Skip to content
રવિવાર, નવેમ્બર 1, 2026 Ahmedabad 33°C

oneindianewscom

3,406 stories

અદાણી સમૂહ કેસ : રવિ નાયરની અરજી પર સુપ્રીમ કોર્ટએ સુનાવણી કરવાની ના પાડી

અદાણી સમૂહને ટાર્ગેટ કરતા લેખોને લઈને નોંધાયેલી ફરિયાદ મામલે ગુજરાત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મોકલવામાં આવેલી નોટિસ સામે ‘પત્રકાર’ રવિ નાયરે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જોકે સુપ્રીમ કોર્ટની બે જજોની બેન્ચે આ અરજી પર સીધી સુનાવણી કરવાની ના પાડી…

· 3 min read

નડિયાદ પૂર્વ ઝોનમાં નાગરિકોને એક જ સ્થળે વિવિધ સરકારી સેવાઓ મળી રહે તે માટે સેવા સેતુ યોજાયો

નડિયાદ શહેરમાં નાગરિકોને સરકારી સેવાઓ સરળતાથી અને એક જ સ્થળે ઉપલબ્ધ થાય તે હેતુસર નડિયાદ મહાનગરપાલિકા પૂર્વ ઝોન દ્વારા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિવિધ સરકારી વિભાગો દ્વારા પોતાના સ્ટોલ મૂકીને નાગરિકોને જરૂરી સેવાઓ અને માર્ગદર્શન…

· 2 min read

પંજાબમાં AAPની ‘શિક્ષણ ક્રાંતિ’ પર પ્રશ્નચિહ્ન? 31 ધારાસભ્યોમાંથી માત્ર એકના બાળકો સરકારી શાળામાં

પંજાબમાં 2022ની વિધાનસભા ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટી (AAP) એ 117માંથી 92 બેઠકો જીતતા સત્તામાં ભવ્ય જીત મેળવી હતી. આ જીત પાછળ પાર્ટીએ રજૂ કરેલા “દિલ્હી શિક્ષણ મોડેલ” અને સરકારી શાળાઓમાં “શિક્ષણ ક્રાંતિ” લાવવાના વચનને મુખ્ય કારણ માનવામાં આવ્યું હતું.…

· 4 min read

મિડલ ઈસ્ટમાં યુદ્ધનો તણાવ ચરમસીમાએ : બેરૂત પર ઈઝરાયલનો હુમલો, દુબઈ એરપોર્ટ પાસે ડ્રોન હુમલા બાદ ફ્લાઈટ્સ ડાયવર્ટ

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલો તણાવ હવે વધુ ગંભીર બનતો જઈ રહ્યો છે. ઈઝરાયલ દ્વારા લેબનોનની રાજધાની બેરૂતના દક્ષિણી વિસ્તારોમાં હવાઈ હુમલા કરવામાં આવ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે. બીજી તરફ સંયુક્ત આરબ અમીરાતના દુબઈ શહેરમાં આવેલા વિશ્વના સૌથી વ્યસ્ત એરપોર્ટ…

· 4 min read

ગેસ-LNG ભરેલા 7 ટેન્કર ભારત તરફ રવાના, 29 રાજ્યોમાં કોમર્શિયલ સિલિન્ડરની સપ્લાય ફરી શરૂ : કેન્દ્ર સરકાર

ભારત સરકારે મધ્યપૂર્વમાં સર્જાયેલા યુદ્ધ પરિસ્થિતિ વચ્ચે દેશના ઘરેલુ અને કોમર્શિયલ ગેસ પુરવઠાને અવિરત રાખવા માટે વ્યાપક પગલાં લીધા છે. કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે, અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષના કારણે ગેસ સપ્લાય ઉપર પડતા આંતરરાષ્ટ્રીય પડકારો…

· 3 min read

ગુજરાતમાં ઘરેલુ LPG અને PNG પુરવઠો સુનિશ્ચિત, કેન્દ્ર-રાજ્યની સંકલિત કામગીરી

રાજ્યમાં ઘરેલુ LPG સિલિન્ડર, PNG (પ્રાકૃતિક ગેસ) અને CNG પુરવઠાને સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સતત મોનિટરીંગ અને સંકલિત પ્રયત્નો કરી રહ્યા છે. મધ્યપૂર્વમાં સર્જાયેલ ભૂ-રાજકીય પરિસ્થિતિના કારણે વૈશ્વિક સ્તરે LPG અને LNG પુરવઠા પર પડેલા પડકારોને પહોંચી…

· 3 min read

ગોરા ગામના ડેપ્યુટી સરપંચ જ્યોતિસભાઈ તડવીએ આમ આદમી પાર્ટીનો ત્યાગ કરી ભાજપમાં પ્રવેશ કર્યો

ગોરા ગામના ડેપ્યુટી સરપંચ અને છેલ્લા કેટલાક સમયથી આમ આદમી પાર્ટીમાં સક્રિય રહેલા જ્યોતિસભાઈ તડવીએ આજે ભારતીય જનતા પાર્ટીમાં સત્તાવાર રીતે જોડાઈ કેસરિયો ધારણ કર્યો છે. જ્યોતિસભાઈ તડવી વર્ષ 2022થી આમ આદમી પાર્ટીમાં સક્રિય કાર્યકર તરીકે કામ કરી રહ્યા હતા.…

· 2 min read

પંજાબમાં ભાજપ 2027ની વિધાનસભા ચૂંટણી એકલા હાથે લડશે : અમિત શાહ

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહએ મોગા ખાતે યોજાયેલી જાહેર સભામાં સંકેત આપ્યો કે ભાજપ 2027ની વિધાનસભા ચૂંટણી પંજાબમાં એકલા હાથે લડશે. પોતાના સંબોધન દરમિયાન, તેમણે શિરોમણી અકાલી દળ સાથે જોડાણ અંગેના બધા અંદાજપત્રોનો ઉલ્લંઘન કર્યો અને સ્પષ્ટ કર્યું કે ભાજપ હવે…

· 3 min read

મિશન કુપોષણ મુક્ત ગુજરાત, એક વર્ષમાં કુપોષણના દરમાં 9.1 ટકાનો ઘટાડો

વિધાનસભાના ગૃહમાં મહિલા અને બાળ વિકાસ મંત્રીએ રાજ્યમાં કુપોષણની સ્થિતિ અંગે મહત્વપૂર્ણ વિગતો રજૂ કરતા જણાવ્યું કે રાજ્ય સરકારના સર્વગ્રાહી અભિગમ અને રિયલ ટાઈમ મોનિટરિંગના માધ્યમથી ગુજરાતમાં કુપોષણના દરમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. મંત્રીએ જણાવ્યું કે કેન્દ્ર સરકારના ‘પોષણ ટ્રેકર’…

· 3 min read

ગુજરાતમાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગારમાં ₹2,902 કરોડના બજેટનો પ્રસ્તાવ રજૂ કર્યો : મંત્રી કુંવરજીભાઇ બાવળીયા

ગુજરાત સરકારે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે વર્ષ 2026-27માં ₹2,902 કરોડના બજેટની મંજૂરી આપી છે. ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ વિધાનસભામાં પત્રકાર પરિષદમાં જણાવ્યું કે આ બજેટ વડાપ્રધાનના વિકસિત ભારત@2047 અને આત્મનિર્ભર ભારતના વિઝનને આગળ વધારવામાં મહત્વની ભૂમિકા…

· 3 min read