Skip to content
રવિવાર, નવેમ્બર 1, 2026 Ahmedabad 33°C

oneindianewscom

3,406 stories

ભાજપાનો નક્કર નિર્ધાર : છેવાડા સુધી પહોંચે વિકાસ

નર્મદા જિલ્લામાં વિકાસને ગતિ આપવા તથા સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે દેવાલિયા જિલ્લા પંચાયત વિસ્તારના ઉચાદ ગામે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા પ્રભારી અર્જુનભાઈ ચૌધરી અને જિલ્લા ભાજપ પ્રમુખ નીલભાઈ રાવની વિશેષ ઉપસ્થિતિ નોંધાઈ હતી. બેઠકમાં જિલ્લા પંચાયત…

· 2 min read

ભારત વિરુદ્ધ આતંકી સાજિશનો ભંડાફોડ : NIAએ 7 વિદેશી નાગરિકોને એરપોર્ટ પરથી ઝડપી પાડ્યા

રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ ભારત વિરુદ્ધ આતંકી કૃત્યો કરવાની સાજિશનો મોટો ભંડાફોડ કર્યો છે. એજન્સીએ દિલ્હી, લખનઉ અને કોલકાતા એરપોર્ટ પરથી કુલ સાત વિદેશી નાગરિકોની ધરપકડ કરી છે. ઝડપાયેલા શંકાસ્પદોમાં છ યુક્રેનિયન અને એક અમેરિકન નાગરિકનો સમાવેશ થાય છે. આ…

· 3 min read

મોરાદાબાદથી ISIS સમર્થક ‘BDS વિદ્યાર્થી’ હારિશ અલીની યુપી ATSએ કરી ધરપકડ, સોશિયલ મીડિયા મારફતે ફેલાવતો હતો જેહાદી નેટવર્ક

ઉત્તર પ્રદેશના મોરાદાબાદ શહેરમાં ફરી એકવાર આતંકવાદી પ્રવૃત્તિઓને લઈને ચોંકાવનારી ઘટના સામે આવી છે. યુપી ATSએ મોરાદાબાદથી 19 વર્ષીય BDS વિદ્યાર્થી હારિશ અલીની ધરપકડ કરી છે. તેના પર પ્રતિબંધિત આતંકી સંગઠન ISIS માટે યુવાનોની ભરતી કરવાનો ગંભીર આરોપ છે. તપાસમાં…

· 3 min read

ગુજરાત સરકાર આ સત્રના અંત સુધીમાં UCC બિલ લાવે તેવી સંભાવના, કમિટીએ અંતિમ રિપોર્ટ CM ભૂપેન્દ્ર પટેલને સુપ્રત કર્યો

ગુજરાત રાજ્યમાં સમાન નાગરિક સંહિતા (Uniform Civil Code - UCC) અમલમાં લાવવાની દિશામાં મહત્વપૂર્ણ પ્રગતિ નોંધાઈ છે. UCC માટે રચાયેલી વિશેષ કમિટીએ પોતાનો વિસ્તૃત અને અંતિમ રિપોર્ટ 17 માર્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સોંપ્યો છે. મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજાયેલી બેઠકમાં કમિટીના સભ્યોએ…

· 3 min read

ઉનાકાંડ મામલે કોર્ટનો ફેસલો : પાંચને દોષી ઠેરવ્યા, પોલીસ અધિકારીઓ સહિત 35 નિર્દોષ

વર્ષ 2016ના બહુચર્ચિત ઉનાકાંડ કેસમાં આખરે દાયકાની લાંબી રાહ બાદ ગીર સોમનાથ સેશન્સ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કુલ 42 આરોપીઓમાંથી 35 લોકોને દોષમુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે પાંચ આરોપીઓને દોષી ઠેરવવામાં આવ્યા છે. આ ચુકાદો 16 માર્ચે આપવામાં આવ્યો…

· 3 min read

મુંદ્રા પોર્ટ પર ઈરાનથી ગેસ ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યું, નંદાદેવી જહાજ આવતીકાલે ભારત પહોંચશે

ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલું મુંદ્રા પોર્ટ ફરી એકવાર ઊર્જા ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહ્યું છે. તાજેતરમાં ગેસ ભરેલું ‘શિવાલિક’ નામનું જહાજ મુંદ્રા પોર્ટના એન્કરેજ વિસ્તારમાં પહોંચી ગયું છે. આ જહાજ ઈરાનથી ગેસનો મોટો જથ્થો લઈને ભારત આવ્યું છે, જે…

· 2 min read

ગાંધીનગરમાં ‘વેસ્ટ ટુ વેલ્થ’ મોડલ સફળ, રોજ 100 ટન કચરામાંથી બનશે જૈવિક ખાતર

ગુજરાતનું પાટનગર ગાંધીનગર હવે પર્યાવરણ જાળવણીના એક અનોખા મોડલ તરીકે ઉભરી રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર મહાનગરપાલિકા (GMC) દ્વારા ‘વેસ્ટ ટુ વેલ્થ’ એટલે કે કચરામાંથી સમૃદ્ધિ સર્જવાનો મંત્ર સફળતાપૂર્વક અમલમાં મૂકાયો છે. શહેરમાંથી એકત્ર થતો ભીનો કચરો…

· 2 min read

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પહેલા મોટો ફેરફાર, ડીજીપી અને કોલકાતા પોલીસ કમિશનર બદલાયા

પશ્ચિમ બંગાળમાં આવનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે મોટા પ્રશાસનિક ફેરફારો કર્યા છે. પંચે પિયુષ પાંડેને હટાવીને 1992 બેચના આઇપીએસ અધિકારી સિદ્ધનાથ ગુપ્તાને રાજ્યના નવા પોલીસ મહાનિર્દેશક (DGP) તરીકે નિયુક્ત કર્યા છે. સાથે જ કોલકાતા પોલીસમાં પણ મહત્વપૂર્ણ ફેરફાર…

· 3 min read

ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા પહેલા સરકારની ભવ્ય તૈયારીઓ, અનેક સુવિધાઓ ઉપલબ્ધ થશે

ગુજરાતમાં યોજાતી ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા સનાતન સંસ્કૃતિ અને આધ્યાત્મિક પરંપરાનું જીવંત પ્રતિબિંબ માનવામાં આવે છે. આ પરિક્રમામાં ભક્તો નર્મદા માતાની આરાધના સાથે યાત્રા કરીને આધ્યાત્મિક શાંતિ અને ભક્તિનો અનુભવ કરે છે. રાજ્ય સરકાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી…

· 4 min read

સંસદમાં LPG મુદ્દે હોબાળો, જેપી નડ્ડાએ કહ્યું – કોંગ્રેસ કટોકટીમાં પણ રાજકારણ કરે છે

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે દેશમાં LPG ગેસની અછત ઉભી થવાની શક્યતા અંગે રાજકીય ચર્ચાઓ તેજ બની છે. આ મુદ્દાને લઈને વિપક્ષે સંસદમાં કેન્દ્ર સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. જોકે કેન્દ્ર સરકારે સ્પષ્ટપણે જણાવ્યું છે કે દેશમાં…

· 3 min read