૂનાગઢ જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા સહિત ત્રણ લોકો સામે હુમલો, છેડતી…

· 3 min read

‘સૌથી મોટા ભાગેડુ’ વીડિયો મામલે લલિત મોદીએ માંગી માફી, કહ્યું – ભારત સરકારનું સન્માન કરું છું

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના પૂર્વ અધ્યક્ષ લલિત મોદીએ ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યા સાથે લંડનમાં પાર્ટી કરતા એક વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર જાહેરમાં માફી માંગી છે. વીડિયોમાં બંને પોતાને ‘ભારતના સૌથી મોટા ભાગેડુ’ તરીકે ઓળખાવતા નજરે પડ્યા હતા,…

· 3 min read

ઉન્નાવ રેપ કેસમાં કુલદીપ સેંગરને મળેલા જામીન સુપ્રીમ કોર્ટે રદ કર્યા, દિલ્હી હાઈકોર્ટનો આદેશ ખારિજ

ઉન્નાવ રેપ કેસમાં પૂર્વ ધારાસભ્ય કુલદીપ સિંઘ સેંગરને મળેલી રાહત પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી છે. દિલ્હી હાઇકોર્ટે સેંગરની સજા સસ્પેન્ડ કરીને જામીન આપવાનો આપેલો આદેશ સુપ્રીમ કોર્ટે રદ કરી દીધો છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી ત્રણ જજોની બેન્ચે સોમવારે…

· 2 min read

તાલાલામાં એક જ દિવસે બે વખત ભૂકંપના આંચકા, વહેલી સવારે અને બપોરે ધરતી ધ્રુજી

ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભૂકંપી પ્રવૃત્તિમાં વધારો જોવા મળી રહ્યો છે. ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં ડિસેમ્બર મહિનામાં ચાર જેટલા વખત ધરતીકંપના આંચકા નોંધાયા હોવાની માહિતી મળી છે. આજે સવારે 6.07 વાગ્યે તાલાલામાં 3.2 તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, જેનું…

· 2 min read

Border 2 : 2026નું સૌથી મોટું ગીત! ઘર કબ આઓગેનું ટીઝર જોઈ ફેન્સ થયા ઈમોશનલ

સની દેઓલ, વરુણ ધવન, દિલજીત દોસાંઝ અને અહાન શેટ્ટીની બહુચર્ચિત ફિલ્મ બોર્ડર 2 હાલમાં ચર્ચાના કેન્દ્રમાં છે. 23 જાન્યુઆરી, 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થનારી આ ફિલ્મે અત્યારથી જ દર્શકોમાં ભારે ઉત્સાહ જગાવ્યો છે. સ્ટારકાસ્ટની ઝલક અને ટીઝર પછી હવે ફિલ્મના…

· 2 min read