Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 27°C

oneindianewscom

3,406 stories

અસારવા–ઉદયપુર શહેર વચ્ચે વંદે ભારત ટ્રેન દોડશે, ગુજરાતને મળશે છઠ્ઠી વંદે ભારત ટ્રેન

ભારતીય રેલ્વે દ્વારા પ્રાદેશિક જોડાણને વધુ મજબૂત બનાવવાના પ્રયાસો હેઠળ અસારવા–ઉદયપુર શહેર વંદે ભારત એક્સપ્રેસ શરૂ કરવામાં આવી રહી છે. આ ટ્રેન ગુજરાત માટે છઠ્ઠી વંદે ભારત એક્સપ્રેસ હશે, જે મુસાફરોની સુવિધા, પર્યટન વિકાસ અને આર્થિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપશે. આધુનિક…

· 2 min read

અમરેલી જિલ્લા ભાજપના નવા હોદ્દેદારોની જાહેરાત, સંગઠનાત્મક ફેરફારો વચ્ચે નવી ટીમ જાહેર

ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા સંગઠનાત્મક ફેરફારોના ભાગરૂપે અમરેલી જિલ્લા ભાજપની નવી ટીમની સત્તાવાર જાહેરાત 13 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવી છે. પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને પ્રદેશ મોવડી મંડળ સાથેના પરામર્શ બાદ અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ બી. કાનાણી…

· 2 min read

આસામથી PM મોદીએ ભાવનગરની 50 આધુનિક ઇ-બસોને વર્ચ્યુઅલી લીલી ઝંડી આપી

ભાવનગર શહેરમાં સ્વચ્છ અને આધુનિક જાહેર પરિવહન તરફ મહત્વપૂર્ણ પગલું ભરતા પીએમ ઇ-બસ સેવા યોજના અંતર્ગત 50 ઇલેક્ટ્રિક બસોને લીલી ઝંડી આપવામાં આવી છે. આ પહેલનો મુખ્ય હેતુ ભારતના શહેરોમાં પર્યાવરણમિત્ર, વિશ્વસનીય અને ટકાઉ પરિવહન વ્યવસ્થા વિકસાવવાનો છે. ઇલેક્ટ્રિક બસોના…

· 2 min read

‘દરેક વ્યક્તિ શંકરાચાર્ય બની શકતા નથી’, અવિમુક્તેશ્વરાનંદ વિવાદ પર CM યોગીએ આપ્યું નિવેદન

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિધાનસભામાં શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદને લગતા વિવાદ પર પહેલી વાર વિગતવાર નિવેદન આપ્યું છે. શુક્રવારે 13 ફેબ્રુઆરીએ ગૃહમાં સંબોધન દરમિયાન તેમણે પરંપરા, ધાર્મિક શિષ્ટાચાર અને કાયદો-વ્યવસ્થાની બાબતો પર સ્પષ્ટતા કરતા કહ્યું કે શંકરાચાર્ય બનવા માટે ચોક્કસ પરંપરાગત…

· 2 min read

હર્ષ સંઘવીની હાજરીમાં પાલીતાણા તાલુકાના નાનીમાળ ખાતે 12 જ્યોતિર્લિંગ મંદિર જીર્ણોદ્ધાર કાર્યક્રમ યોજાયો

પાલીતાણા તાલુકામાં આવેલ નાનીમાળ ગામે 12 જ્યોતિર્લિંગના દર્શન એક જ સ્થળે કરવાનો અનોખો આધ્યાત્મિક અનુભવ ભક્તોને મળી રહ્યો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અહીં યોજાયેલા કાર્યક્રમમાં જણાવ્યું હતું કે ગામલોકોને હવે જ્યોતિર્લિંગના દર્શન માટે દૂર જવાની જરૂર નથી, કારણ કે…

· 3 min read

શિવકુંજ આશ્રમ જાળિયામાં મહાશિવરાત્રી પર્વની થશે ઉજવણી

શિવકુંજ આશ્રમ જાળિયામાં મહાશિવરાત્રી પર્વની આસ્થાભેર ઉજવણી થશે. મહારુદ્ર અભિષેક અને મહાપ્રસાદ સાથે શિવવંદના આયોજન થયેલ છે. સનાતન પર્વ મહાશિવરાત્રી પ્રસંગે શિવકુંજ આશ્રમ જાળિયામાં સોમનાથ મહાદેવનાં સાનિધ્યમાં વિશ્વાનંદ માતાજીનાં નેતૃત્વ સાથે વિવિધ શિવવંદના આયોજનમાં ભાવિક કાર્યકર્તા સેવકો જોડાયાં છે. ભૂદેવો…

· 1 min read

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઝિમ્બાબ્વે ડેલિગેશન સાથે MSME અને ટ્રેડ ક્ષેત્રે સહયોગ પર ચર્ચા કરી

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ ગાંધીનગરમાં ઝિમ્બાબ્વેના એમ્બેસેડર સ્ટેલા નકોમો અને ઇન્ડસ્ટ્રી એન્ડ કોમર્સ ડેપ્યુટી મિનિસ્ટર રાજેન્દ્ર કુમાર મોદી સહિતના ડેલિગેશનને આવકાર આપ્યો. આ મુલાકાત દરમિયાન, ડેલિગેશન અમદાવાદમાં તા. 11 થી 15 ફેબ્રુઆરી દરમિયાન યોજાનારી સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મંડળના 12મા ટ્રેડશોમાં…

· 3 min read

સુરતમાં AAP મહામંત્રી તુલસી લાલૈયા સામે ખંડણી કેસ, ₹10 લાખની માંગનો આરોપ

સુરત જિલ્લાના ઓલપાડ પોલીસ મથકમાં આમ આદમી પાર્ટી (AAP)ના સંગઠન મહામંત્રી તુલસી લાલૈયા સહિત તેના સાથીદારો વિરુદ્ધ ખંડણી, ગુનાહિત ધમકી અને બદનક્ષી જેવા ગંભીર આરોપો હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસ ફરિયાદ મુજબ આરોપીઓએ એક વેપારી પાસેથી ₹10 લાખની ખંડણી માંગેલી…

· 2 min read

PM મોદીએ ‘સેવા તીર્થ’ સંકુલનું કર્યું ઉદ્ઘાટન, નવા PMO સાથે દેશના વહીવટી શક્તિ કેન્દ્રમાં મોટો બદલાવ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ બનેલા આધુનિક ‘સેવા તીર્થ’ ભવન સંકુલનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું છે. આ સાથે દેશના વહીવટી માળખામાં એક ઐતિહાસિક પરિવર્તન નોંધાયું છે, કારણ કે હવે પ્રધાનમંત્રી પોતાનું અધિકૃત કાર્યાલય (PMO) અહીંથી સંચાલિત કરશે. બપોરે…

· 3 min read

PM મોદીએ તારિક રહેમાનને જંગી જીત બદલ પાઠવ્યા અભિનંદન

Bangladesh Nationalist Party (BNP)એ બાંગ્લાદેશમાં યોજાયેલી સંસદીય ચૂંટણીમાં ઐતિહાસિક જીત નોંધાવી છે. પાર્ટીના નેતા તારિક રહેમાનના નેતૃત્વમાં BNPએ 212 બેઠકો જીતતાં સ્પષ્ટ બહુમતી મેળવી છે. બીજી તરફ Bangladesh Jamaat-e-Islamiએ 70 બેઠકો જીતતાં રાજકીય સમીકરણોમાં મહત્વની ભૂમિકા મેળવી છે. આ પરિણામો…

· 2 min read