Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026 Ahmedabad 29°C

oneindianews

8,888 stories

ભારતનું સંરક્ષણ, સર્વાંગી ઉન્નતિ અને લોકકલ્યાણ અર્થે … શ્રી રાજમાતંગી મહાયજ્ઞ

યજ્ઞ એ સનાતન સંસ્કૃતિનું એક અત્યંત મહત્વનું અંગ છે. ધર્મગ્રંથોમાં વર્ણન કરેલા યજ્ઞોનો લાભ સમાજને મળે તે માટે કેટલાક સંતો સતત પ્રયત્નશીલ છે. સંતોના અથાક પ્રયત્નોને કારણે જ આજે યજ્ઞ સંસ્કૃતિ ટકી રહી છે. વિશ્વ કલ્યાણ માટે યજ્ઞ-યાગ કરવાની આપણી…

· 4 min read

વલસાડમાં ફેક આઈડીથી યુવતીને ફસાવવાનો મામલો: લગ્ન બાદ સામે આવી અસલી ઓળખ

વલસાડ જિલ્લામાં સોશિયલ મીડિયા મારફતે ઓળખ બનાવી એક યુવતી સાથે છેતરપિંડીનો ગંભીર મામલો સામે આવ્યો છે. આરોપીએ ખોટી ઓળખ બનાવી મિત્રતા કેળવી અને લાંબા સમય સુધી પોતાની અસલી ઓળખ છુપાવી રાખીને યુવતી સાથે લગ્ન કર્યા હોવાનું બહાર આવ્યું છે. મળતી…

· 2 min read

બનાસકાંઠા: કાણોદર-પાલનપુર હાઈવે પર ઇલેક્ટ્રિક રિક્ષામાં આગ, ચાલકનો ચમત્કારી બચાવ

બનાસકાંઠા જિલ્લાના કાણોદર-પાલનપુર હાઈવે પર એક ઇલેક્ટ્રિક લોડિંગ રિક્ષામાં અચાનક આગ લાગતાં અફરાતફરી મચી ગઈ હતી. પાલનપુરની એક ખાનગી આઈસ્ક્રીમ કંપનીની ડિલિવરી માટે જઈ રહેલી આ રિક્ષામાં અધવચ્ચે જ આગ ભભૂકી ઉઠી હતી અને જોતજોતામાં સમગ્ર વાહન આગની જ્વાળાઓમાં લપેટાઈ…

· 2 min read

અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વધ્યો: ઝાડા-ઊલટી, ટાઈફોડ અને કમળાના કેસોમાં ઉછાળો

અમદાવાદ શહેરમાં કાળઝાળ ગરમીની વચ્ચે પાણીજન્ય રોગચાળાના કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. મે મહિનાની શરૂઆતમાં જ ઝાડા-ઊલટી, ટાઈફોડ અને કમળાના કેસોમાં વધારો નોંધાતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)નું આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. આરોગ્ય અધિકારી ડો. ભાવિન સોલંકીના જણાવ્યા…

· 2 min read

Elon Muskનું Grok AI પાછળ પડ્યું? ડાઉનલોડમાં ભારે ઘટાડો, સ્પર્ધામાં ChatGPT આગળ

Elon Musk દ્વારા લોન્ચ કરાયેલ AI ચેટબોટ Grok શરૂઆતમાં ખૂબ ચર્ચામાં રહ્યો હતો, પરંતુ હવે તેની લોકપ્રિયતા ઝડપથી ઘટતી જોવા મળી રહી છે. શરૂઆતમાં વાયરલ ચર્ચાઓ અને અનોખા ફીચર્સને કારણે Grokને મોટો પ્રતિસાદ મળ્યો હતો, પરંતુ થોડા જ સમયમાં યુઝર્સનો…

· 3 min read

વસ્તી ગણતરી 2027: ગુજરાતમાં ડિજિટલ સેન્સસનો રોડમેપ તૈયાર, ‘Self-Enumeration’થી લોકો જાતે ભરી શકશે માહિતી

ભારતમાં 16 વર્ષના લાંબા અંતરાલ બાદ યોજાનારી ‘વસ્તી ગણતરી 2027’ હવે ટેકનોલોજી આધારિત અને ડિજિટલ સ્વરૂપમાં આગળ વધવા જઈ રહી છે. ગુજરાતમાં ડિરેક્ટર ઓફ સેન્સસ ઑપરેશન્સ દ્વારા સમગ્ર પ્રક્રિયા માટે સંપૂર્ણ રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. આ વખતની જનગણનામાં ડિજિટલ…

· 2 min read

ટ્રમ્પનો કડક સંદેશ: ઈરાન સાથેનો યુદ્ધવિરામ ‘લાઇફ સપોર્ટ’ પર, સ્થિતિ ફરી ભડકી શકે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઓવલ ઑફિસમાંથી આપેલા આક્રમક નિવેદન બાદ અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ ફરી ચરમસીમાએ પહોંચી ગયો છે. ટ્રમ્પે ચેતવણી આપી છે કે બંને દેશો વચ્ચેનો યુદ્ધવિરામ હાલ ‘લાઇફ સપોર્ટ’ પર છે અને ગમે ત્યારે તૂટી શકે છે. 8 એપ્રિલથી…

· 2 min read

ગુજરાતમાં હાર્ટ એટેકના મોતમાં ચોંકાવનારો વધારો: 10 વર્ષમાં 26% ઉછાળો, રોજે સરેરાશ 9 મોત

ગુજરાતમાં હાર્ટ એટેકના કારણે થતા અચાનક મોતના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB)ના તાજેતરના “Accidental Deaths & Suicides in India (ADSI) 2024” રિપોર્ટ મુજબ રાજ્યમાં છેલ્લા 10 વર્ષમાં હાર્ટ એટેકથી થતા મૃત્યુમાં 26 ટકાનો વધારો થયો…

· 2 min read

અમદાવાદ: GLS કોલેજ નજીક વિદ્યાર્થી પર હુમલો કરનાર મુખ્ય આરોપી આદિત્ય રાઠોડ ઝડપાયો

અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી વિસ્તાર પાસે આવેલી GLS કોલેજ નજીક વિદ્યાર્થી પર થયેલા હુમલા મામલે પોલીસે મોટી સફળતા મેળવી છે. નવરંગપુરા પોલીસે મુખ્ય આરોપી આદિત્ય રાઠોડને ધરપકડ કરી લીધી છે. આરોપીને ઝડપી પાડ્યા બાદ પોલીસે ઘટનાસ્થળે તેનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરીને વધુ…

· 2 min read

NEET-UG 2026 રદ: પેપર લીક કૌભાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, તપાસ CBIને સોંપાઈ

દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET-UG 2026 અંગે અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. 3 મેના રોજ યોજાયેલી આ પરીક્ષા પેપર લીકની આશંકા બાદ સત્તાવાર રીતે રદ કરી દેવામાં આવી છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) અને શિક્ષણ…

· 2 min read