Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 32°C

newschannelinindia

3,893 stories

અમદાવાદ વિરાટનગર નજીક કોમ્પ્લેક્સમાં ભીષણ આગ, એકથી વધુ દુકાનો લપેટમાં

અમદાવાદના વિરાટનગર વિસ્તારમાં આવેલા એક કોમ્પ્લેક્સમાં ભીષણ આગ ભભૂકી ઊઠતા હાહાકાર મચી ગયો હતો. ઘટના એટલી અચાનક બની કે સ્થાનિક લોકો અને વેપારીઓ ગભરાઈ ગયા હતા. આગ ખૂબ જ ઝડપથી ફેલાતા આખા કોમ્પ્લેક્સમાં ધૂમાડું છવાઈ ગયું હતું અને અનેક દુકાનો…

· 2 min read

ભારતનો જિલ્લો કરશે ચીનનો ખેલ ખતમ! ગુજરાતનાં પડોશી રાજ્યમાં મળ્યું ‘ભવિષ્યનું સોનું’

ભારતને પશ્ચિમ રાજસ્થાનના બાડમેર જિલ્લામાંથી એક એવી શોધ મળી છે, જે ભવિષ્યમાં ચીનના રેર અર્થ માર્કેટ પરના પ્રભુત્વને સીધી ટક્કર આપી શકે છે. બાડમેરના સિવાના વિસ્તારની ધરતીમાંથી નિયોબિયમ (Niobium) સહિત અનેક રેર અર્થ તત્ત્વોના ઊંચા જથ્થા મળ્યા છે. ભારતીય ભૂસ્તરશાસ્ત્રીય…

· 3 min read

દેશભરના ડિજિટલ એરેસ્ટના કેસ મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ, તમામ કેસની તપાસ CBIને સોંપી

સુપ્રીમ કોર્ટએ દેશભરમાં ઝડપથી વધી રહેલા ‘ડિજિટલ અરેસ્ટ’ના કૌભાંડોને અત્યંત ગંભીર ગણાવીને આ પ્રકારના સાયબર ફ્રોડ સામે રાષ્ટ્રવ્યાપી સ્તરે કડક કાર્યવાહી કરવા મહત્વપૂર્ણ અને ઐતિહાસિક આદેશો આપ્યા છે. ચીફ જસ્ટિસ સૂર્ય કાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની દ્વિ-જજ બેન્ચે સ્પષ્ટ કર્યું…

· 4 min read

અમરેલીના સાવરકુંડલામાં 11 ભેંસને કતલખાને લઇ જતી ટ્રક પકડાઈ

અમરેલી જિલ્લાના સાવરકુંડલામાંથી ભરૂચ ખાતે કતલખાને લઈ જવામાં આવી રહેલા મૂંગા પશુઓ ભરેલી એક ટ્રકને ગૌપ્રેમીઓએ લાઠી રોડ બાયપાસ પર રોકી હતી. ગૌપ્રેમીઓની સતર્કતાને કારણે પશુઓની કતલ થતી અટકી છે અને આ મામલે અમરેલી પોલીસે ટ્રકચાલક સહિત બે સામે કાયદેસરની…

· 2 min read

રાજકોટ શહેરમાં હવાનું પ્રદૂષણ વધતાં અધિકારીઓ દોડતા થયા, AQI 300ને પાર પહોંચી ગયો

ગુજરાતમાં વધતું વાયુ પ્રદૂષણ હવે ગંભીર ચિંતા રૂપ બની રહ્યું છે, કારણ કે કેટલાક શહેરોમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 300ને પાર પહોંચી ગયો છે, જે ‘ખૂબ નરસો’ સ્તર ગણાય છે. રાજકોટ શહેરમાં AQI વધતા મહાનગર પાલિકાના અધિકારીઓએ તાત્કાલિક બેઠક બોલાવી…

· 2 min read

કચ્છના રાપરના રણમાં લાખોની સંખ્યામાં ફલેમિંગો પક્ષીનું આગમન

ખડીરના અમરાપરથી શિરાંનીવાંઢ રાપર તરફ જતા માર્ગ પર છેલ્લાં કેટલીક સાલોથી સુરખાબ (ફ્લેમિંગો) પક્ષીઓનો વિશાળ જમાવડો જોવા મળે છે, જેના કારણે આ વિસ્તાર પક્ષીપ્રેમીઓ અને પ્રવાસીઓ માટે અનોખું આકર્ષણ બની ગયો છે. રણ વિસ્તારમાં કુદરતી રીતે બનતી ખારીઓ ભૂમિ અને…

· 2 min read

રેરાનો મોટો નિર્ણય : આજથી કન્સ્ટ્રશન સાઈટ પર બિલ્ડરોએ મૂકવું પડશે ‘ખાસ’ બોર્ડ

રાજ્ય સરકારે બાંધકામ ક્ષેત્રમાં પારદર્શિતાને પ્રોત્સાહિત કરવા માટે મહત્વપૂર્ણ નિયમ અમલમાં મૂક્યો છે. આજથી રાજ્યના તમામ બિલ્ડરો માટે બાંધકામ સાઇટની બહાર ફરજિયાત રીતે પ્રોજેક્ટની તમામ મુખ્ય વિગતો દર્શાવતું અને સ્કેન કરી શકાય તેવું QR કોડ ધરાવતું માહિતી બોર્ડ લગાવવું જરૂરી…

· 2 min read

સંસદ શિયાળુ સત્ર શરૂ : પીએમ મોદીએ વિપક્ષને કહ્યું– ડ્રામા માટે ઘણી જગ્યા, સંસદમાં કામ થવું જોઈએ

સોમવારથી શરૂ થતા સંસદના શિયાળુ સત્ર પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદ ભવનની બહાર મીડિયાને ટૂંકું સંબોધન કર્યું, જેમાં તેમણે વિપક્ષને સદ્ભાવપૂર્વક પરંતુ કડક સંદેશ આપ્યો. પીએમ મોદીએ કહ્યું કે સંસદનું સત્ર ‘પોલિટિકલ ડ્રામાનો સ્ટેજ’ ન બનવું જોઈએ, પરંતુ અહીં…

· 2 min read

ગુજરાતમાં દારૂબંધી હળવી કરવા સરકારી ચિંતન શિબિરમાં સૂર ઉઠ્યો

રાજ્યમાં સ્થાપનાકાળથી રાજ્ય સરકારની ત્રણ દિવસની ચિંતન શિબિરમાં દારૂબંધી હળવી કરવાનો સૂર ઉઠ્યો છે. બે સિનિયર અધિકારીઓએ આ બાબતને સમર્થન આપ્યું છે, પણ આ બન્ને અધિકારીઓ કોના દ્વારા આ સૂચન થયું તે કહેવાનો સાફ ઈનકાર કરી રહ્યાં છે. આ અધિકારીઓના…

· 3 min read

સેન્સેક્સ 280 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 26300 ની નજીક, ઓટો, બેંક, મેટલ શેરોમાં ચમક

પીએસયુ બેંક, મેટલ, મૂડી બજારના શેરોમાં તેજી પીએસયુ બેંક, મૂડી બજાર અને મેટલ શેરોમાં તેજી જોવા મળી. ત્રણેય સૂચકાંકોમાં 1% થી વધુનો ઉછાળો જોવા મળ્યો. KFIN ટેકના શેરમાં 2-3% નો ઉછાળો જોવા મળ્યો. એન્જલ વન અને MCX શેરોમાં મજબૂતી જોવા…

· 4 min read