Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 28°C

oneindianewscom

3,406 stories

ગુજરાત વિધાનસભામાં આવતીકાલે રાજ્યનું બજેટ રજૂ થશે, નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ રજૂ કરશે અંદાજપત્ર

ગુજરાત વિધાનસભામાં આવતીકાલે બુધવાર, 18 ફેબ્રુઆરીએ રાજ્યનું મહત્વપૂર્ણ અંદાજપત્ર રજૂ થવાનું છે. રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ વિધાનસભામાં બજેટ રજૂ કરશે, જેને લઈને રાજકીય અને આર્થિક વર્તુળોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. આ બજેટમાં રાજ્યના વિકાસ, કલ્યાણકારી યોજનાઓ અને…

· 2 min read

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોં ત્રણ દિવસીય ભારત યાત્રાએ, મુંબઈ આગમન બાદ મોદી સાથે હાઈ લેવલ મીટિંગ

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોં 17થી 19 ફેબ્રુઆરી 2026 દરમિયાન ભારતની સત્તાવાર મુલાકાતે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર યોજાયેલી આ મુલાકાત અનેક રીતે ઐતિહાસિક અને વ્યૂહાત્મક માનવામાં આવી રહી છે. મેક્રોંનો પ્રવાસ મુંબઈથી શરૂ થયો છે અને આ તેમની…

· 3 min read

આસામ કોંગ્રેસને મોટો ઝટકો : પૂર્વ અધ્યક્ષ ભૂપેન બોરાનું રાજીનામું, ભાજપમાં જોડાવાની અટકળો તેજ

આગામી આસામ વિધાનસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસ પાર્ટીને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. આસામ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ ભૂપેન બોરાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે, જેને પ્રદેશ રાજકારણમાં મહત્વપૂર્ણ ઘટના તરીકે જોવામાં આવી રહી છે. બીજી તરફ આસામના મુખ્યમંત્રી હિમંતા…

· 3 min read

હિંદ મહાસાગરમાં અમેરિકન સેનાની મોટી કાર્યવાહી : ‘Veronica III’ તેલ ટેન્કર રોકી તપાસ શરૂ

અમેરિકન સેનાએ હિંદ મહાસાગરમાં મોટી કાર્યવાહી કરતા વેનેઝુએલા સાથે સંકળાયેલા ‘Veronica III’ નામના વિશાળ તેલ ટેન્કરને રોકી તેની તપાસ શરૂ કરી છે. પેન્ટાગોન દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આ જહાજ પર અંદાજે 19 લાખ બેરલ કાચું તેલ અને ફ્યુઅલ ઓઈલ…

· 2 min read

સંરક્ષણ બજેટમાં 15% વધારો, દેશની સુરક્ષા અને આધુનિકીકરણ પર ભાર : PM મોદીના મહત્વપૂર્ણ નિવેદન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ફેબ્રુઆરી, 2026ના રોજ ભારતના સંરક્ષણ ક્ષેત્રની મજબૂતી, સૈન્ય આધુનિકીકરણ અને ભવિષ્યના રોડમેપ અંગે મહત્વપૂર્ણ નિવેદનો આપ્યા છે. તેમણે જણાવ્યું હતું કે દેશની સુરક્ષા દળોને વધુ સશક્ત અને આધુનિક બનાવવું સરકારની પ્રથમ પ્રાથમિકતા છે. તાજેતરમાં રજૂ કરાયેલા…

· 3 min read

ભક્તિભાવ સાથે મહાશિવરાત્રી પર્વની શિવકુંજ આશ્રમ જાળિયામાં ઉજવણી

શિવકુંજ આશ્રમ જાળિયામાં ભક્તિભાવ સાથે મહાશિવરાત્રી પર્વની ઉજવણી થઈ છે. વિશ્વાનંદ માતાજીનાં નેતૃત્વમાં મહારુદ્ર અભિષેક અને મહાપ્રસાદ સાથે શિવવંદના લાભ મળ્યો છે. સનાતન સંસ્કૃતિનાં મહાન પર્વ મહાશિવરાત્રીની શિવકુંજ આશ્રમ જાળિયામાં ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ઉજવણી થઈ છે. વિશ્વાનંદ માતાજીનાં નેતૃત્વમાં…

· 1 min read

પ્રધાનમંત્રી મોદી આજે ઇન્ડિયા AI ઇમ્પેક્ટ એક્સ્પો 2026નું કરશે ઉદ્ઘાટન, ભારત મંડપમમાં વૈશ્વિક AI શક્તિઓનું મહાસંમેલન

પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે 5 વાગ્યે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ઇન્ડિયા AI ઇમ્પેક્ટ એક્સ્પો 2026નું ભવ્ય ઉદ્ઘાટન કરશે. 16 થી 20 ફેબ્રુઆરી દરમિયાન યોજાનાર આ કાર્યક્રમ ઇન્ડિયા AI ઇમ્પેક્ટ…

· 3 min read

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાતને ભેટ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ ગઈકાલે ગુજરાતમાં ધમસિયા - બિટાડા / મોવી (47.46 કિમી) અને નસરપોર - માલોથા (60.21 કિમી) ના 4-લેન વિભાગોના HAM મોડ પર બાંધકામ માટેના પ્રોજેક્ટને મંજૂરી આપી છે, જેની કુલ લંબાઈ 107.67 કિમી…

· 3 min read

આસામમાં PM મોદી : કોંગ્રેસ આતંકવાદીઓને ખભે બેસાડી દેશના ભાગલા પાડવા માંગે છે

આસામમાં આ વર્ષે થનારી વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ચૂંટણી પૂર્વે રાજકીય પાર્ટીઓ દ્વારા તૈયારી શરૂ થઈ ગઈ છે. આ વચ્ચે રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આસામના ડિબ્રુગઢમાં વાયુસેનાના C-130 એરક્રાફ્ટ દ્વારા પહોંચ્યા હતા. તેમણે મોરાન બાયપાસ…

· 3 min read

માલેગાંવમાં ડેપ્યુટી મેયરની ઓફિસમાં ટીપુ સુલતાનની તસવીરથી રાજકીય ગરમાવો, ભાજપ-શિવસેનાનો વિરોધ

મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના માલેગાંવ શહેરમાં ટીપુ સુલતાનની તસવીર લગાવવાના મુદ્દે રાજકીય વિવાદ સર્જાયો છે. માલેગાંવ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર નિહાલ અહેમદે તેમની સત્તાવાર ઓફિસમાં ટીપુ સુલતાનની તસવીર લગાવ્યા બાદ ભાજપ અને શિવસેના (શિંદે જૂથ)ના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.…

· 2 min read