Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 27°C

oneindianewscom

3,406 stories

શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 850થી વધુ તો નિફ્ટી 274 પોઈન્ટ તૂટી

ભારતીય શેરબજારમાં આજે ફરી એકવાર ભારે કડાકો જોવા મળ્યો છે. સેન્સેક્સ આજે 82,902 પોઈન્ટે ખુલ્યા, થોડા સમય માટે તેજી જોવા મળી અને 83,079 પોઈન્ટ સુધી પહોંચ્યા, પરંતુ પછી અચાનક મંદી વધી જતા સેન્સેક્સ 82,791 પોઈન્ટે આવી ગયું. ગઈકાલે સેન્સેક્સ 83,674…

· 2 min read

ખેડા : નડિયાદ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય, સગીર બાળકી પર દુષ્કર્મ કરનારને 20 વર્ષ કેદની સજા

ખેડા જિલ્લાના નડિયાદ સેશન્સ કોર્ટે એક સગીર બાળકી પર દુષ્કર્મના ગંભીર ગુનામાં આરોપી વિરેન્દ્ર ઉર્ફે કાળાને 20 વર્ષની સખત કેદ અને રૂપિયા 35,000નો દંડ ફટકાર્યો છે. આ કેસમાં કોર્ટ દ્વારા માનવીય અભિગમ અપનાવી ભોગ બનનાર સગીરાને 1 લાખ રૂપિયાનું વળતર…

· 2 min read

રેલ્વેનો મોટો ડિજિટલ બદલાવ : 1 માર્ચથી UTS on Mobile બંધ થશે, હવે RailOne ફરજિયાત

ભારતીય રેલ્વે દ્વારા ડિજિટલ સેવાઓમાં મોટો બદલાવ લાવવામાં આવ્યો છે. લાખો મુસાફરો માટે મહત્વપૂર્ણ ગણાતી UTS on Mobile એપ હવે બંધ થવા જઈ રહી છે. રેલ્વેના નવા નિર્ણય મુજબ 1 માર્ચ 2026થી UTS એપ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે. આ…

· 3 min read

સિએટલ પોલીસ કાર અકસ્માત કેસમાં ભારતીય વિદ્યાર્થી જાહ્નવી કંડુલાના પરિવારને મળશે ₹262 કરોડનું વળતર

અમેરિકાના સિએટલ શહેરમાં પોલીસ કારની ટક્કરે જીવ ગુમાવનારી ભારતીય વિદ્યાર્થી જાહ્નવી કંડુલાના પરિવારને અંતે ન્યાય મળ્યો છે. વર્ષ 2023માં બનેલી આ દુઃખદ ઘટનાને લઈને લાંબી કાનૂની પ્રક્રિયા બાદ અમેરિકન સત્તાધિકારીઓએ પરિવારને આશરે ₹262 કરોડ (3.1 કરોડ ડોલર)નું વળતર આપવાની ઓફર…

· 3 min read

મહેસાણાના કડીમાં ગૌવંશ કતલનો મામલો ગરમાયો, 15-20 ગાયોના અવશેષ મળ્યાનો દાવો

મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં ગૌવંશની કતલની ગંભીર અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. અલદેશણ રોડ નજીક 11 ફેબ્રુઆરીની મોડી રાત્રે ગૌરક્ષકોએ ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડતા સ્થળ પરથી કતલ કરેલી હાલતમાં બે ગાયના મૃતદેહ મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં…

· 3 min read

ભારતીય વાયુસેનાને મળશે 114 નવા રાફેલ ફાઇટર જેટ્સ, ₹3.25 લાખ કરોડના ઐતિહાસિક સોદાને DAC ની મંજૂરી

ભારતની રક્ષણાત્મક ક્ષમતાને વધુ મજબૂત બનાવવા માટે સંરક્ષણ મંત્રાલયે મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. રક્ષામંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં મળેલી ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (DAC) ની બેઠકમાં ભારતીય વાયુસેના (IAF) માટે વધારાના 114 રાફેલ ફાઇટર જેટ્સની ખરીદીના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી…

· 4 min read

સ્પીકર ચેમ્બર વિવાદ ગરમાયો : કિરેન રિજિજુએ વીડિયો જાહેર કર્યો, કોંગ્રેસ સામે ગંભીર આક્ષેપ

સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ લોકસભા સ્પીકર ઓમ બિરલાના ચેમ્બરમાં થયેલી એક ઘટનાનો વીડિયો જાહેર કરીને રાજકીય ચર્ચા ગરમાવી છે. રિજિજુએ કોંગ્રેસના સાંસદો પર સ્પીકરની ચેમ્બરમાં ગેરકાયદેસર રીતે વીડિયો શૂટિંગ અને સંસદીય શિષ્ટાચારનું ઉલ્લંઘન કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. આ…

· 3 min read

સોનમ વાંગચુકની સ્વાસ્થ્ય આધારે મુક્તિ માંગણી પર કેન્દ્ર સખત, કહ્યું– કોઈ ગંભીર તબિયતની સમસ્યા નથી

લદ્દાખના કથિત એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકની નેશનલ સિક્યોરિટી એક્ટ (NSA) હેઠળ થયેલી અટકાયતને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે બુધવારે (11 ફેબ્રુઆરી) સુનાવણી હાથ ધરી હતી. વાંગચુકની પત્ની ડૉ. ગીતાંજલિ આંગ્મોએ દાખલ કરેલી હેબિયસ કોર્પસ પિટિશનમાં અટકાયતને ગેરકાયદેસર ગણાવી તેમને તાત્કાલિક મુક્ત…

· 3 min read

SC/ST અનામતમાં ‘ક્રીમી લેયર’ મુદ્દે સુપ્રીમ કોર્ટ સખત, કેન્દ્ર સરકાર પાસે વલણ સ્પષ્ટ કરવાની માંગ

સુપ્રીમ કોર્ટે અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) અનામત વ્યવસ્થામાં ‘ક્રીમી લેયર’ લાગુ કરવાની સંભાવના અંગે કેન્દ્ર સરકાર પાસે સ્પષ્ટ જવાબ માંગ્યો છે. આ મામલો અનામત નીતિમાં મહત્વપૂર્ણ પરિવર્તન લાવી શકે તેવી ચર્ચા વચ્ચે આવ્યો છે. તાજેતરની સુનાવણી દરમિયાન…

· 3 min read

ભારત બંધ આજે : ખેડૂત સંગઠનો અને ટ્રેડ યુનિયનોની દેશવ્યાપી હડતાળ, બેંકિંગ-પરિવહન સેવાઓ પર અસરની શક્યતા

દેશભરમાં આજે ખેડૂત સંગઠનો અને કેન્દ્રીય ટ્રેડ યુનિયનો દ્વારા ‘ભારત બંધ’નું આહવાન કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારની આર્થિક નીતિઓ, નવા શ્રમ કાયદા અને કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલી પડતર માંગણીઓના વિરોધમાં આ દેશવ્યાપી હડતાળનું આયોજન કરવામાં આવ્યું છે. સંયુક્ત કિસાન મોરચા…

· 3 min read