Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026 Ahmedabad 29°C

pm modi

3,530 stories

મુસાફરોને મોટી રાહત : ભારતીય રેલવે 1 ફેબ્રુઆરીથી 20 નવી ટ્રેનો શરૂ કરશે

ભારતીય રેલવેએ દેશભરમાં મુસાફરોની સતત વધી રહેલી સંખ્યાને ધ્યાનમાં રાખીને અને યાત્રીઓની સુવિધામાં વધારો કરવા માટે 1 ફેબ્રુઆરીથી 20 નવી ટ્રેનો શરૂ કરવાની જાહેરાત કરી છે. આ નવી ટ્રેનો 10 રાજ્યોના 17 મહત્વપૂર્ણ શહેરોને આવરી લેશે, જેના કારણે લાંબા અને…

· 3 min read

ગાઝિયાબાદમાં ત્રણ બહેનોના આત્મહત્યા કેસે ચકચાર, પરિવારિક પરિસ્થિતિ અને મોબાઇલ કન્ટેન્ટ તપાસના કેન્દ્રમાં

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં ત્રણ નાની બહેનોના સામૂહિક આત્મહત્યાના કેસે સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી છે. આ દુઃખદ ઘટનાએ પરિવારિક સંજોગો, બાળકોની માનસિક સ્થિતિ અને મોબાઇલ તથા સોશિયલ મીડિયા પર વધતા આધારને લઈને અનેક ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. પોલીસ દરેક સંભવિત…

· 4 min read

મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસનનો અંત, ગૃહ મંત્રાલયે સત્તાવાર નોટિફિકેશન જાહેર કર્યું

મણિપુરમાં લાંબા સમયથી લાગુ રહેલું રાષ્ટ્રપતિ શાસન અંતે હટાવી લેવામાં આવ્યું છે. ગૃહ મંત્રાલયે મંગળવારે (4 ફેબ્રુઆરી) સત્તાવાર નોટિફિકેશન જાહેર કરીને આ નિર્ણયની જાહેરાત કરી હતી. નોટિફિકેશન અનુસાર, આ નિર્ણય 4 ફેબ્રુઆરી 2026થી અમલમાં આવશે. આ સાથે જ મણિપુરમાં કેન્દ્રીય…

· 3 min read

GSSSB ભરતી 2026 : વર્ગ-3 ક્લાર્ક માટે 5 હજારથી વધુ જગ્યાઓની જાહેરાત, ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે સુવર્ણ તક

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા રાજ્યના યુવાઓ માટે મોટી ખુશખબર સામે આવી છે. લાંબા સમયથી રાહ જોવાતી વર્ગ-3 ક્લાર્ક ભરતીની સત્તાવાર જાહેરાત જાહેર કરવામાં આવી છે. આ ભરતી અંતર્ગત ગ્રૂપ-A અને ગ્રૂપ-Bની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (CCE) યોજાશે, જેમાં…

· 3 min read

AMCનું 2026-27નું ડ્રાફ્ટ બજેટ રજૂ, ₹17,018 કરોડની જોગવાઈ; કોમનવેલ્થ ગેમ્સ 2030 પર વિશેષ ફોકસ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) માટે વર્ષ 2026-27નું ડ્રાફ્ટ બજેટ આજે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા રજૂ કરવામાં આવ્યું. કુલ ₹17,018 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જે ગત વર્ષના બજેટની સરખામણીમાં ₹3,017 કરોડનો વધારો દર્શાવે છે. આ બજેટમાં શહેરના…

· 3 min read

સુરતમાં સામૂહિક દુષ્કર્મની ચોંકાવનારી ઘટના, સોશિયલ મીડિયા પ્રેમજાળમાં ફસાવી યુવતીને 20 દિવસ સુધી બંધક બનાવી રાખી

સુરતમાંથી એક અત્યંત ચોંકાવનારી અને માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. રાજસ્થાનના કોટાની 21 વર્ષીય યુવતીને સોશિયલ મીડિયા મારફતે પ્રેમજાળમાં ફસાવી સુરત બોલાવવામાં આવી હતી, જ્યાં બે આરોપીઓએ તેને 20 દિવસ સુધી બંધક બનાવી રાખીને નશીલા ઈન્જેક્શન આપી વારંવાર…

· 3 min read

નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ સુનેત્રા પવાર હવે NCPનું અધ્યક્ષ પદ સંભાળે તેવી શક્યતા

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)માં સુનેત્રા પવારનું રાજકીય વર્ચસ્વ ઝડપથી વધી રહ્યું છે. પતિ અને વરિષ્ઠ નેતા અજિત પવારના આકસ્મિક અવસાન બાદ, સુનેત્રા પવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. હવે ચર્ચા છે કે તેઓ ટૂંક સમયમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ…

· 3 min read

લોકસભામાં આજે સાંજે 5 વાગે પીએમ મોદીનું મહત્વપૂર્ણ ભાષણ, ધન્યવાદ પ્રસ્તાવ પર જવાબ આપશે

સંસદના બજેટ સત્ર દરમિયાન આજે લોકસભામાં રાજકીય માહોલ વધુ તણાવપૂર્ણ બન્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે 5 વાગ્યે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવનો જવાબ આપશે. છેલ્લા બે દિવસથી ગૃહમાં સતત હોબાળા અને સ્થગિત કાર્યવાહી વચ્ચે સરકાર તરફથી પીએમના…

· 4 min read

સુપ્રીમ કોર્ટનું મેટા-વૉટ્સએપને કડક સંદેશ : નાગરિકોની પ્રાઇવસી સાથે રમત ન રમી શકો, બંધારણનું પાલન ન થાય તો ભારત છોડો

સુપ્રીમ કોર્ટે વૉટ્સએપની વિવાદાસ્પદ 2021 પ્રાઈવસી પોલિસી મુદ્દે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે મેટા (Meta) અને વૉટ્સએપને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જો તેઓ ભારતના બંધારણ અને અહીંના કાયદાઓનું સન્માન કરી શકતા ન હોય,…

· 4 min read

ગાઝિયાબાદમાં હૃદયદ્રાવક ઘટના : ત્રણ સગી બહેનોનું સામૂહિક આત્મહત્યા કેસ, ઓનલાઇન ગેમની લત શંકાસ્પદ કારણ

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાંથી એક હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે, જ્યાં એક જ પરિવારની ત્રણ સગી બહેનોએ આત્મહત્યા કરી લીધી છે. પ્રાથમિક તપાસમાં આ ઘટનાનું કારણ ઓનલાઇન કોરિયન લવ ગેમ અને ટાસ્ક-બેઝ્ડ મોબાઈલ ગેમ્સની લત હોવાનું સામે આવી રહ્યું…

· 3 min read