Skip to content
રવિવાર, નવેમ્બર 1, 2026 Ahmedabad 32°C

pm modi

3,530 stories

PM મોદીએ કહ્યું : ભારતના Gen Z કોઈ જોખમથી પાછા નહીં હટે, સરકાર તમારી સાથે છે

"વિકસિત ભારત યુવા નેતાઓ સંવાદ"ને સંબોધિત કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુવાનોને વિશેષ પ્રેરણા આપી અને તેમને વિકસિત ભારતના મંત્રથી પ્રેરિત કર્યા. તેમણે જણાવ્યું કે યુવાનોની સફળતા માત્ર વ્યક્તિગત સફળતા નથી, તે દેશના વિકાસ અને પ્રગતિ માટે ઊર્જાનું મોટું સ્ત્રોત…

· 3 min read

માણસામાં અમિત શાહે રૂપિયા 267 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે પોતાના માદરે વતન માણસાની મુલાકાતે આવ્યા, જ્યાં તેમણે વતનના સર્વાંગી વિકાસ માટે કરોડો રૂપિયાના વિવિધ વિકાસકાર્યોની ભેટ આપી. માણસા ખાતે આયોજિત ભવ્ય કાર્યક્રમમાં અમિત શાહે અંદાજે ₹26,737 લાખ (267 કરોડથી વધુ)ના વિવિધ…

· 2 min read

પશ્ચિમ બંગાળમાં નિપાહ વાઈરસના બે શંકાસ્પદ કેસના કારણે હડકંપ! કેન્દ્રએ ટીમ મોકલી

પશ્ચિમ બંગાળના પરગણા જિલ્લાના બારાસાતમાં નિપાહ વાયરસના બે શંકાસ્પદ કેસ સામે આવતા સમગ્ર પ્રદેશમાં તાત્કાલિક હડકંપ મચી ગયો છે. આ બંને દર્દીઓ બારાસાતની એક ખાનગી હોસ્પિટલમાં મેલ અને ફીમેલ નર્સ તરીકે ફરજ બજાવતા હતા અને હાલ તેમની સ્થિતિ ગંભીર હોવાના…

· 3 min read

ઈરાન સાથે વેપાર કરનાર દેશો પર ટ્રમ્પનો 25% ટેરિફનો આદેશ, ભારત પર શું અસર પડશે?

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વખત પોતાના આક્રમક અને કડક ‘અમેરિકા ફર્સ્ટ’ અભિગમને આગળ ધપાવતા વૈશ્વિક રાજકારણ અને અર્થતંત્રમાં મોટો ખળભળાટ મચાવી દીધો છે. ટ્રમ્પે જાહેરાત કરી છે કે જે દેશો ઈરાન સાથે વેપાર ચાલુ રાખશે, તેમના પર અમેરિકા…

· 5 min read

નકલી ડિગ્રી કૌભાંડ બાદ ઑસ્ટ્રેલિયાએ ભારતને ‘હાઈ રિસ્ક’ દેશોમાં ગણાવ્યું, સ્ટુડન્ટ વિઝા નિયમો કડક

ઑસ્ટ્રેલિયાએ 8 જાન્યુઆરી 2026થી ભારત સહિત નેપાળ, બાંગ્લાદેશ અને ભૂટાનથી આવતા વિદ્યાર્થીઓ માટે સ્ટુડન્ટ વિઝા પ્રક્રિયાને વધુ કડક બનાવી દીધી છે. આ ચાર દક્ષિણ એશિયાઈ દેશોને હવે ‘સૌથી વધુ જોખમ’વાળી શ્રેણીમાં મૂકવામાં આવ્યા છે, જેના કારણે આ દેશોના વિદ્યાર્થીઓ માટે…

· 3 min read

સેન્સેક્સ 126 પોઈન્ટ ઘટ્યો, નિફ્ટી 25750 ની નજીક, L&T ટોપ લૂઝર્સ

નિફ્ટી અને બજારની ચાલને જોતા હાલ સ્પષ્ટ રીતે મૂડમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. નિફ્ટી ફ્યુચર્સમાં લાંબા સમયથી ચાલતો શોર્ટ બિલ્ડ-અપ હવે સમાપ્ત થયો છે અને તેની જગ્યાએ લૉન્ગ બિલ્ડ-અપ શરૂ થવાના સંકેતો મળી રહ્યા છે. આજના ઓપનિંગ સમયે નિફ્ટીમાં…

· 3 min read

બાબર પર પુસ્તક લખનાર ઇતિહાસકાર પર ‘આક્રાંતાના મહિમામંડન’નો આરોપ, ભોપાલ લિટરેચર ફેસ્ટિવલનું સત્ર રદ

મુઘલ આક્રાંતા બાબર પર પુસ્તક લખનાર ઇતિહાસકાર આભાસ માલદહિયારે જણાવ્યું છે કે મધ્ય પ્રદેશના ભોપાલમાં યોજાયેલા લિટરેચર ફેસ્ટિવલમાં તેમનું નક્કી કરાયેલું સત્ર રદ કરી દેવામાં આવ્યું છે. સત્ર રદ કરવા પાછળનું કારણ એ આપવામાં આવ્યું કે તેમના પુસ્તકમાં બાબરનું મહિમામંડન…

· 3 min read

આણંદમાં પતંગની દોરીથી યુવતીનું ગળું કપાતા ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક કરમસદ હોસ્પિટલ લઈ જતાં આપવામાં આવી સારવાર

રવિવારે ઉલ્લેખનીય છે કે ઉતરાયણ નજીક આવતા ની સાથે પતંગની દોરી થી ગળું કપાવાના તેમજ ઊંચાઈ પરથી પડી જવાના કિસ્સાઓમાં રાજ્યભરમાં વધારો જોવા મળે છે. તેવી જ રીતે આણંદ માં પણ પતંગની દોરીથી ગળું કપાવવાના 108 એમ્બ્યુલન્સમાં કેસ ની સંખ્યા…

· 2 min read

ઉત્તરાયણ પર્વની મોજ સાથે જીવદયાનો અનુરોધ કરતાં કથાકાર વૈશાલીબાળા

ઉત્તરાયણ પર્વની મોજ સાથે જીવદયાનો અનુરોધ કરતાં કથાકાર વૈશાલીબાળાએ જીવલેણ થતી પતંગ દોરી સામે સાવધાન રહેવાં સંદેશો આપ્યો છે. મકરસંક્રાંતિ પર્વ ઉપર પતંગ માટે વપરાતી ઝેરી દોરીના અનિયંત્રિત ઉપયોગ સામે રંઘોળાના કથાકાર વક્તા વૈશાલીબાળા એ જીવદયાનો અનુરોધ કર્યો છે. આપણી…

· 1 min read

સ્વછતા તથા સુશોભન અને સાંસ્કૃતિક ઉપક્રમો સાથે સજ્જ થઈ રહ્યું છે તીર્થ ગામ હણોલ

ગામડાના નિર્માણથી નવા ભારતના નિર્માણ અભિગમ સાથે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાની પ્રેરણા સાથે આત્મનિર્ભર હણોલ મહોત્સવની તડામાર તૈયારીઓ થઈ છે. સ્વછતા તથા સુશોભન અને સાંસ્કૃતિક ઉપક્રમો સાથે તીર્થ ગામ હણોલ સજ્જ થઈ રહ્યું છે. મંગળવારથી ગુરુવાર દરમિયાન ગોહિલવાડના ગૌરવરૂપ બનેલ…

· 2 min read