દિલ્લી રામકથામાં ‘દૃષ્ટાંત કી દીપમાળા’ અને ‘માનસ રામયાત્રા’ પ્રકાશનનું લોકાર્પણ
રાજધાની દિલ્લીમાં મોરારિબાપુના વ્યાસાસને ચાલતી રામકથામાં 'દૃષ્ટાંત કી દીપમાળા' અને 'માનસ રામયાત્રા' પ્રકાશનનું લોકાર્પણ કરવામાં આવ્યું. મોરારિબાપુ દ્વારા યોજાયેલ રામકથા આધારિત કથા પ્રસંગ પ્રકાશનોનું મહાનુભાવો અગ્રણીઓની ઉપસ્થિતિ સાથે વ્યાસપીઠ પરથી લોકાર્પણ કરવામાં આવ્યું છે. જયદેવ માંકડ સંપાદિત 'દૃષ્ટાંત કી દીપમાળા'…










