Skip to content
રવિવાર, નવેમ્બર 1, 2026 Ahmedabad 32°C

pm modi

3,530 stories

ઓપરેશન સિંદૂર યથાવત, 8 આતંકી કેમ્પ નિશાન પર : આર્મી ચીફની પાકિસ્તાનને ચેતવણી

ભારતીય આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ 15 જાન્યુઆરીના ‘આર્મી ડે’ પૂર્વે યોજાયેલી વાર્ષિક પ્રેસ કોન્ફરન્સમાં દેશની સુરક્ષા સ્થિતિ, સરહદી પડકારો અને સેનાની ભવિષ્યની તૈયારી અંગે વિસ્તૃત માહિતી આપી હતી. 13 જાન્યુઆરીએ દિલ્હીના માણેકશો સેન્ટરમાં યોજાયેલી આ કોન્ફરન્સમાં તેમણે ખાસ કરીને…

· 3 min read

જયશંકરે લોન્ચ કર્યા BRICS 2026નો લોગો અને વેબસાઈટ, ભારતના અધ્યક્ષપદની ઝલક દેખાઈ

ભારતે 13 જાન્યુઆરીએ BRICS પ્રેસિડેન્સી 2026 માટે સત્તાવાર વેબસાઈટ અને લોગોનું ભવ્ય રીતે લોન્ચિંગ કર્યું છે. વર્ષ 2026માં ભારત BRICS જેવા મહત્વના બહુપક્ષીય વૈશ્વિક મંચની અધ્યક્ષતા સંભાળશે, જે ભારતની વૈશ્વિક કૂટનીતિક ભૂમિકાને વધુ મજબૂત બનાવે છે. આ અવસરે વિદેશ મંત્રી…

· 3 min read

1962ના યુદ્ધમાં 600 કિલો સોનું દાન કરનાર દેશભક્ત મહારાણીનું અવસાન

બિહારના દરભંગા રાજપરિવારના અંતિમ મહારાણી કામસુંદરી દેવીનું 94 વર્ષની વયે અવસાન થયું છે. તેમણે દરભંગાના ઐતિહાસિક કલ્યાણી નિવાસમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનથી મિથિલાંચલ સહિત સમગ્ર દેશમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. મહારાણી કામસુંદરી દેવી માત્ર એક રાજવી પરિવારની…

· 3 min read

માત્ર 10 વર્ષમાં ભારતની બાયો ઈકોનોમીમાં ઐતિહાસિક ઉછાળો, 10 બિલિયનથી સીધી 1600 બિલિયન ડોલર પાર

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગાંધીનગરમાં ગુજરાતની પ્રથમ અદ્યતન બાયો-કન્ટેઈનમેન્ટ સુવિધા બાયો સેફ્ટી લેવલ-4 (BSL-4) લેબ તથા એનિમલ બાયો-સેફ્ટી લેવલ સુવિધાનો શિલાન્યાસ કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા આ મહત્વપૂર્ણ સમારોહ દરમિયાન ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરની BSL-4 સુવિધાને ભારત…

· 4 min read

સનાતન ધર્મ સૂર્ય અને ચંદ્રની જેમ અમર છે : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતની પ્રવાસ દરમિયાન સોમનાથ મંદિર અને ભારતના સનાતન ધર્મને લઈને નોંધપાત્ર નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે ભારતના લોકોના સનાતન ધર્મ, સંસ્કૃતિ અને શ્રદ્ધાને નષ્ટ કરવું શક્ય નથી, કારણ કે તે સૂર્ય અને ચંદ્રની જેમ શાશ્વત…

· 4 min read

રમત પ્રવૃત્તિને પ્રોત્સાહનનો હેતુ જીવનની ખેલદિલી શીખવાનો હોવાનું જણાવતાં કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા

સમગ્ર રાજ્યમાં આત્મનિર્ભર અભિયાનમાં સાફલ્યગાથા ધરાવતાં હણોલ ગામમાં ત્રણદિવસના મહોત્સવનો પ્રારંભ થયો છે. ગ્રામીણ ઓલિમ્પિક આયોજન સંદર્ભે રમત પ્રવૃત્તિને પ્રોત્સાહનનો હેતુ જીવનની ખેલદિલી શીખવાનો હોવાનું જણાવતાં કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ ખેલાડીઓને શુભકામના પાઠવી છે. હણોલ ગામે ગ્રામીણ ઓલિમ્પિકનો આંતરરાષ્ટ્રીય ખેલાડી…

· 3 min read

પીએમ મોદીની ડિગ્રી વિવાદમાં કેજરીવાલ-સંજય સિંઘ વિરુદ્ધ ચાલશે સંયુક્ત માનહાનિનો કેસ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની શૈક્ષણિક ડિગ્રીને લગતા વિવાદમાં અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહને ગુજરાત હાઇકોર્ટે મોટો ઝટકો આપ્યો છે. હાઇકોર્ટે કેજરીવાલ અને સંજય સિંહની અલગ-અલગ ટ્રાયલની માંગ કરતી અરજીને ફગાવી દીધી છે, જેના કારણે હવે બંને નેતાઓ સામેની કાર્યવાહી સંયુક્ત…

· 2 min read

સંસદમાંથી સાવરકરનું ચિત્ર હટાવવાની માંગ કરતી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

સુપ્રીમ કોર્ટે ભારતીય સંસદ ભવન અને અન્ય સરકારી તથા જાહેર સંસ્થાઓમાંથી સ્વાતંત્ર્યવીર વિનાયક દામોદર સાવરકરના પોટ્રેટ અને તસવીરો હટાવવાની માંગ કરતી જાહેર હિતની અરજીને કડક શબ્દોમાં ફગાવી દીધી છે. કોર્ટે આ અરજીને “નકામી” ગણાવી હતી અને સાથે જ અરજદારને ભારે…

· 2 min read

બાંગ્લાદેશમાં હિંદુઓની સુરક્ષા મુદ્દે ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત, વિશેષ સુરક્ષા અને અલગ બૂથની માંગ

બાંગ્લાદેશમાં ચાલી રહેલી રાજકીય અસ્થિરતા અને અલ્પસંખ્યકો પર વધતા હુમલાઓ વચ્ચે ‘બાંગ્લાદેશ હિંદુ, બૌદ્ધ, ખ્રિસ્તી ઐક્ય પરિષદ’ (BHBCOP) દ્વારા ચૂંટણી પંચ સમક્ષ ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. સંગઠનનું કહેવું છે કે વર્તમાન પરિસ્થિતિમાં હિંદુ સહિતના લઘુમતી સમુદાય માટે સ્વતંત્ર…

· 2 min read

શુગર ડેડી એટલે શું? નાની વયની યુવતીઓ કેમ આ સંબંધ તરફ આકર્ષાય છે

જેમ જેમ આધુનિકતા વધી રહી છે તેમ તેમ સંબંધોના અર્થ અને સ્વરૂપમાં પણ મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. આજની ડેટિંગ સંસ્કૃતિમાં અનેક નવા શબ્દો અને ટ્રેન્ડ્સ પ્રવેશી ગયા છે. કોઈ ડેટ કર્યા બાદ અચાનક સંપર્ક તોડી દે તો તેને…

· 3 min read