ખેલો ઇન્ડિયા અસ્મિતા કિકબોક્સિંગ ઝોનલ લીગમાં ગુજરાતની દીકરીઓનો દબદબો
મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે 24થી 28 ડિસેમ્બર દરમિયાન યોજાયેલી ખેલો ઇન્ડિયા અસ્મિતા કિકબોક્સિંગ ઝોનલ લીગમાં ગુજરાતની મહિલા ખેલાડીઓએ ઉત્કૃષ્ટ અને ગૌરવપૂર્ણ પ્રદર્શન કરીને રાજ્યનું નામ ગૌરવભેર ઉજાગર કર્યું છે. પશ્ચિમ ઝોનના કુલ 8 રાજ્યો વચ્ચે યોજાયેલી આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં વિવિધ કેટેગરી…










