અહેમદ પટેલના પુત્રની પોસ્ટથી સિયાસતમાં ગરમાવો, કોંગ્રેસથી અલગ જૂથ બનાવવાની ઇચ્છા વ્યક્ત
કોંગ્રેસના દિવંગત દિગ્ગજ નેતા અને ગાંધી પરિવારના અત્યંત નજીકના ગણાતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે સોશિયલ મીડિયા પર કોંગ્રેસથી અલગ થઈને એક 'નવું ગ્રૂપ' બનાવવાની વાત કરીને રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવી દીધો છે. ફૈઝલે દાવો કર્યો હતો કે તેમની બહેન…










