Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 27°C

newschannelinindia

3,893 stories

પીએમ મોદી અને નેપાળ પીએમ સુશીલા કાર્કી વચ્ચે ટેલિફોનિક વાતચીત, ભારત તરફથી સહાયનો વિશ્વાસ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે (18 સપ્ટેમ્બર) એક્સ પર પોસ્ટ કરીને માહિતી આપી કે તાજેતરમાં તેમની નેપાળની નવનિયુક્ત વડાં પ્રધાન સુશીલા કાર્કી સાથે ટેલિફોનિક વાતચીત થઈ હતી. આ ચર્ચામાં બંને દેશો વચ્ચેના પરંપરાગત અને ઐતિહાસિક સંબંધો, પ્રાદેશિક પરિસ્થિતિ, શાંતિ અને…

· 2 min read

આરએસએસ શતાબ્દી વર્ષ નિમિતે ‘પ્રેરણાપૂંજ’ ગ્રંથનું લોકાર્પણ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શતાબ્દી વર્ષ નિમિતે સાહિત્ય સાધના ટ્રસ્ટ, કર્ણાવતીદ્વારા ગુજરાતનાં વરિષ્ઠ પ્રચારકો જેમની પ્રેરણા અને કાર્યોથી 1938માં વડોદરામાં શરૂ થયેલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું કાર્ય આજે વટવૃક્ષની જેમ ગુજરાતનાં સમાજજીવનના દરેક ભાગમાં વ્યાપ્ત થઈને અગણિત કાર્યકર્તાઓને રાષ્ટ્ર માટે કાર્ય કરવા માટે પ્રેરિત કરે…

· 2 min read

નવરાત્રિમાં પાવાગઢ દર્શનના સમયમાં ફેરફાર, જતા પહેલા ખાસ વાંચી લેજો

આ વર્ષે નવરાત્રિ મહોત્સવ દરમિયાન પાવાગઢ યાત્રાધામ ખાતે ભક્તોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને દર્શન અને આરતીના સમયમાં વિશેષ ફેરફાર કરવામાં આવ્યા છે. દર વર્ષે લાખો ભક્તો માતાજીના દર્શન કરવા પધારે છે, જેથી ભીડનું સંચાલન સરળ બને, સૌને આરામથી આરતી-દર્શનનો આનંદ…

· 2 min read

પાકિસ્તાન-સાઉદી વચ્ચે NATO જેવી ડીલ અંગે ભારતની પ્રથમ પ્રતિક્રિયા

પાકિસ્તાન અને સાઉદી અરેબિયા વચ્ચે તાજેતરમાં થયેલી વ્યૂહાત્મક પરસ્પર સંરક્ષણ સમજૂતીને લઈને ભારતે સત્તાવાર પ્રતિક્રિયા આપી છે. આ કરાર મુજબ, જો બંનેમાંથી કોઈ એક દેશ પર હુમલો થાય, તો તેને બંને દેશો પર હુમલો માનવામાં આવશે. આ વિકાસને ભારતે ગંભીરતાથી…

· 3 min read

પહેલા નોરતેથી નવા GST દર અમલમાં : નાણાંમંત્રીએ કહ્યું–અર્થતંત્રમાં ઉમેરાશે ₹2 લાખ કરોડ

GST કાઉન્સિલે તાજેતરમાં કરેલા મહત્વપૂર્ણ નિર્ણય મુજબ, દેશભરમાં નવા GST સુધારા 22 સપ્ટેમ્બરથી અમલમાં આવી રહ્યા છે. આ પહેલા 17 સપ્ટેમ્બરે કેન્દ્ર સરકારે નવા દરો અંગેની સત્તાવાર અધિસૂચના બહાર પાડી દીધી હતી. 3 સપ્ટેમ્બરે યોજાયેલી 56મી GST કાઉન્સિલની બેઠકમાં લેવાયેલા…

· 3 min read

વડાપ્રધાનના 75મા જન્મદિવસે પાટણના સિદ્ધપુરમાં માતૃશ્રી હીરાબા સરોવરનું લોકાર્પણ

રાજ્ય સરકારના નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા વિભાગ તથા ધોળકિયા ફાઉન્ડેશનના ફુલીબા ટ્રસ્ટના સહયોગથી બનેલ આ સરોવર વડાપ્રધાનની માતા હીરાબાના નામે સમર્પિત છે. આ પ્રોજેક્ટથી 450 લાખ ઘનફૂટ પાણી સંગ્રહ થશે, 150 હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળશે અને 20થી વધુ રિચાર્જ…

· 2 min read

માતરમાં મસ્જિદ પાસે ‘ગરબા રમવા નહીં’ના બોર્ડ મામલે ઐયુબખાન સહિત બે સામે FIR, પોલીસ તપાસ શરૂ

ખેડા જિલ્લાના માતર તાલુકાના નાની ભાગોળ ગામમાં તાજેતરમાં એક વિવાદાસ્પદ ઘટના સામે આવી છે. ગામના હુસૈની ચોક વિસ્તારમાં મસ્જિદ, દરગાહ અને મદરેસાની આસપાસ ગરબા રમવા કે વગાડવા પર મનાઈ દર્શાવતું બોર્ડ લગાવવામાં આવ્યું હતું. બોર્ડમાં સ્પષ્ટ રીતે લખાયું હતું કે…

· 2 min read

નક્સલીઓનો અંત નજીક, શાહની ડેડલાઈન પહેલાં જ શસ્ત્ર સમર્પણની તૈયારી

ભારતમાં નક્સલવાદ હવે તેના અંતિમ દિવસોમાં છે, કારણ કે માઓવાદી સંગઠનો સતત નબળા પડતા જાય છે. તાજેતરમાં CPI-માઓવાદી તરફથી એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ સામે આવ્યો છે, જેમાં તેમણે કેન્દ્ર સરકાર સમક્ષ એક મહિનાના સંઘર્ષવિરામ (Ceasefire) માટે ઑફર મૂકી છે. ‘અભય’ નામથી…

· 3 min read

ચકલાસીમાં ગાયોના મૃત અવશેષોથી ભારે દુર્ગંધથી સ્થાનિકોમાં રોષ, તંત્રના આંખ આડા કાન !

ચકલાસી સંતરામ મંદિર બની રહ્યું છે ત્યારે નાગ તળાવ પાસે ગાયોના મૃત અવશેષોનો ઢગલો – ભારે દુર્ગંધથી સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે, જેને લઈને હિન્દુ ધર્મ સેનાએ નગરપાલિકાને આવેદન અપાયું, હિન્દુ ધર્મ સેના દ્વારા આ અંગે ચકલાસી નગરપાલિકાને તાત્કાલિક કાર્યવાહી કરવાની…

· 1 min read

માતર ગામના નાની ભાગોળ વિસ્તારમાં હુસેની ચોક ખાતે વિવાદિત બોર્ડ મૂકાતા પોલીસ ફરિયાદ

ખેડા જિલ્લામાં માતર ગામના નાની ભાગોળ વિસ્તારમાં હુસેની ચોક ખાતે વિવાદિત બોર્ડ મૂકાતા તણાવ સર્જાયો હતો, આ બાબતે બજરંગ દળના આગેવાનોએ માતર પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા વ્યક્તિઓ સામે ગુનો દાખલ કર્યો છે. દરગાહ નજીક મૂકાયેલા બોર્ડ પર…

· 2 min read