Gen-Z માટે PM મોદીની મોટી જાહેરાતો, ફ્રી કોચિંગથી AI સ્કિલિંગ સુધી યુવાનોને શું મળ્યું જાણો
ભારતના 80મા સ્વતંત્રતા દિવસના અવસરે લાલ કિલ્લાની પ્રાચીર પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધનમાં દેશના યુવાનો, વિદ્યાર્થીઓ, સંશોધકો, સ્ટાર્ટઅપ્સ અને નવી ટેક્નોલોજી પર વિશેષ ભાર જોવા મળ્?...
સ્વતંત્રતા દિવસે પહેલીવાર સ્વદેશી 105mm લાઈટ ફીલ્ડ ગનથી અપાઈ 21 તોપોની સલામી, 52 સેકન્ડમાં ગુંજ્યો રાષ્ટ્રગૌરવનો નાદ
ભારતના 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સ્વદેશી 105mm Light Field Gun (LFG) દ્વારા પરંપરાગત 21 તોપોની સલામી આપવામાં આવી. રાષ્ટ્રીય પર્વના સૌથી ગૌરવપૂર્ણ અને શિસ્તબદ્ધ સૈન્ય...
નાગપુર RSS મુખ્યાલયે મોહન ભાગવતે ફરકાવ્યો ત્રિરંગો, યુવાનો અને વિશ્વ ગુરુ ભારત પર આપ્યો મોટો સંદેશ
દેશભરમાં 80મા સ્વતંત્રતા દિવસની ગૌરવભેર ઉજવણી વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવતે નાગપુર સ્થિત સંઘ મુખ્યાલય ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. ધ્વજવંદન બાદ પોતાના સંબોધ?...
લાલ બંધેજ પાઘડીમાં PM મોદીનો ખાસ અંદાજ, ‘વોકલ ફોર લોકલ’ સાથે ભારતીય હસ્તકળાનો આપ્યો સંદેશ
ભારત આજે 15 ઓગસ્ટ, 2026ના રોજ પોતાનો 80મો સ્વતંત્રતા દિવસ ગૌરવ અને દેશભક્તિના માહોલ વચ્ચે ઉજવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પરથી સતત 13મી વખત દેશને સંબોધિત કરવા પહોંચ્યા ત્યારે દર...
સંસ્કારી નગરી વડોદરા ખાતે ૮૦માં સ્વતંત્રતા પર્વની જિલ્લાકક્ષાની ગૌરવભેર ઉજવણી
સંસ્કારી નગરી વડોદરા ખાતે 80મા સ્વતંત્રતા પર્વની જિલ્લાકક્ષાની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી. વડોદરાના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે આયોજિત સમારોહમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘ...
‘હથિયારધારી નક્સલીઓ ખતમ, હવે દિમાગી નક્સલીઓથી મુક્તિ જરૂરી’, લાલ કિલ્લા પરથી PM મોદીનું મોટું નિવેદન
ભારત આજે ભારે ઉત્સાહ, રાષ્ટ્રીય ગૌરવ અને દેશભક્તિના માહોલ વચ્ચે 80મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રધ્વજ ફરકા?...
કમલમ ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના હસ્તે ધ્વજવંદન
ગાંધીનગર ખાતે આવેલા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય ‘કમલમ’ ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ઉજવણી ઉત્સાહ, દેશભક્તિ અને નવા રંગરૂપ સાથે કરવામાં આવી હતી. સ્વતંત્રતા દિવસ નિમિત્તે કમલમ કાર્ય?...
લાલ કિલ્લા પરથી PM મોદીએ રાષ્ટ્રને ગ્લોબલ ઇન્ડિયન બ્રાન્ડ્સનું વિઝન આપ્યું, ‘આપણી બ્રાન્ડ-આપણી ઓળખ’ પર ભાર
ભારત આજે તેનો 80મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવી દેશને સંબોધન કર્યું. આ વર્ષની ઉજવણીમાં ‘વંદે માતરમ’ની 150 વર્...
અમરેલીમાં 80મા સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી, CMના હસ્તે ધ્વજવંદન; ₹403 કરોડના વિકાસ કાર્યોની જાહેરાત
અમરેલી જિલ્લામાં 80મા સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ઉજવણી ઉત્સાહ, ઉમંગ અને દેશભક્તિના માહોલ વચ્ચે કરવામાં આવી રહી છે. અમરેલી શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા મુખ્ય સમારોહમાં ગુજ?...
સોમનાથનું પવિત્ર બિલ્વવન બન્યું વસુધાનું લીલું આભૂષણ
સોમનાથનું પવિત્ર તીર્થ માત્ર શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર નથી, પરંતુ અહીં ભક્તિ સાથે પ્રકૃતિ સંરક્ષણ, પર્યાવરણ જતન અને આત્મનિર્ભરતાનો પણ અનોખો સંદેશ જોવા મળે છે. શ્રાવણ માસ દરમિયાન જ્યારે ...